- આપણું ગુજરાત
ખેડાના મહુધા તાલુકાની સ્કૂલમાં શિક્ષિકાએ વિદ્યાર્થિનીની ચોટલી કાપી, વાલીઓમાં રોષ
મહુધાઃ ગુજરાતીમાં કહેવત છે કે ‘સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ઘમઘમ!’ પણ આજના જમાનામાં એ યથાર્થ ઠરી રહી નથી. પહેલા સ્કૂલના શિક્ષકોનો એવો દબદબો રહેતો કે કોઈ વિદ્યાર્થી ગુસ્તાખી કરવાનું વિચારી શકતો નહીં અને ઘરે ગેરવર્તનની ખબર પડે તો માબાપનો…
- આમચી મુંબઈ
નાગ પંચમી: જીવંત સાપ પૂજા સામે વાંધો, હાઈકોર્ટનો નિર્દેશ શું કહે છે?
મુંબઈઃ પર્યાવરણવાદીઓ અને પ્રાણી અધિકાર કાર્યકરોના એક જૂથે મહારાષ્ટ્ર સરકારની નાગ પંચમી પર સાંગલી જિલ્લાના બત્તીસ શિરાલા શહેરમાં જીવંત સાપની પૂજા કરવાની પ્રથા ફરી શરૂ કરવાના માર્ગો શોધવાની યોજનાનો વિરોધ કર્યો છે. બત્તીસ શિરાલા શ્રાવણ મહિનામાં ઉજવાતી નાગ પંચમી પર…
- વડોદરા
ગુજરાતમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી: 250 લોકોને વડોદરાથી ઢાકા રવાના કર્યાં
વડોદરા: પહલગામ હુમલા બાદ દેશમાં ગેરકાયદેસર રહેતા લોકો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે વડોદરામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા એરફોર્સ સ્ટેશનથી ભારતીય વાયુસેનાના ખાસ વિમાનમાં 250 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને ઢાકા મોકલવામાં આવ્યા છે. વડોદરાથી બાંગ્લાદેશીઓને…
- અમદાવાદ
અમદાવાદના કાંકરિયાની ક્લબમાં કાર્યક્રમ વખતે દીવાલ ધરાશાયી, લોકોમાં નાસભાગ
અમદાવાદ: કાંકરિયા વિસ્તારમાં એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. આ વિસ્તારમાં આવેલા એકા ક્લબમાં એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ત્યારે ક્લબની એક દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. જોકે, કોઈ જાનહાનિ થઈ નથી. આયુષ ઇન્ડિયા એક્ઝિબિશનમાં થઈ દુર્ઘટના કાંકરિયાના એકા…
- મનોરંજન
દીપિકા પદુકોણે રચ્યો ઇતિહાસ: ‘હોલીવૂડ વોક ઓફ ફેમ’નું સન્માન મેળવનારી પહેલી ભારતીય અભિનેત્રી બની
મુંબઈ: બોલીવૂડના એવા ઘણા કલાકારો છે, જેઓ હોલીવૂડમાં પણ પોતાના અભિનયનો જાદુ બતાવી ચૂક્યા છે. દીપિકા પદુકોણ પણ ત્રીપલ એક્સ: ધ રિટર્ન ઓફ ઝેન્ડર કેજ દ્વારા હોલીવૂડમાં પદાર્પણ કરી ચૂકી છે. જોકે, હવે તેને હોલીવૂડનું જાણીતું સન્માન મળવા જઈ રહ્યું…
- વડોદરા
વડોદરાની સિગ્નસ સ્કૂલને બોમ્બ વિસ્ફોટની ધમકી, 12 દિવસમાં ત્રીજી ઘટના, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
વડોદરા: છેલ્લા કેટલાક સમયથી રાજ્યની શાળાઓનો બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવાની આતંકી પ્રવૃત્તિઓનું ચલણ વધી ગયું છે. વડોદરા શહેરની શાળાઓને અત્યાર સુધી 2 શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. જેમાં વધુ એક ધમકીનો ઉમેરો થયો છે. સિગ્નસ વર્લ્ડ સ્કૂલને મળ્યો…