- ઉત્સવ

ઝબાન સંભાલ કે: માતા સોળ સરાદે નવ નોરતા રે, માતા વીસે દાડે દિવાળીના દિન
હેન્રી શાસ્ત્રી નવરાત્રી ઉત્સવ એટલે મા નવદુર્ગાની ભક્તિનો ઉત્સવ અને રાસ ગરબાની મસ્તીમાં ઝૂમવાનો પણ ઉત્સવ. રાસ રમવાનો આનંદ અનેરો હોય છે, પણ બે તાળી અને ત્રણ તાળી ગરબાની મજા અલગ જ અનુભવ કરાવે છે. અંગમરોડ સાથે લેવાતા ગરબા શારીરિક…
- ઉત્સવ

હાસ્ય વિનોદ: ચન્દ્ર માણસને શેખચલ્લી બનાવે છે…
વિનોદ ભટ્ટ ચન્દ્ર એ પથ્થરનો મોટો ગોળો છે, જે પૃથ્વીની આસપાસ પોતાના જ કારણે ભ્રમણ કરે છે. તે ગ્રહ નથી, ઉપગ્રહ જ છે, પણ જ્યોતિષીઓના કલ્યાણ માટે તેણે ગ્રહ થવાનું સ્વેચ્છાએ સ્વીકારી લીધું છે. એ પૃથ્વીથી ફક્ત બે લાખ આડત્રીસ…
- સ્પેશિયલ ફિચર્સ

આ શારદીય નવરાત્રિમાં સાતમની તિથિ ક્યારે છે? જાણો સાચું શુભ મુહૂર્ત
Navratri Saptami Muhurt: નવરાત્રિના દિવસો દરમિયાન સાતમની તિથિનું ઘણુ મહત્ત્વ હોય છે. જે લોકોને ત્યાં આઠમની પૂજા થાય છે. તેમને ત્યાં સાતમના દિવસે વિધિવિધાન સાથે વ્રત રાખવામાં આવે છે. પરંતુ આ વર્ષે બે વખત ત્રીજની તિથિ આવી હોવાથી, સાતમની તિથિ…
- ઉત્સવ

સર્જકના સથવારે : ગઝલનો રમ્ય મુકામ રાજેન્દ્ર શુક્લ
રમેશ પુરોહિત પર્વતને ઊંચકું પણ પાંપણ ના ઊંચકાતી આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે?ગુજરાતી ગઝલની શરૂઆતમાં ઉર્દૂ – ફારસીની અસર નીચે ગઝલો લખાણી, શયદા સાહેબના જમાનામાં પરંપરાગત ગઝલો આવી, પછી અંગ્રેજી અસર આવી. ગીત અને ગઝલ…
- ઉત્સવ

ક્લોઝ અપ : સર, આઈ હેવ ડન ઈટ…! જાણો રિલ નહીં પણ રિયલ હીરોની સ્ટોરી, તેની જ જુબાની
ભરત ઘેલાણી તાજેતરમાં OTT પ્લેટફોર્મ પર ફિલ્મ ‘ઈન્સપેકટર ઝેન્ડે’ રિલીઝ થઈ છે, જેમાં નિર્મમ હત્યારા -સિરિયલ કિલર ચાર્લ્સ શોભરાજને તિહાર જેલમાંથી છટક્યા પછી મધુકર ઝેન્ડે એને ગોવાથી કઈ રીતે ઝડપી લે છે એ ઘટનાને કેન્દ્રમાં રાખવામાં આવી છે. ફિલ્મ જેના…
- ઉત્સવ

ઈકો-સ્પેશિયલ : ગ્લોબલ મંચ પર માનવબળ કરતાં બુદ્ધિબળની વધુ ડિમાંડ રહેશે…
જયેશ ચિતલિયા યુએસ પ્રેસિડેન્ટ ડોનલ્ડ ટ્રમ્પ દુનિયાભરમાં ચર્ચાનો વિષય છે. આમ છતાં, એમની વિશેષ ચર્ચા ભારત અને યુએસમાં થાય છે. એક તરફ, ટ્રમ્પની ભારતમાં અને અન્યત્ર ટીકા થાય છે તો બીજી બાજુ, ટ્રમ્પનાં પગલાંને જસ્ટિફાય કરનારા પણ છે. ટ્રમ્પની મેડનેસમાં…
- ઉત્સવ

વલો કચ્છ : મશરૂની સંઘર્ષથી રાષ્ટ્રીય સન્માન સુધીની કલાયાત્રા…
ડૉ. પૂર્વી ગોસ્વામી કચ્છની ધરતીમાં એવી કળાઓ સમાયેલી છે, જે માત્ર હાથોની કારીગરી નહીં, પરંતુ સંસ્કૃતિની આત્મા બનીને ઝીલાય છે. એમાં એક કળા છે મશરૂ વણાટ. સદીઓ પુરાણી આ પરંપરા આજના સમયમાં લગભગ વિલુપ્ત જેવી સ્થિતિમાં છે, પરંતુ માંડવી તાલુકાના…









