- નેશનલ
Iran અને Israel વચ્ચે યુદ્ધના ભણકારા : ભારતે પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઇઝરી
નવી દિલ્હી: હમાસ ચીફ ઈસ્માઈલ હનીયેફ ઉર્ફે ઈસ્માઈલ હનીયાની હત્યાથી ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સીધા યુદ્ધ થવાની આશંકા સેવાય રહી છે. લેબનોન અને ઈરાન સાથે મળીને ઈઝરાયેલ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે, કારણ કે ઈઝરાયેલે એ જ દિવસે…
- નેશનલ
કવચ સુરક્ષા મુદ્દે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે
નવી દિલ્હી: દેશમાં રેલવે અકસ્માતોમાં નિરંતર વધારો થઈ રહ્યો છે ત્યારે આ મુદ્દે લોકસભામાં રેલવે પ્રધાન અને વિપક્ષના પ્રધાનો વચ્ચે આરોપ-પ્રત્યારોપ કરવામાં આવ્યા હતા, જેમાં રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ ગુસ્સાના અંદાજમાં જોવા મળ્યા હતા. રેલવે સુરક્ષા સહિત અન્ય મુદ્દે વાત…
- નેશનલ
Climate Change: 2 મહિના પછી દેશના એક ચતુર્થાંશ ભાગમાં વરસાદની અછત
નવી દિલ્હીઃ એક બાજુ આસામમાં આવેલા પૂર અને કેરળમાં ભારે વરસાદે લોકોનું ધ્યાન ખેંચ્યું છે તો બીજી તરફ ભારતના ૩૬ હવામાન વિભાગોમાં ૨૫ ટકા ચોમાસાની અડધી સીઝન વીત્યા બાદ પણ વરસાદની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.ભારતીય હવામાન વિભાગના ડેટા…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
મહિલા બૉક્સિંગનો બાઉટ શરૂ થયો ને 46 સેકન્ડ પછી ઇટલીની સ્પર્ધકે ચાલતી પકડી!
પૅરિસ: અલ્જિરિયાની ઇમેન ખેલિફ નામની બૉક્સરનો પૅરિસ ઑલિમ્પિક્સની મહિલા બૉક્સિંગ ઇવેન્ટના પ્રથમ રાઉન્ડમાં બધાના આશ્ર્ચર્ય વચ્ચે ફક્ત 46 સેકન્ડમાં વિજય થયો હતો.વાત એવી છે કે ગુરુવારે ખેલિફનો ઇટલીની ઍન્જેલા કૅરિની સાથે જંગ હતો. જોકે બન્ને હજી તો એકમેકને થોડા પંચ…
- નેશનલ
પૂજા ખેડકરને વધુ એક ફટકોઃ કોર્ટે આગોતરા જામીન નામંજૂર
નવી દિલ્હીઃ ઓબીસી અને પીડબ્લ્યુડી (વિકલાંગ વ્યક્તિ ) ક્વોટાના લાભો ખોટી રીતે મેળવવાના આરોપનો સામનો કરી રહેલ ભૂતપૂર્વ આઈએએસ પ્રોબેશનર પૂજા ખેડકરના આગોતરા જામીન દિલ્હીની એક અદાલતે ગુરુવારે નામંજૂર કર્યા હતા. એડિશનલ સેશન્સ જજ દેવેન્દ્ર કુમાર જંગલાએ કહ્યું કે દિલ્હી…
- આમચી મુંબઈ
દુનિયામાં પર્યાવરણ-કૃષિ ક્ષેત્રે મુખ્ય પ્રધાન શિંદેએ વગાડ્યો ડંકો, મળ્યો વૈશ્વિક પુરસ્કાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સત્તામાં આવ્યા બાદ મહિલા-બાળ વિકાસ ઉપરાંત મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સૌથી વધુ પ્રાધાન્ય કૃષિ અને પર્યાવરણ સંવર્ધન ક્ષેત્રને આપ્યું છે અને એ માટે વિવિધ યોજનાઓ શરૂ કરી અનેક પગલાં સરકાર તરફથી લેવામાં આવ્યા છે. જોકે,કૃષિ અને પર્યાવરણ…
- નેશનલ
કેરળ પહોંચ્યા રાહુલ ગાંધીઃ અસરગ્રસ્તોને કહ્યું, પિતાને ગુમાવવાનું…
વાયનાડઃ કેરળના ભૂસ્ખલનગ્રસ્ત વાયનાડમાં ૩૦૦૦થી વધુ બચાવકર્મીઓની ટીમ સાથે મુંડાકાઇ ક્ષેત્રમાં વ્યાપક શોધ અભિયાન ચાલી રહ્યું હોવાથી અધિકારીઓ અને સ્થાનિકો હજુ પણ ગુમ થયેલા લોકોની ચોક્કસ સંખ્યા નક્કી કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, જ્યારે ગુમ થયેલા સંખ્યા પણ અસ્પષ્ટ…
- રાજકોટ
રાજકોટ લોકમેળામાં સરકારની નિષ્ફળતા બતાવવા માટે કોંગ્રેસે કરી સ્ટોલની માંગ
રાજકોટ: રાજકોટમાં TRP ગેમઝોનની અસર ગુજરાત સહિત સમગ્ર દેશમાં છે. ગેમઝોન દુર્ઘટનામાં 27 લોકોના જીવનો ભોગ લેવાયો છે. દુર્ઘટનાની તપાસ માટે સરકારે SITની રચના કરી છે અને તેમાં અનેક અધિકારીઓની ધરપકડ કરવામાં આવ છે. આ મુદ્દે વિરોધ પક્ષ દ્વારા મોટી…
- આપણું ગુજરાત
ત્રણ વર્ષમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ગુજરાતને 4 હજાર કરોડનું ફંડ : જળ શક્તિ મંત્રી
નવી દિલ્હી: સંસદમાં ફરી એકવાર વરસાદી પાણીના સંગ્રહનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. વરસાદી પાણીના સંગ્રહ માટે સરકારે શું શું કામ કર્યું છે? આ તમામ માહિતી રાજ્યસભામાં આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં વરસાદી પાણીના સંગ્રહ માટે જલ શક્તિ…
- આમચી મુંબઈ
MVA સાતમી ઓગસ્ટના મહત્ત્વની બેઠક, સીટ શેરિંગ મુદ્દે ચર્ચા થશે
મુંબઈ: આગામી વિધાનસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણી અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મહાવિકાસ આઘાડી (એમવીએ) દ્વારા સાતમી ઓગસ્ટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, એમ એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું.શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે બુધવારે સાંજે મુલાકાત બાદ…