- નેશનલ
નિક્કી ભાટીના મૃત્યુનું રહસ્ય ગૂંચવાયું: નવા પુરાવાએ તપાસની દિશા બદલી…
ગ્રેટર નોઈડાના કે. સિરસા ગામની રહેવાસી નિક્કી ભાટીના રહસ્યમય મોતનો કેસ વધુ જટિલ બની રહ્યો છે. પોલીસ તપાસમાં નિક્કીના રૂમમાંથી જ્વલનશીલ પદાર્થ મળી આવ્યો છે, જે ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે. 21 ઑગસ્ટની આ ઘટના સાથે જોડાયેલા કેટલાક વીડિયો…
- મનોરંજન
IFS બનવા માંગતી હતી, પણ બની ગઈ અભિનેત્રી: નેહા ધૂપિયાને માતાપિતાએ લગ્ન માટે આપ્યું હતું 72 કલાકનું અલ્ટીમેટમ…
મુંબઈઃ બોલીવુડ ફિલ્મ ઉદ્યોગમાં સુંદરતા ઉત્તમ અભિનય જેટલી જ મહત્વપૂર્ણ છે. ઐશ્વર્યા રાય બચ્ચન, સુષ્મિતા સેન અને દિયા મિર્ઝા જેવી કેટલીય સુંદરીઓ છે જેમણે માત્ર સૌંદર્ય સ્પર્ધાઓ જ નથી જીતી પરંતુ ફિલ્મ જગતમાં પોતાની આગવી ઓળખ પણ બનાવી છે. આવી…
- નેશનલ
પડોશી દેશની જેલમાંથી 2700 કેદી થયા ફરાર: જેલ ઑથોરિટીની બેદરકારી પર સવાલ…
ઢાકા: બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તનની સાથોસાથ ત્યાંની જેલમાં મોટી ઘટના બની હતી. ગયા વર્ષે જુલાઈ મહિનામાં થયેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો અને હિંસા દરમિયાન દેશની જેલોમાંથી 2,700થી વધુ કેદીઓ ભાગી ગયા હતા. આમાંથી લગભગ 700 કેદીઓ હજુ સુધી પકડાયા નથી. આ ઘટનાએ…
- હેલ્થ
રોગપ્રતિકારક શક્તિ વધારશે ગિલોય, ડાયાબિટીસથી લઈને સાંધાના દુખાવા સુધી અનેક રોગોમાં અસરકારક
Giloy health benefits: કુદરતમાં અનેક વસ્તુઓ એવી છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. એવા ઘણા વૃક્ષો અને ફૂલ-છોડ છે, જેનાથી આપણી ઘણી બીમારીઓ દૂર થઈ શકે છે. ગિલોય પણ એવી જ એક ઔષધિ છે. ગિલોયમાં ભરપૂર માત્રામાં ઔષધીય ગુણો રહેલા…
- મનોરંજન
સંજય દત્તે ખરીદી આલિશાન મર્સિડીઝ, જુઓ 4 કરોડની લકઝરી કારની વિશેષતા શું છે?
મુંબઈ: ફિલ્મી હસ્તીઓ પાસે લકઝરી કારનું કલેક્શન કરવાનો શોખ ધરાવતી હોય છે. બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સંજય દત્તે તાજેતરમાં એક નવી લક્ઝરી Mercedes-Maybach GLS600 SUV ખરીદી છે. આ કાર ડ્યુઅલ-ટોન કલર સ્કીમમાં છે. આ લક્ઝરી મોડેલ મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાની લાઇનઅપમાં ટોચ પર…
- મનોરંજન
ડિવોર્સની અફવા વચ્ચે હવે ગોવિંદા અને સુનિતાએ આ શું કર્યું જુઓ વીડિયો?
મુંબઈ: આજે ગણેશ ચતુર્થીનો પાવન પૂર્વ છે. દેશભરમાં આ તહેવારને ધામધૂમથી ઉજવવામાં આવે છે. જ્યારે બોલીવૂડના સ્ટાર્સના ઘરે પણ આ તહેવાર રંગેચંગે ઉજવવામાં આવે છે. આ વચ્ચે બોલીવૂડના લોકપ્રિય અભિનેતા ગોવિંદા અને તેમના પત્ની સુનીતા આહુજા ફરી એકસાથે જોવા મળ્યા…
- નેશનલ
પંજાબમાં સરકારે રજા જાહેર કર્યા પછી સ્કૂલ ચાલુ રાખી: 400 વિધાર્થી ફસાયા, બચાવ કામગીરી હાથ ધરી…
નવી દિલ્હી: ભારતભરમાં વરસાદી માહોલ છવાયો છે. દિલ્હી, ઉત્તરાખંડ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદથી ઘણી જગ્યા પર જનજીવન અસ્તવ્યસ્ત થતું જોવા મળ્યું છે. પંજાબમાં આ વર્ષે વરસાદી મોસમે અનેક વિસ્તારોને તબાહ કર્યા છે.જેમાં શિક્ષણ વ્યવસ્થા પણ પ્રભાવિત…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરથી તબાહી, 800થી વધુ લોકોના મોત
ઇસ્લામાબાદ: ભારે વરસાદે પાકિસ્તાનમાં તારાજી સર્જી છે. પાકિસ્તાનના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આવેલા અચાનક પૂરે દેશના આર્થિક અને રાજકીય પડકારોને વધુ ગંભીર બનાવ્યા છે. પાકિસ્તાનના ચાર મુખ્ય પ્રાંતો આ પૂરથી પ્રભાવિત થયા છે. આ કુદરતી આફતમાં 800થી વધુ લોકોએ જીવ…
- નેશનલ
જનશતાબ્દી એક્સપ્રેસ મોટી દુર્ઘટનામાંથી બચી: બેદરકારી બદલ સ્ટેશન માસ્ટર અને ટ્રાફિક કંટ્રોલર સસ્પેન્ડ…
આગ્રાઃ ગણેશચતુર્થીના આજના તહેવારના દિવસે ભારતીય રેલવે મોટા અકસ્માતમાંથી ઉગરી ગયું હોવાના સમાચાર મળ્યા. જનશતાબ્દી એક્સપ્રેસ એક મોટા અકસ્માતનો શિકાર થતા બચી ગઈ. અહેવાલ અનુસાર આ્ગ્રા ડિવિઝનમાં દિલ્હી જઈ રહેલી જનશતાબ્દી એક્સપ્રેસના લોકો પાઈલટે એ વખતે ટ્રેનને વાળી દેવામાં સફળ…