- મનોરંજન

‘ધુરંધર’ના જમીલ જમાલી ઉર્ફે રાકેશ બેદીને કેમ મળી હતી જાનથી મારી નાખવાની ધમકી?
મુંબઈ: બોક્સઓફિસ પર ધૂમ મચાવી રહેલી રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘ધુરંધર’માં દરેક કલાકારના અભિનયના વખાણ કરવામાં આવી રહ્યા છે. ફિલ્મની સ્ટોરીથી લઈને તમામ કલાકારો અને ગીતો પણ. જોકે, આ ફિલ્મમાં ‘જમીલ જમાલી’નું પાત્ર ભજવીને વરિષ્ઠ અભિનેતા રાકેશ બેદીએ ચાહકોના દિલ…
- મહારાષ્ટ્ર

ફરી મરાઠી માણસ વડા પ્રધાન બને એવી શક્યતા: પૃથ્વીરાજ ચવ્હાણનો ચોંકાવનારો દાવો
પુણે: કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે પુણેના પિંપરી-ચિંચવડ ખાતેની સભામાં મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે આવનારી ૧૯ ડિસેમ્બરે એક મોટી ઘટના બનવાની સંભાવના છે, જેના કારણે એક મરાઠી માણસ દેશના વડા પ્રધાન બની શકે છે. પિંપરી-ચિંચવડ ખાતેની…
- મહારાષ્ટ્ર

એક વખત કમિટમેન્ટ કર્યું પછી હું મારી વાત પણ સાંભળતો નથીઃ એકનાથ શિંદેના વિપક્ષ પર આકરા પ્રહારો
નાગપુર: નાગપુરમાં રાજ્ય સરકારનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આ સત્રમાં રાજ્યમાં વિવિધ મુદ્દાઓ પર શાસક અને વિપક્ષી પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપોને કારણે રાજકારણ ખૂબ ગરમાયું હતું. આ પૃષ્ઠભૂમિમાં, નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ વિધાન પરિષદમાં અંતિમ સપ્તાહના ઠરાવ પર બોલતા વિપક્ષ…
- મનોરંજન

બોક્સઓફિસ પર ‘ધુરંધર’ની ઘૂમ વચ્ચે કપિલ શર્માની ફિલ્મના હાલ પણ જાણી લો….
મુંબઈ: ટેલિવિઝન જગતમાં પોતાની કોમેડીથી કરોડો લોકોના દિલ જીતનાર કપિલ શર્મા લાંબા સમય બાદ ફરી થિયેટરમાં ધૂમ મચાવવી રહ્યા છે. પોતાની પ્રથમ સુપરહિટ ફિલ્મ ‘કિસ કિસકો પ્યાર કરૂં’ના 10 વર્ષ બાદ કપિલ ફિલ્મની સિક્વલ લઈને આવ્યા છે. આ વખતે વાર્તા…
- આમચી મુંબઈ

નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ત્રીજા રનવે માટે ટેક્નો-કોમર્શિયલ શક્યતા અભ્યાસ માટે બિડ મંગાવી
મુંબઈઃ શહેર અને ઔદ્યોગિક વિકાસ નિગમ (સિડકો)એ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ત્રીજા રનવેના વિકાસ માટે ટેક્નો-કોમર્શિયલ શક્યતાનો અભ્યાસ કરવા માટે સલાહકારની નિમણૂક માટે બિડ મંગાવવામાં આવી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. આ દરખાસ્ત ઈ-ટેન્ડરિંગ પ્રક્રિયા દ્વારા રજૂ કરવામાં…
- સુરત

સુરતમાં માતાના આકરા શબ્દો સાંભળી 17 વર્ષીય દીકરીએ જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ, માંડ માંડ સમજાવી રેસ્ક્યુ કરી
સુરતઃ રવિવારની રજાની સવાર સુરતના અલથાણ વિસ્તાર માટે કોઈ થ્રિલર ફિલ્મના ક્લાયમેક્સ જેવી સાબિત થઈ હતી. અહીં ‘સ્વિમ પેલેસ’ નામની બિલ્ડિંગના દસમા માળે એક 17 વર્ષીય કિશોરી જીવન ટૂંકાવવા માટે ચઢી ગઈ હતી. કિશોરી બિલ્ડિંગના પેન્ટહાઉસની પાળી પર ઊભી રહીને…
- ઇન્ટરનેશનલ

દક્ષિણ આફ્રિકામાં નિર્માણાધીન મંદિર ધરાશાયીઃ એક ભારતીય સહિત ચારનાં મોત…
ડરબનઃ દક્ષિણ આફ્રિકાના ક્વાઝુલુ-નતાલ પ્રાંતથી એક અત્યંત દુઃખદ ઘટના ઘટી છે. અહીં એક વિશાળ અને ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. આ નિર્માણધિન મંદિર અચાનક જ ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાર લોકોએ…
- નેશનલ

યુપીમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપનો મોટો નિર્ણય: નવા પ્રદેશપ્રમુખની કરી નિમણૂક, જાણો કોણ છે?
લખનઉ: ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષ બાકી રહ્યું છે ત્યારે ઉત્તર પ્રદેશ (યુપી)માં આખરે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)એ નવા પ્રદેશપ્રમુખની નિમણૂક કરી દીધી છે. આજે કેન્દ્રીય પ્રધાન પંકજ ચૌધરીને ઉત્તર પ્રદેશ ભાજપના પ્રદેશપ્રમુખ બનાવવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના…









