- રાજકોટ
રાજકોટ લોકમેળામાં સરકારની નિષ્ફળતા બતાવવા માટે કોંગ્રેસે કરી સ્ટોલની માંગ
રાજકોટ: રાજકોટમાં TRP ગેમઝોનની અસર ગુજરાત સહિત સમગ્ર દેશમાં છે. ગેમઝોન દુર્ઘટનામાં 27 લોકોના જીવનો ભોગ લેવાયો છે. દુર્ઘટનાની તપાસ માટે સરકારે SITની રચના કરી છે અને તેમાં અનેક અધિકારીઓની ધરપકડ કરવામાં આવ છે. આ મુદ્દે વિરોધ પક્ષ દ્વારા મોટી…
- આપણું ગુજરાત
ત્રણ વર્ષમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ગુજરાતને 4 હજાર કરોડનું ફંડ : જળ શક્તિ મંત્રી
નવી દિલ્હી: સંસદમાં ફરી એકવાર વરસાદી પાણીના સંગ્રહનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. વરસાદી પાણીના સંગ્રહ માટે સરકારે શું શું કામ કર્યું છે? આ તમામ માહિતી રાજ્યસભામાં આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં વરસાદી પાણીના સંગ્રહ માટે જલ શક્તિ…
- આમચી મુંબઈ
MVA સાતમી ઓગસ્ટના મહત્ત્વની બેઠક, સીટ શેરિંગ મુદ્દે ચર્ચા થશે
મુંબઈ: આગામી વિધાનસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણી અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મહાવિકાસ આઘાડી (એમવીએ) દ્વારા સાતમી ઓગસ્ટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, એમ એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું.શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે બુધવારે સાંજે મુલાકાત બાદ…
- નેશનલ
મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ: મુસ્લિમ પક્ષને આંચકો, મંદિરની તરફેણમાં નિર્ણય
મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ મસ્જિદ વિવાદમાં ગુરુવારે ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો. અલાહાબાદ હાઈકોર્ટે માલિકી અંગે દાખલ કરાયેલી સિવિલ દાવાને જાળવણી યોગ્ય ગણાવ્યો હતો અને મસ્જિદ પક્ષની અરજીઓને ફગાવી દીધી હતી. જસ્ટિસ મયંક કુમાર જૈનની કોર્ટે 6 જૂને અનામત રાખેલો…
- મનોરંજન
અમિતાભને ચાર કરોડની ગિફ્ટ આપવી પડી ભારે, ફિલ્મ મેકરને માતાએ ચખાડ્યો મેથીપાક
વિધુ વિનોદ ચોપરાએ વર્ષ 2007માં એક ફિલ્મ બનાવી હતી. ફિલ્મનું નામ હતું ‘એકલવ્યઃ ધ રોયલ ગાર્ડ’. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, સૈફ અલી ખાન, સંજય દત્ત અને વિદ્યા બાલન જેવા મોટા સ્ટાર્સને કાસ્ટ કરવામાં આવ્યા હતા.મજબૂત સ્ટાર કાસ્ટ ધરાવતી આ ફિલ્મને…
- અમદાવાદ
Gujarat government વધુ નવ સરકારી સ્કૂલને તાળા મારશે
અમદાવાદઃ ગુજરાતના અરવલ્લી જિલ્લાની નવ શાળામાં તાળા મારવાનો વારો આવ્યો છે. આ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને નજીકની શાળામાં પ્રવેશ આપવામા આવશે. જ્યારે જરૂરી ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા ઊભી કરવા અને આ શાળાના શિક્ષકોને અન્ય શાળાઓમાં ફરજ સોંપવાની સહિતની વહીવટી કાર્યવાહી હાથ ધરવામાં…
- ગાંધીનગર
માતાનું પ્રથમ દૂધ શિશુ માટે પ્રથમ રસીકરણ: આજથી વિશ્વ સ્તનપાન સપ્તાહનો પ્રારંભ
ગાંધીનગર: જન્મ બાદનું પ્રથમ દૂઘ-માતાનું ધાવણ બાળક માટે અમૃત સમાન છે. સ્તનપાનનું મહત્વ સમજાવવા અને જાગરૂકતા લાવવા માટે ભારત સહિત વિશ્વભરમાં તા. 1થી 7 ઓગસ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. એક બાળક માટે માતાના દૂધનું ખૂબ જ…
- નેશનલ
આજથી શરુ થયો August મહિનો, આ ચાર રાશિના જાતકોના આવશે અચ્છે દિન…
આજથી ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો અને જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ મહિનો ખૂબ જ શુકનિયાળ અને મહત્ત્વનો સાબિત થવા જઈ રહ્યો છે. આ મહિનામાં થઈ રહેલી ગ્રહ-નક્ષત્રની ચાલ અમુક રાશિના જાતકો માટે ખૂબ જ શુકનિયાળ સાબિત થવા જઈ રહ્યો છે. અમુક…
- ભુજ
તમને સ્વચ્છ શહેર ક્યાંથી મળેઃ નગરસેવિકાએ સ્વચ્છતા રાખવા અપીલ કરી તો આખો પરિવાર તેનાં પર તૂટી પડ્યો
ભુજ: શહેર કે ગામડામાં જ્યાં ત્યાં કચરો જોઈ આપણે તરત પાલિકા કે સરકારને જવાબદાર ઠેરવતા હોઈએ છીએ, પરંતુ શહેરને સ્વચ્છ રાખવાની જેટલી જવાબદારી તેમની છે તેટલી જ શહેરવાસીઓની પણ છે, પરંતુ ભુજ શહેરમાં એક નગરસેવિકાને પોતાના વૉર્ડના લોકોને સ્વચ્છતા રાખવાની…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
પૅરિસ ઑલિમ્પિક્સની હૉકીમાં ભારતનો પ્રથમ પરાજય
પૅરિસ: ભારતની મેન્સ હૉકી ટીમે પૅરિસ ઑલિમ્પિક્સમાં શરૂઆતના દિવસો અપરાજિત રહીને વીતાવ્યા ત્યાર બાદ ગુરુવારે એનો વર્લ્ડ નંબર-વન બેલ્જિયમ સામે ભારતનો 1-2થી પરાજય થયો હતો.આ ગ્રૂપ મૅચ હતી જેમાં 2021ની ટોક્યો ઑલિમ્પિક્સના બ્રૉન્ઝ-મેડલિસ્ટ અને છઠ્ઠા નંબરના ભારતને અભિષેકે 18મી મિનિટમાં…