- ઉત્સવ

ઝબાન સંભાલ કે: ઠોઠ નિશાળિયો ને વતરણાં ઝાઝા
હેન્રી શાસ્ત્રી આપણી આસપાસ અનેક પ્રકારના લોકો વસવાટ કરતા હોય છે. દરેકનો સ્વભાવ, ખાસિયત, લક્ષણો જુદા જુદા. અલગ અલગ, નોખા નોખા હોય છે. કોઈ ઉદ્યમી (ઉદ્યમ વગર નસીબ લૂલું) હોય તો કોઈ આળસુનો પીર હોય. કોઈ ભણવામાં હોશિયાર હોય તો…
- ઉત્સવ

….તો પછી શનિને કોણ નડતું હશે?
હાસ્ય વિનોદ – વિનોદ ભટ્ટ આપણા નાટ્યકાર ચન્દ્રવદન મહેતાને ગુજરાત સાહિત્ય અકાદમી સન્માનવા ઈચ્છતી હતી, પણ ચન્દ્રવદન જેનું નામ, એમ કંઈ જલદી કોઈને હાથ ન મૂકવા દે એટલે અમે કેટલાક મિત્રો તેમને સમજાવવા વડોદરા ગયા. ઘણી લાંબી ચર્ચાને અંતે તેમણે…
- ઉત્સવ

મારા એ: જેવા છે તેવા
કિતાબી દુનિયા સંપાદન: ડૉ. કૃષ્ણા હસમુખ ગાંધી મૂલ્ય રૂ. 150, પ્રકાશક: હેમંત એન. ઠક્કર એન.એમ.ઠક્કરની કંપની, 140 શામળદાસ ગાંધી રોડ, પ્રિન્સેસ સ્ટ્રીટ, ગોવિન્દ બિલ્ડિંગ, મુંબઈ-400002. મો. નં. 9967454445.આમ તો દરેક પત્નીને પોતાના પતિ વિષે કંઈક તો ફરિયાદો હોય જ છે,…
- ઉત્સવ

ટૂંકુ ને ટચ: એક મહિલાના પર્સમાં સમાય જાય સમસ્ત દુનિયા!
અંતર પટેલ મહિલા અને તેનું પર્સ… આ બન્નેને તમે ક્યારેય અલગ ન કરી શકો… એમ કહી શકાય કે એક મહિલાના ટોટ બેગમાં આખી દુનિયા સમેટાઈ જાય છે, જેમકે, મેકઅપ, સન ગ્લાસ, વૉટર બોટલ, સ્નેક્સ, સેનિટરી પેડ્સ, ડાયરી, સ્પ્રે, ટીસ્સ્યૂ વગેરે.…
- ઉત્સવ

ટ્રાવેલ પ્લસ: ગુજરાતનાં ઘાસિયાં મેદાનમાં કલરવ કરતાં મુસાફર પક્ષી- કુંજ
કૌશિક ઘેલાણી પંખીઓ સૃષ્ટિનાં આરંભથી જ આ ધરાને વસુધૈવ કુટુંમ્બક્મની ભાવનાથી જોતા આવ્યા છે અને એ ક્રમ આજ દિન સુધી ચાલતો આવ્યો છે. યુરોપિયન દેશોમાંથી ભારત આવતા વિવિધ પક્ષીઓની મુસાફરીનું વિજ્ઞાન અચરજ પમાડે તેવું હોય છે. આ સૃષ્ટિનાં સમગ્ર જમીની…
- ઉત્સવ

હેં… ખરેખર?! કૈલાશ એટલે આસ્થા-શ્રદ્ધા સાથે રહસ્ય-ભેદનો પર્વત…
પ્રફુલ શાહ કૈલાશ પર્વત. કબૂલ કે આ હિન્દુઓનું વિશાળ આસ્થા કેન્દ્ર છે. દેવોના દેવ મહાદેવનું એકમાત્ર સરનામું, નિવાસસ્થાન છે આ પર્વત. આની પરિક્રમાનું અદ્ભુત મહત્ત્વ હોવાનું વર્ણન મળે છે, સ્વીકારાય છે. આમ છતાં કુદરતી કરામત વિજ્ઞાન માટે એક કોયડો છે,…
- ઉત્સવ

ક્લોઝ-અપ: અજબ મ્યુઝિયમોની અનોખી દુનિયા
ભરત ઘેલાણી આદિ માનવના જમાનાથી માનવમાત્રને સંઘરવાની આદત પડી ગઈ છે, જેમાંથી સંગ્રહાલયો સર્જાતાં ગયાં . તાજેતરના જ સમાચાર છે કે એક અબજ ડૉલરના ખર્ચે ઈજિપ્તે વિશ્વનું સૌથી વિશાળ મ્યુઝિયમ ખુલ્લું મૂક્યું છે…શું શું છે એની વિશેષતા? *અહીં રાજા રામ…









