- સુરત
જરા બચકે ! નકલી IPS બનીને ફરતા અધિકારીની સુરતથી ધરપકડ
સુરત: તહેવાર ટાણે નકલી ખાદ્ય સામગ્રી મળી આવતી હોય છે પરંતુ આ સમયે સુરતમાંથી નકલી આઇપીએસ અધિકારી ઝડપાયો છે. નકલી આઇપીએસ બનીને ફરતો આરોપી ગુજરાત સરકારની હસ્તકની હોટલોમાં ભાગીદારી આપવાના નામે લોકો સાથે ઠગાઇ કરતો હતો અને આમાં જ તેણે…
- નેશનલ
આજે બની રહ્યા છે મહત્ત્વના રાજયોગ, પાંચ રાશિના જાતકો પર વરસે મા લક્ષ્મીની કૃપા…
વૈદિક જ્યોતિષ અનુસાર તમામ ગ્રહો એક ચોક્કસ સમય પર ગોચર કરે છે અને વિવિધ પ્રકારના સકારાત્મક, નકારાત્મક યોગ બનાવે છે, જેની અસર 12-12 રાશિના જાતકો પર જોવા મળે છે. આજે ગ્રહોના સેનાપતિ શુક્ર અને ગ્રહોના રાજકુમાર બુધ બે મહત્ત્વના યોગ…
- ભુજ
ગાંધીધામ સાયબર ફ્રોડમાં એક મહિલા આરોપીની ધરપકડ: કોર્ટે આપ્યા રિમાન્ડ
ભુજ: પૂર્વ કચ્છના ઔદ્યોગિક મથક ગાંધીધામ શહેરમાં મિત્રો અને પરિચિતોનો વિશ્વાસ કેળવી તેમના ઓળખપત્રોના આધારે અલગ-અલગ 23 જેટલા બેન્ક ખાતાં ખોલાવી તેમની જાણ બહાર લાખો કરોડોની નાણાંકીય હેરફેર કરવાના કૌભાંડમાં સામેલ અન્ડરગ્રાઉન્ડ થઇ ગયેલી મૂળ કચ્છની અને અમદાવાદ રહેનારી હસ્મિતા…
- ભુજ
દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે મળેલા માદક પદાર્થની તપાસમાં લેવાશે કચ્છ પોલીસની મદદ
ભુજ: કચ્છ-સૌરાષ્ટ્રના વિવિધ કાંઠાઓ અને ટાપુઓ પરથી મળી રહેલા માદક પદાર્થો મળવાનો સિલસિલો હવે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પહોંચ્યો છે અને ત્યાંના વિવિધ કાંઠાઓ પર બિનવારસી હાલતમાં ડ્રગ્સના પડીકાં મળી રહ્યા છે. બે દિવસ અગાઉ વલસાડના ઉદવાડામાંથી ચરસના ૪૧ અને સુરતના…
- નેશનલ
કોલકાતા બાદ હવે ઉત્તરાખંડમાં પણ નર્સની સાથે રેપ એન્ડ મર્ડર : આરોપીની રાજસ્થાનથી ધરપકડ
નૈનીતાલ: કોલકાતામાં 31 વર્ષીય પીજી ટ્રેઇની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ છે. ત્યારે આ જ દરમિયાન ઉત્તરાખંડમાં પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. અહી 33 વર્ષની નર્સ સાથે કથિત રીતે બળાત્કાર કર્યા બાદ તેનું…
- સુરત
Gujarat Drugs: ઉદવાડા, હજીરા બાદ નવસારી દરિયાકાંઠેથી મળ્યું 30 કરોડનું ચરસ
સુરત: સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારા બાદ હવે દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠેથી બિનવારસી ચરસનો જથ્થો મળવાનો સિલસિલો શરૂ થયો છે. વલસાડના ઉદવાડા અને સુરતના હજીરા બાદ હવે ચરસનો જથ્થો નવસારીના દરિયાકિનારેથી મળી આવ્યો છે. નવસારીના દરિયાકાંઠેથી રૂ. 30 કરોડની કિંમતનો 60…
- સ્પોર્ટસ
યુરો ચૅમ્પિયનશિપના સ્ટાર ટીનેજ ફૂટબોલરના પિતા પર હુમલો
બાર્સેલોના: તાજેતરમાં રમાયેલી યુરો-2024 નામની ફૂટબૉલ ચૅમ્પિયનશિપના સૌથી યુવાન ખેલાડી અને સર્વશ્રેષ્ઠ યુવા ફૂટબોલરનો અવૉર્ડ જીતનાર 17 વર્ષના સ્પૅનિશ ખેલાડી લેમિન યમાલના પિતા પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ‘મૉનિર…