- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ અમેરિકામાં શટડાઉન, ટ્રમ્પ જીદે ચડે તો અમેરિકનોની હાલત બગડી જાય
ભરત ભારદ્વાજ અમેરિકામાં સાત વર્ષ પછી ફરી એક વાર શટડાઉન લાગુ થતાં આખી દુનિયાની મીટ અમેરિકા પર મંડાયેલી છે. શટડાઉનના કારણે અમેરિકાનું અડધું સરકારી તંત્ર ઠપ્પ થઈ ગયું છે કેમ કે લગભગ 7.50 લાખ સરકારી કર્મચારીઓને રજા પર ઉતારી દેવાયા…
- Live News

બ્રેકિંગ ન્યૂઝ
દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
- સ્પેશિયલ ફિચર્સ

પાપંકુશા એકાદશી અને શુક્રવારનો દુર્લભ સંયોગ: આ એક વ્રતથી મળશે પાપમુક્તિ અને ધન-વૈભવ
અશ્વિન માસના શુક્લ પક્ષની એકાદશી પાપંકુશા એકાદશી તરીકે ઓળખાય છે. આજના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી જીવનના પાપોમાંથી મુક્તિ મળે છે અને સુખ-સમૃદ્ધિનો માર્ગ ખુલે છે. આ વર્ષે 3 ઓક્ટોબર શુક્રવારે આવતી આ એકાદશી શુક્ર ગ્રહના પ્રભાવને…
- નેશનલ

દશેરાના દિવસે JNUમાં ધમાલ: રાવણ દહનના કાર્યક્રમમાં બૂટ-ચપ્પલ ફેંકાયા, વિદ્યાર્થી સંગઠનો આમને-સામને
નવી દિલ્હી: વિજયા દશમીના દિવસે દેશમાં ઠેરઠેર રાવણ દહન કરવામાં આવે છે. યુનિવર્સિટીઓમાં પણ વિદ્યાર્થી સંગઠનો દ્વારા રાવણ દહનનું આયોજન કરવામાં આવે છે. દિલ્હીની જાણીતી જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી(JNU)માં પણ આજે રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં રાવણના પૂતળાને લઈને…
- મનોરંજન

‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ ફિલ્મની કમાલ: જાહ્નવી કપૂરે તોડ્યો પોતાનો જ રેકોર્ડ, જાણો આજનું કલેક્શન
મુંબઈ: જાહ્નવી કપૂર છેલ્લા સાત વર્ષથી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરી રહી છે. 2018માં આવેલી ‘ધડક’ ફિલ્મથી જાહ્નવીએ બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. તેની આ ફિલ્મને દર્શકોનો પ્રેમ મળ્યો છે. જોકે, ત્યારબાદ આવેલી તેની ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનના રેકોર્ડમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા…
- આમચી મુંબઈ

થાણે-બોરીવલી ટ્વીન ટનલ: મંજૂર થયું ₹૨૧૦ કરોડનું ભંડોળ, હવે માત્ર ૧૨ મિનિટમાં અંતર કપાશે
મુંબઈઃ થાણે-બોરીવલી ટ્વીન ટનલ પ્રોજેક્ટ માટે ભંડોળ આખરે મંજૂર થઈ ગયું છે. એમએમઆરડીએ દ્વારા હાથ ધરવામાં આવેલી આ મહત્વાકાંક્ષી શહેરી પરિવહન યોજના થાણે અને બોરીવલી વચ્ચેના મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે. હાલમાં, થાણેથી બોરીવલી પહોંચવામાં ૪૫ મિનિટથી દોઢ કલાકનો સમય…









