- વીક એન્ડ
વિશેષઃ લોન તમારા માટે સહાય કે ગળે ફાંસો?
લોકમિત્ર ગૌતમ એક એવો સમય હતો જ્યોરે લોકોને લોન નહોતી મળતી. બૅંકથી લોન લેવા માટે લોકોએ કેટકેટલી લાગવગ લગાડવી પડતી અને જરૂર પડે તો બૅંકના ચપરાસીથી લઈને મેનેજર સુધી લાંચ આપવા માટે પણ તૈયાર રહેવું પડતું. અને આજે એવી સ્થિતિ…
- વીક એન્ડ
ક્લોઝ અપઃ ભૂત-પ્રેતના ભ્રમ : જંતરમંતરના બખડજંતર…!
ભરત ઘેલાણી ભૂત-પ્રેત-પિશાચ-ડાકણ આ ચાર શબ્દ સાંભળતાં જ આપણાં મનમાં ઉત્કંઠા- રોમાંચ-રહસ્ય અને ભયનું એક ઠંડુંગાર લખલખું કરોડરજ્જુમાંથી પસાર થઈ જાય ને સાથે માથા પર પ્રસ્વેદ બિંદુ ફૂટી નીકળે..! બ્રહ્માંડમાં ભમતાં-ભટકતાં આ કહેવાતા અસંતોષી આત્મા જ એક એવી જણસ છે,…
- વીક એન્ડ
સ્થાપત્યનું વાઈ-ફાઈઃ બાળકોની પ્રોત્સાહક કેબિન-થાઇલેન્ડ…
હેમંત વાળા એમ કહેવાય છે કે જીવનમાં બે બાબતો નિર્દોષ આનંદ આપવાં સમર્થ હોય છે, કુદરત અને બાળકો. તેમાં પણ જ્યારે બાળકો આનંદમાં હોય ત્યારે અન્યને અર્થાત્ સમાજને આનંદની જે પ્રાપ્તિ થાય તે અવર્ણનીય હોય. બાળકોને ખુશ જોઈને અનેરી ખુશી…
- વીક એન્ડ
મસ્તરામની મસ્તીઃ આમાં ગણપતિ બાપા ક્યાંથી રીઝે?
મિલન ત્રિવેદી છેલ્લાં 15 દિવસથી ગણપતિ બાપ્પાને વધાવવાની તૈયારીઓ અમારા ફ્લેટમાં શરૂ થઈ ગઈ હતી. જુદી જુદી કમિટીઓની રચના કરવામાં આવી હતી. મૂર્તિ પર્ચેસ કમિટી, ડેકોરેશન કમિટી, પ્રસાદ કમિટી, આરતી કમિટી, પ્રોગ્રામ કમિટી, જેમ જેમ કમિટીઓની રચના થતી ગઈ તેમ…
- આપણું ગુજરાત
આ જિલ્લામાં ગાજવીજ સાથે ખાબકી શકે છે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી…
અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોનસૂન ટ્રફની અસરથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ આગાહી યલો એલર્ટ…
- વીક એન્ડ
ભાત ભાત કે લોગઃ ભૂત વગરનું ભૂતિયું જહાજ…બેલીકોટનની પ્રજાને ગજબનું બીવડાવે છે…!
જ્વલંત નાયક ભૂતિયા જહાજોની કથાનો તો અલગ જ ચાહક વર્ગ છે. દરિયાઈ સાહિત્યના ઇતિહાસમાં ઘણા એવા કિસ્સા જાણવા મળશે, જ્યાં વેપાર અર્થે સમુદ્ર ખેડવા નીકળેલા જહાજીઓને ખરેખર મધદરિયે કોઈક ભૂતિયા જહાજના દર્શન થઇ ગયા હોય. ટેક્નિકલ વ્યાખ્યા મુજબ ભૂતિયા જહાજ…
- વીક એન્ડ
અરાઉન્ડ ધ વર્લ્ડઃ દર બે મિનિટે ત્રણ હજાર લોકોને રસ્તો પાર કરાવતું શિબૂયા સ્ક્રેમ્બલ ક્રોસિંગ…
પ્રતીક્ષા થાનકી ચાર રસ્તા કે પછી ક્રોસ રોડ્સનું દરેક કલ્ચરમાં આગવું મહત્ત્વ રહૃુાં છે. બે રોડ એક બીજાને ઓવરલેપ કરીને ચાર રસ્તા બનાવી દે છે. જિંદગીમાં ચાર રસ્તાની વાત કરવામાં કેટલાય ફિલોસોફર બની ગયા છે. એવામાં ટોકિયોના શિબૂયા ક્રોસિંગ પર…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેરઃ ટ્રમ્પને કાંડાં કાપી આપવા કરતાં ચીન પર ભરોસો કરવો બહેતર…
ભરત ભારદ્વાજ આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાન પહોંચી ગયા છે અને આજે ચીન જવા રવાના થશે. મોદી સાત વર્ષ પછી ચીનની મુલાકાતે જવાના છે એ રીતે તો આ મુલાકાત મહત્ત્વની છે જ પણ દુનિયાનાં બદલાયેલાં સમીકરણોના કારણે પણ આ…
- નેશનલ
અમેરિકા-જાપાન વચ્ચે વેપાર કરાર અટક્યો, ટ્રમ્પના આ એક નિવેદનથી જાપાન નારાજ…
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાપાન મુલાકાત પહેલા, અમેરિકા અને જાપાન વચ્ચેનો મહત્વનો વેપાર કરાર અટકી ગયો છે. જાપાનના વેપાર વાટાઘાટકાર રોઝી અકાઝાવાએ છેલ્લી ઘડીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો, જેના કારણે બંને દેશો વચ્ચેનો ટેરિફ કરાર પાટા પરથી ઉતરી…