- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર કેન્સર કેર નીતિને કેબિનેટની મંજૂરી: 18 હોસ્પિટલમાં વિશેષ સારવાર મળશે
મુંબઈ: મહારાષ્ટ્રમાં આરોગ્ય સંભાળને મજબૂત બનાવવા માટે રાજ્યના પ્રધાનમંડળે આજે દર્દીઓને ગુણવત્તાયુક્ત સારવાર પૂરી પાડવા માટે વ્યાપક ‘કેન્સર કેર નીતિ’ને મંજૂરી આપી છે. આ નીતિ હેઠળ રાજ્યભરની 18 હોસ્પિટલમાં કેન્સરની વિશેષ સારવાર મળી શકશે. મહારાષ્ટ્ર કેન્સર કેર, રિસર્ચ એન્ડ એજ્યુકેશન…
- આમચી મુંબઈ

નવી મુંબઈ એરપોર્ટ અંગે આવી નવી અપડેટઃ DGCA એ આપ્યું આ મહત્વપૂર્ણ લાઇસન્સ
મુંબઈ/નવી મુંબઈઃ મહારાષ્ટ્રમાં હવે નવી મુંબઈને પણ નવું એરપોર્ટ મળવાની ઘડીઓ ગણાઈ રહી છે, જેના ઉદ્ઘાટન માટેની અનેક ડેડલાઈન પછી હવે દિવસોમાં તો એટલિસ્ટ સેવામાં આવી જશે, પરંતુ એની વચ્ચે નવી મુંબઈ એરપોર્ટને લઈને એક મહત્ત્વના સમાચાર મળ્યા છે. નાગરિક…
- આમચી મુંબઈ

લોકલમાં મહિલાઓની છેડતી કરનાર આરોપી ઝડપાયો: ‘ફેસ રેકગ્નિશન સિસ્ટમ’ બની હથિયાર
મુંબઈઃ મુંબઈ રેલવેમાં મહિલાઓ વિરુદ્ધના ગુનામાં વધારો થઈ રહ્યું છે, જ્યારે પોલીસ પણ હાથ પર હાથ રાખીને બેસી રહે એવું પણ માનવાનું યોગ્ય નથી. તાજેતરમાં પશ્ચિમ રેલવેમાં મહિલાઓને પરેશાન કરનારા ગઠિયાને પોલીસે ટેક્નોલોજીની મદદથી ઝડપી લેવામાં સફળતા મળી હતી. આ…
- ભાવનગર

શેત્રુંજી નદીના પૂરમાં ઇનોવા કાર તણાઈ: ગ્રામજનોએ 3 લોકોનો જીવ બચાવ્યો
ભાવનગરઃ ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે સામાન્ય રીતે નવરાત્રિ સમય દરમિયાન ચોમાસું પૂરું થઈ જતું હોય છે, પણ આ વર્ષ નવરાત્રિમાં પણ ચોમાસુ વિધ્ન બની વરસ્યું છે. ત્યારે ભાવનગર જિલ્લામાં જેસર નજીક રાણીગામ ગામે…
- આમચી મુંબઈ

અનિલ અંબાણીની મુશ્કેલી વધીઃ રિલાયન્સ ઇન્ફ્રા પર ઈડીની કાર્યવાહી, 6 સ્થળે દરોડા
ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ તપાસ: વિદેશમાં ગેરકાયદે નાણાં મોકલવાના આરોપો મુંબઈ: નાણાકીય વિવાદોને લઈને અનિલ અંબાણી અવારનાવર ચર્ચામાં આવતા રહે છે. આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (આર ઇન્ફ્રા)ના ઇન્દોર અને મુંબઈમાં છ સ્થળ…
- આપણું ગુજરાત

ગુજરાતના મોટા ગરબાના આયોજકો પર GSTના દરોડા: અમદાવાદ-સુરતમાં 10 ટીમની કાર્યવાહી
ટિકિટોના ગેરકાયદે વેચાણ અને કાળાબજારની શંકા, આદિત્ય-જીગરદાન ગઢવીના આયોજનો પણ રડારમાં અમદાવાદ: ગુજરાતમાં ઠેર ઠેર નવરાત્રીનો ઉત્સાહ ચરમસીમા પર છે. તહેવાર પૂર્ણ થવાના આરે છે પણ ગુજરાતમાં લોકોનો ઉત્સાહ ઘટી રહ્યો નથી ત્યારે અમદાવાદ અને સુરત સહિત ઘણા ગરબામંડળના વિવિધ…
- ઇન્ટરનેશનલ

અમેરિકામાં ‘શટડાઉન’ના એંધાણ: ડેમોક્રેટ્સ vs રિપબ્લિકન્સના મતભેદોથી ‘મંદી’નું સંકટ?
સરકારી ફન્ડિંગની મુદ્દત પૂરી થતાં અમેરિકા પર આર્થિક સંકટ, લાખો કર્મચારીઓની છટણીની લટકતી તલવા વોશિંગ્ટનઃ અમેરિકામાં જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર આવી છે ત્યારથી સરકારના નિર્ણયો અને અમેરિકા વિવાદો વચ્ચે ઘેરાયેલું રહ્યું છે. ઉપરાંત, ‘ટેરિફ નીતિ’થી લઈ દેશ માટે લીઘીલા નિર્ણયો…









