- આમચી મુંબઈ
નવી મુંબઈમાં સેક્સ રૅકેટ: બાંગ્લાદેશી સહિત બે મહિલાની ધરપકડ
થાણે: તળોજામાં ચાલતા સેક્સ રૅકેટનો પર્દાફાશ કરી નવી મુંબઈ પોલીસે બાંગ્લાદેશી નાગરિક સહિત બે મહિલાની ધરપકડ કરી હતી.નવી મુંબઈ પોલીસની એન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ સેલના સિનિયર ઈન્સ્પેક્ટર પૃથ્વીરાજ ઘોરપડેએ જણાવ્યું હતું કે તળોજાના હાઉસિંગ કોમ્પ્લેક્સના એક ફ્લૅટમાંથી સેક્સ રૅકેટ ચલાવવામાં આવતું હોવાની…
- નેશનલ
ભારત-સ્પેન વચ્ચેના વેપારનું કદ વિસ્તર્યું: ગુજરાત બન્યું સ્પેનિશ કંપની માટે પ્રથમ પસંદગી!
અમદાવાદ: ગુજરાતના વિદેશ સાથે સદીઓથી વ્યાપારી સબંધો રહેલા છે, ત્યારે આગામી સપ્તાહે વડોદરા ખાતે ટાટા એરબસ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન કરવા માટે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ ગુજરાતની મુલાકાત લેવાના છે. ગુજરાત અને સ્પેન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને આ મુલાકાત વધુ ગાઢ બનાવશે. વ્યૂહાત્મક…
- આમચી મુંબઈ
સમીર ભુજબળે આપ્યું રાજીનામું! અજિત પવારે ઉમેદવારી ન આપતા નારાજગી
મુંબઈઃ અજિત પવારના એનસીપી જૂથના નેતા સમીર ભુજબળે (Sameer Bhujbal)બળવાખોરીના શ્રીગણેશ કર્યા છે. ઉમેદવારી ન મળતા સમીર ભૂજબળ નારા જ હતા અને અપક્ષ લડવની તૈયારી કરી રહ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સમીર ભુજબળે મુંબઈ…
- આપણું ગુજરાત
સુરતના ગેમઝોન ખૂલશે, પણ રાજકોટના શું?
સુરત: રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ચાલતા ગેમઝોન પર તવાઈ બોલાવવામાં આવી હતી, ગેમઝોનની દુર્ઘટના બાદ છેલ્લા પાંચ મહિનાથી બંધ રહ્યા બાદ સુરત શહેર પોલીસ દ્વારા શહેરના 11 ગેમ ઝોનને મંજૂરી આપવામાં આવી છે. રાજકોટના TRP ગેમઝોન દુર્ઘટના બાદ…
- આપણું ગુજરાત
ફટાફટ કરાવો બુકિંગઃ દિવાળી દરમિયાન રેલવે દોડાવશે આટલી સ્પેશિયલ ટ્રેન
અમદાવાદઃ દિવાળીના તહેવારો અને વેકેશનનો લાભ લઈ બહારગામ જવાની ઈચ્છા હોય અને રેલવેમાં બુકિંગ ન મળતું હોય તો રેલવે ખુશખબર લઈને આવી છે. અમદાવાદ ડિવિઝનથી રેલવેએ સાત સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. દિવાળી અને છઠ પૂજા નિમિત્તે પ્રવાસીઓનો ધસારો…
- સ્પોર્ટસ
વૉશિંગ્ટન સુંદરે કમબૅકના પહેલા જ દિવસે વટ પાડ્યો
પુણે: ભારતે અહીં ન્યૂ ઝીલૅન્ડને બીજી ટેસ્ટના પહેલા દાવમાં 259 રનમાં આઉટ કરી દીધું હતું અને પછી 15 રનમાં રોહિત શર્માની વિકેટ ગુમાવી દીધી હતી. રોહિતને પેસ બોલર ટિમ સાઉધીએ ઝીરો પર જ ક્લીન બોલ્ડ કરી દીધો હતો. પ્રથમ દિવસની…
- નેશનલ
Stock Market: સપ્ટેમ્બરમાં ગુજરાતમાં 3 લાખ નવા રોકાણકારો ઉમેરાયા, મહારાષ્ટ્રને રાખ્યું પાછળ
Stock Market: ગુજરાતીઓ મોટા પ્રમાણમાં શેરબજારમાં રોકાણ (Stock Market Investment) કરતાં થયા છે. પોસ્ટ ઓફિસ (Post Office), બેંક ડિપોઝિટ (Bank Deposit) કે અન્ય સ્કીમમાં રોકાણ કરવાથી મળતાં વળતરના તુલનામાં શેરબજારમાં વધુ વળતર મળતું હોવાથી શેરબજારમાં રોકાણ કરનારા ગુજરાતીઓની સંખ્યા ઉત્તરોતર…
- નેશનલ
સૂર્યએ કર્યું પાપી ગ્રહ રાહુના નક્ષત્રમાં ગોચર, ત્રણ રાશિના જાતકો પરપ થશે પૈસાનો વરસાદ…
જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ગ્રહોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. જેને જ્યોતિષાચાર્યો સંક્રાંતિ તરીકે પણ ઓળખે છે. તમામ ગ્રહોમાં સૂર્ય એક માત્ર એવો ગ્રહ છે કે જે ક્યારેય અસ્ત કે ઉદય નથી પામતો.…
- સ્પોર્ટસ
સાઉથ આફ્રિકાને છેક આટલા વર્ષે એશિયામાં ટેસ્ટ-મૅચ જીતવા મળી…
મીરપુર: બાંગ્લાદેશમાં એક તરફ ફરી રાજકીય અરાજકતા શરૂ થઈ છે ત્યાં બીજી બાજુ સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કૅગિસો રબાડાએ મીરપુરના મેદાન પર આતંક મચાવ્યો. તેણે સિરીઝની પ્રથમ ટેસ્ટમાં પહેલા દાવમાં ત્રણ અને બીજા દાવમાં છ વિકેટ લીધી હતી. જોકે વિકેટકીપર…