- સ્પોર્ટસ
મલ્ટિ-ટૅલન્ટેડ મનુ ભાકર ત્રણ મહિનાના બ્રેકમાં શું-શું કરશે, જાણી લો
નવી દિલ્હી: હરિયાણાની બાવીસ વર્ષની મલ્ટિ-ટૅલન્ટેડ વર્લ્ડ ચૅમ્પિયન નિશાનબાજ મનુ ભાકર પૅરિસ ઑલિમ્પિક્સમાંથી બે બ્રૉન્ઝ મેડલ જીતીને પાછી આવી, સ્વદેશાગમનમાં તેનું 200 રૂપિયાની ચલણી નોટો અને ફૂલ-હારથી શાનદાર સ્વાગત થયું અને પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને સત્કાર સમારંભમાં તેણે…
- ભુજ
શિક્ષણ વિભાગ બાદ હવે ‘ઘેર’ હાજર પોલીસકર્મીઓ પણ તપાસના દાયરામાં
ભુજ: બનાસકાંઠાની એક શાળામાં વિદેશમાં રહીને પગાર મેળવનાર મહિલા શિક્ષિકાનો કિસ્સો ઉજાગર થયા બાદ ચાલેલી તપાસમાં કચ્છમાં 17 જેટલા પ્રાથમિક શાળાના શિક્ષકો લાંબી રજા ભોગવી રહ્યા હોવાનું પ્રકાશમાં આવતા મચેલા હડકંપ વચ્ચે હવે લાંબી રજાઓની તપાસનો રેલો ગુજરાતના પોલીસ તંત્ર…
- આમચી મુંબઈ
મુંબઈ એરપોર્ટ પર રૂ. 20 કરોડનું લિક્વિડ કોકેઇન જપ્ત: વિદેશી મહિલાની ધરપકડ
મુંબઈ: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે (ડીઆરઆઇ) મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શુક્રવારે રૂ. 20 કરોડની કિંમતનું કોકેઇન જપ્ત કરી કેન્યાની મહિલાની ધરપકડ કરી હતી. કોકેઇન શેમ્પૂ અને લોશનની બોટલમાં પ્રવાહી સ્વરૂપે હતું.ડીઆરઆઇના અધિકારીએ જણાવ્યું હતું કે ડ્રગ્સની દાણચોરીની…
- નેશનલ
Kolkata rape-murder મામલે આરોગ્ય મંત્રીને પત્ર લખી કરી 6 માંગ
કોલકાતા: કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. બળાત્કાર અને હત્યાની દુ:ખદ અને ભયાનક ઘટનાએ દેશભરના તબીબી સમુદાયમાં પણ આક્રોશની ભાવના જગાડ્યો છે. ડોક્ટરો માટે સેન્ટ્રલ…
- આમચી મુંબઈ
દત્તક પુત્રી સાથે દુષ્કર્મ કરનારો આરોપી હરિદ્વારમાં પકડાયો
પાલઘર: દત્તક પુત્રી સાથે કથિત દુષ્કર્મ કરી જાનથી મારવાની ધમકી આપ્યા બાદ ફરાર થઈ ગયેલા આરોપીને ચાર વર્ષે ઉત્તરાખંડના હરિદ્વારમાંથી પકડી પાડવામાં આવ્યો હતો.મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસના ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-3ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીની ઓળખ અનિલ બિડલાન તરીકે થઈ હતી. આરોપીને…
- મનોરંજન
મુખ્યમંત્રીએ ત્રણ-ત્રણ એવોર્ડ માટે કચ્છ એક્સપ્રેસની ટીમને પાઠવ્યા અભિનંદન
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવાર, ૧૬ ઓગસ્ટે જાહેર થયેલા ૭૦માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ-૨૦૨૨માં ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને મળેલા ત્રણ-ત્રણ એવોર્ડ સન્માન માટે આ ફિલ્મનાં નિર્માતા, દિગ્દર્શક અને કલાકાર કસબીઓને અભિનંદન પાઠવ્યા છે. વિરલ શાહ દિગ્દર્શિત અને પાર્થીવ ગોહિલ-માનસી પારેખ દ્વારા…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
PM Modiએ પૂછ્યું, Paris Olympicમાં રૂમમાં AC ના હોવાને કારણે કોણે કોસ્યા? જવાબમાં…
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ભારતીય ઓલમ્પિક ટીમ માટે યોજાયેલા સમારોહમાં ખેલાડીઓ સાથે દિલ ખોલીને વાત કરી હતી. 15મી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ બાદ લાલ કિલ્લા પર યોજાયેલા એક કાર્યક્રમમાં ઓલમ્પિક ટીમને હોસ્ટ કર્યું હતું અને…
- ગાંધીનગર
સાગરકાંઠાની પ્રજાના જીવન, સંસ્કૃતિ અને મુશ્કેલીઓને જાણવા-સમજવા ‘સાગરખેડૂ સાયકલ રેલી’ યોજાશે
ગાંધીનગર: રાજ્યના યુવક-યુવતીઓ સાગરકાંઠે વસવાટ કરતા નાગરિકોનું લોકજીવન, મુશ્કેલીઓ, તેમની કલા અને સંસ્કૃતિને જાણીને તેનો પ્રત્યક્ષ અનુભવ કરી શકે, તેવા ઉમદા આશયથી નવેમ્બર-૨૦૨૪માં ‘સાગરખેડૂ સાયકલ રેલી’નું આયોજન કરવામાં આવશે. આ સાયકલ રેલીમાં સહભાગી થવા માટે રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષની…
- નેશનલ
15મી ઓગસ્ટના દિવસે મીઠાઈ ના આપી તો વિદ્યાર્થીઓએ શિક્ષકને મેથીપાક આપ્યો
બક્સર: બિહારના બક્સરમાં સ્વતંત્રતા દિવસના અવસર પર એક સરકારી શાળાના વિદ્યાર્થીઓ મીઠાઈ ન મળવાને કારણે એટલા ગુસ્સે થઈ ગયા કે તેઓએ શાળાના શિક્ષકોને જ દોડાવી દોડાવીને માર માર્યો. આ ઘટના મુરાર પોલીસ સ્ટેશન વિસ્તારની એક હાઈસ્કૂલમાં બની હતી. અહી હાઈસ્કૂલમાં…
- નેશનલ
પૂર્વ PM અટલ બિહારી વાજપેયીની આજે પુણ્યતિથિ, રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ
દેશના પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની આજે છઠ્ઠી પુણ્યતિથિ છે. અટલ બિહારીનું 16 ઓગસ્ટ 2018ના રોજ 83 વર્ષની વયે અવસાન થયું હતું. આ નિમિત્તે શુક્રવારે તેમની સમાધિ ‘સદૈવ અટલ’ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ અને પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું…