- નેશનલ
‘રાજકીય લાભ’ માટે ગૃહને ચાલવા ન દેવું યોગ્ય નથીઃ અમિત શાહનો વિપક્ષ પર આકરો પ્રહાર
નવી દિલ્હીઃ સંસદ અને વિધાનસભાઓ દલીલો અને ચર્ચાના સ્થાન છે, પરંતુ સંકુચિત રાજકીય લાભ માટે વિપક્ષના નામે ગૃહને એક પછી એક સત્ર ચલાવવા ન દેવા એ યોગ્ય નથી, એમ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું. અમિત શાહે આ ટિપ્પણી…
- નેશનલ
દિલ્હી પોલીસે પાંચ કરોડનું ડ્રગ્સ કર્યું જપ્તઃ 2 માસ્ટરમાઈન્ડ પકડાયાં
નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે બે ડ્રગ સપ્લાયર્સની ધરપકડ કરીને એક મોટા હેરોઈન સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે 5 કરોડ રૂપિયાથી વધુ કિંમતનું ડ્રગ્સ પણ જપ્ત કર્યું હતું. એક અધિકારીએ રવિવારે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે ટીમે એક…
- ઇન્ટરનેશનલ
નેપાળ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સમાં જોડાયું: વાઘ સહિત 7 પ્રજાતિના સંરક્ષણ માટે મોટું પગલું
કાઠમંડુઃ નેપાળ સત્તાવાર રીતે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ(આઇબીસીએ)નું સભ્ય બની ગયું છે. આ માહિતી આઇબીસીએ આપી હતી. આઇબીસીએના જણાવ્યા અનુસાર નેપાળે ડ્રાફ્ટ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સાથે તે ઔપચારિક રીતે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ(આઇબીસીએ)માં જોડાઇ ગયું છે. આઇબીસીએએ…
- ઇન્ટરનેશનલ
સ્વતંત્રતા દિવસની ઉજવણી વચ્ચે યુક્રેનનો રશિયા પર હુમલાઃ પરમાણુ પ્લાન્ટ પર ડ્રોન એટેક
મૉસ્કૉઃ રશિયાએ આજે યુક્રેન પર રશિયાના પશ્ચિમી ક્ષેત્ર કુર્સ્કમાં પરમાણુ ઊર્જા પ્લાન્ટ પર ડ્રોન હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. આ હુમલો એવા સમયે થયો જ્યારે યુક્રેન તેની સ્વતંત્રતાના 34 વર્ષની ઉજવણી કરી રહ્યું હતું. રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, આખી રાત…
- આમચી મુંબઈ
આ વર્ષે ગણેશોત્સવ નિમિત્તે ભારતીય રેલવેએ કેટલી દોડાવી સ્પેશિયલ ટ્રેન?
મુંબઈઃ ગણેશોત્સવ મહારાષ્ટ્રની સાંસ્કૃતિક ઓળખ છે. મુંબઈ શહેરમાં વસતા રાજ્યના હજારો લોકો ગણેશોત્સવ નિમિત્તે પોતાના વતન તરફ પ્રયાણ કરે છે. આ સમયે રોડ અને રેલવેના બધા પ્રવાસ વિકલ્પોમાં લોકોને ટિકિટો મેળવવામાં ભારે મુશ્કેલી સર્જાય છે. ગણેશચતુર્થી દરમિયાન તહેવારોની ભીડને ધ્યાનમાં…