- તરોતાઝા

આરોગ્ય એક્સપ્રેસઃ બ્લડપ્રેશરનો એક ભેદી પ્રકાર.. પલ્મોનરી હાયપરટેન્શન
રાજેશ યાજ્ઞિક પલ્મોનરી હાઇપરટેન્શન (Pulmonary Hypertension-પીએચ) એ એક પ્રકારનું હાઈ બ્લડપ્રેશર છે, જે ફેફસાં અને હૃદયની જમણી બાજુની ધમનીઓને અસર કરે છે. પલ્મોનરી ધમનીઓ આપણા હૃદયથી ફેફસાંમાં લોહી વહન કરે છે. આ બ્લડપ્રેશરના ઘણાં સંભવિત કારણો હોઈ શકે છે, પરંતુ…
- Uncategorized

સંપત્તિને વશમાં રાખવા માટે આધ્યાત્મિક શક્તિની લગામ જરૂરી છે…
ગૌરવ મશરૂવાળા ગયા અઠવાડિયે આપણે લક્ષ્મી કેટલી ચંચળ હોય છે એ વિશે વાત કરી ગયા. હવે આવી ચંચળ લક્ષ્મીને વશમાં રાખવી એના વિશે વાત કરીએ… ગયે અઠવાડિયે આપણે ગામડેથી આવેલા હરિરામભાઈએ જાત ઘસીને કઈ રીતે સંપત્તિનું સર્જન કર્યું અને પછી…
- તરોતાઝા

ફાઈનાન્સના ફંડાઃ પૈસા બમણાં કરવાનું ગણિત: રૂલ ઓફ 72 …અને તેનો વિપરીત નિયમ!
મિતાલી મહેતા આજના સમયમાં પૈસા સંબંધિત શબ્દો રિટર્ન-ઈન્ટરેસ્ટ- ઈન્ફ્લેશન અવારનવાર સાંભળીએ છીએ. પરંતુ આ બધા શબ્દોની પાછળનું મૂળ સત્ય એક જ છે: સમય અને ચક્રવૃદ્ધિ.આ સત્યને સમજવા માટે દુનિયાભરમાં એક સરળ પરંતુ શક્તિશાળી સૂત્ર જાણીતું છે રૂલ ઓફ 72. આ…
- નેશનલ

ભારતે જોર્ડન સાથે 5 કરારો પર કર્યા હસ્તાક્ષર, PM મોદી આજે ઇથોપિયાની લેશે મુલાકાત
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જોર્ડનની રાજધાની અમ્માનમાં કિંગ અબ્દુલ્લા II સાથે મુલાકાત કરીને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. 37 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ સંપૂર્ણ દ્વિપક્ષીય જોર્ડન મુલાકાત છે, જે બંને દેશો વચ્ચેના…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ સિડનીમાં આતંકી હુમલો, મુસ્લિમો માટેની નફરત ઘેરી બનશે
ભરત ભારદ્વાજ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર થયેલા આતંકી હુમલાએ આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. બોન્ડી બીચ પર રવિવારે બપોરે હનક્કાહ તહેવાર મનાવી રહેલા યહૂદીઓ પર બે મૂળ પાકિસ્તાની આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરિંગ કરીને 16 લોકોનાં ઢીમ ઢાળી દીધાં. તેમાંથી…
- નેશનલ

UNSCમાં ભારતે પાકિસ્તાનને આપ્યો સણસણતો જવાબ, કહ્યું પાકિસ્તાન આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર છે
ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં એકવાર ફરી પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. UNSCમાં ‘શાંતિ માટે નેતૃત્વ’ વિષય પર ખુલ્લી ચર્ચા દરમિયાન, પાકિસ્તાને ભારતના જમ્મુ-કાશ્મીરને ‘વિવાદિત’ વિસ્તાર ગણાવવાનો પ્રયાસ કર્યો. ભારતે પાકિસ્તાનના આ પાયાવિહોણા દાવાને સ્પષ્ટપણે ફગાવી દીધો અને ભારપૂર્વક…
- નેશનલ

પ્રદૂષણના વધતા જોખમ વચ્ચે બ્રિટન-કેનેડા-સિંગાપોરે જાહેર કરી એડવાઈઝરી
નવી દિલ્હી: દિલ્હી અને સમગ્ર ઉત્તર ભારતમાં સતત બગડતી હવાની ગુણવત્તાએ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા ઊભી કરી છે. પ્રદૂષણની ગંભીર પરિસ્થિતિને જોતાં, તાજેતરમાં બ્રિટન, કેનેડા અને સિંગાપોરે પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરીને ઉત્તર ભારત, ખાસ કરીને દિલ્હી-એનસીઆરની યાત્રા…
- મનોરંજન

દિવંગત અભિનેતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ: ‘યમલા પગલા દીવાના’ જાન્યુઆરીના ફરીથી થશે રિલીઝ…
મુંબઈઃ હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ 24 નવેમ્બરના 89 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. તેમના નિધનના સમાચારથી બોલીવુડ સહિત દેશ-વિદેશના ચાહકો હજુ પણ શોકમાં ડૂબેલા છે. ભારતીય સિનેમામાં તેમના અમૂલ્ય યોગદાનને માન આપવા માટે ફિલ્મ જગતે એક ખાસ નિર્ણય…









