- સુરત
બિટકોઈન ખંડણી કેસમાં ઐતિહાસિક ચુકાદો: પૂર્વ MLA નલિન કોટડિયા, SP અને PI સહિત 14 ગુનેગારોને સજા
સુરત: જાણીતા બિલ્ડર શૈલેષ ભટ્ટ 2018માં અપહરણ થયું હતુ. જેના બદલામાં 9 કરોડના બિટકોઈનની ખંડણી વસૂલવામાં આવી હતી. સુરતના આ ચર્ચાસ્પદ બિટકોઈન ખંડણી કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા, અમરેલીના તત્કાલીન એસપી જગદીશ પટેલ અને પીઆઈ અનંત પટેલને…
- આમચી મુંબઈ
મરાઠા આંદોલન: ચર્ચગેટ, હુતાત્મા ચોક અને કોલાબા જામ, મુંબઈ લોકલ ટ્રેનના શું હાલ છે?,
મુંબઈ: મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને અનામત આપવા માટે સરકારને માંગણી કરનારા મનોજ જરાંગે મુંબઈ પહોંચતા તેવર એકદમ બદલાઈ ગયા હતાં. સમગ્ર મહારાષ્ટ્રમાંથી મુંબઈ આવેલા કાર્યકરોને કારણે ટ્રાફિક જામને કારણે સ્થાનિક નાગરિકોને અવરજવર કરવામાં હાલાકી પડી હતી. બીજી બાજુ દક્ષિણ મુંબઈમાં ચર્ચગેટથી…
- નેશનલ
પીએમના અપમાન મામલે પટનામાં ભાજપનો ઉગ્ર વિરોધ, અપશબ્દો બલનાર આરોપીને દરભંગામાંથી પોલીસે દબોચ્યો
બિહારના દરભંગામાં કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ની સંયુક્ત રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતા વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ થયો હતો. જેને લઈ વિવાદ વકરી રહ્યો છે. ભાજપના કાર્યકર્તા અને નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે 29 ઓગસ્ટ…
- Uncategorized
એકસ્ટ્રા અફેર : અમેરિકાને ભારતને જ્ઞાન આપવાનો કોઈ અધિકાર નથી
ભરત ભારદ્વાજ અમેરિકાએ ભારતને ડરાવવા માટે ભારતની નિકાસ પર 50 ટકા ટૅરિફ લાદી તો દીધો પણ ભારત તેનાથી ડર્યું નથી તેથી ટ્રમ્પ આણિ મંડળી ધૂંઆપૂંઆ હતી જ ત્યાં ભારત અને ચીન આર્થિક સહકાર વધારવા અંદરખાને મસલતો કરી રહ્યાં હોવાની વાત…
- નેશનલ
આઈટી છોડીને પાણીપુરીનો ધંધો કરનારા પર પત્નિની હત્યાનો આક્ષેપ, દોઢ વર્ષનો છે દીકરો
એક બાજું નીક્કીની હત્યાના કેસ સમગ્ર દેશમાં ચકચકા મચાવી દીધું. હત્યા દહેજ અને ઘરેલુ હિંસાની વધતી ઘટના પર ચિંતા અને ચર્ચાની જરૂરિયાત પર ભાર મુક્યો છે. ત્યારે ફરી એક દક્ષિણ બેંગલુરુમાં આઈ છોડી પાણીપુરીનો ધંધો કરનાર પ્રવીણની પત્ની 27 વર્ષીય…
- Top News
PM મોદીનો જાપાન અને ચીન પ્રવાસ, 15મા શિખર સંમેલન માટે ટોક્યો પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિખર સંમેલનોમાં ભાગ લેવા માટે જાપાન પ્રવાસ પર છે. જ્યાં ટોક્યોના હાનેડા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. 28 ઓગસ્ટે તેઓ જાપાન અને ચીનના પ્રવાસ માટે રવાના થયા હતા. આ યાત્રા ભારતના હિતોને આગળ વધારવા, તેમજ…