- ઇન્ટરનેશનલ

કેનેડામાં ત્રણ સ્થળે ગોળીબાર, લોરેન્સ બિશ્નોઈ ગેંગના ફતેહે લીધી જવાબદારી
અંતરરાષ્ટ્રીય અપરાધની દુનિયામાં એક નવો વિસ્ફોટ થયો છે, જ્યાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નેટવર્ક કેનેડાની જમીન પર પોતાની હાજરીનો દાવો કરી રહ્યું છે. 5 ઓક્ટોબર રવિવારે રાત્રે કેનેડાના ત્રણ વિવિધ સ્થળોએ થયેલી ફાયરિંગની જવાબદારી બિશ્નોઈ ગેંગે સોશિયલ મીડિયા પર લઈ…
- ધર્મતેજ

મનનઃ ઈશ્વર ન્યાય કરે છે
હેમંત વાળા ક્યાંક વાંચેલું કે, સૂફી સંપ્રદાયમાં જણાવ્યું છે કે ઈશ્વર પોતાનાં હાથમાં પાંચ બાબતો રાખે છે – જન્મ, મૃત્યુ, સ્મરણ, વિસ્મરણ અને ન્યાય. જન્મ ક્યારે, ક્યાં, કેવા સંજોગોમાં, કોની કુખે થાય તે વાત માનવીના હાથમાં તો નથી જ. આ…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેરઃ કફ સિરપ કાંડ, ત્રણ વર્ષમાં કશું બદલાયું નહીં
ભરત ભારદ્વાજ ભારતમાં માણસના જીવની કોઈ કિંમત નથી અને પૈસાને ખાતર આ દેશમાં લોકોના જીવ સાથે રમત કરતાં પણ ખચકાટ ના થાય એવી માનસિકતા વધી રહી હોવાનું કફ સિરપ કાંડે સાબિત કર્યું છે. કોલ્ડ્રિફ નામનું કફ સિરપ પીવાથી મધ્ય પ્રદેશમાં…
- ઇન્ટરનેશનલ

મોંઘવારી અને આર્થિક સંકટ સામે લડવા ઈરાનનું મોટુ પગલુ, ચલણમાંથી ચાર શૂન્ય દૂર કરાયા
ઈરાન આર્થિક પરિવર્તનના નવા યુગ તરફ આગળ વધી રહ્યું છે. ઈરાનની સંસદે તેના ચલણ રિયાલમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે, જેમાં પોતાના ચલણ માંથી ચાર શૂન્ય દૂર કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે હવે 10,000 જૂના રિયાલ એક…
- સ્પેશિયલ ફિચર્સ

શરદ પૂર્ણિમા: જાણો પૂજાનું શુભ મુહૂર્ત, વિધિ અને તેનું ધાર્મિક મહત્વ
શરદ પૂર્ણિમા, જેને કોજાગરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ હિંદુ ધર્મમાં એક વિશેષ મહત્વ ધરાવે છે, જેમાં ચંદ્રમા 16એ કળાએ ખીલી પૂર્ણ પ્રકાશમાન થઈને અમૃત જેવી ચાંદની વરસાવે છે. આજે 6 ઓક્ટોબરના સોમવારે આ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં…
- Live News

બ્રેકિંગ ન્યૂઝ 6 OCT 2025
દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
- રાશિફળ

આજનું રાશિફળ (06/10/2025): જાણો, મેષથી લઈને મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ?
આજે મૂડ બદલવા તમે કોઈ પાર્ટીમાં જઈ શકો છો. નજીકની વ્યક્તિની મદદથી પારિવારિક કામ પૂરું થવાની શક્યતા છે. ધન બાબતે સ્થિતિ સારી રહેશે. જીવનસાથીનો સહયોગ મળશે. આજે જીવનસાથી સાથે વિવાદમાં ઉતરવાથી બચવાની સલાહ છે, નહીંતો સ્ટ્રેસ વધી શકે છે. આજે…
- ઇન્ટરનેશનલ

ટ્રમ્પે હમાસને આપી દીધી છેલ્લી ચેતવણી! ગાઝા પર નિયત્રંણ નહીં છોડે તો થશે મહાવિનાશ…
ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને અટકાવવા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો પ્રયાસ હાથ ધર્યો છે, પરંતુ તેની સાથે જ તેમણે હમાસને કડક ચેતવણી પણ આપી છે. હમાસને શાંતિ યોજના સ્વીકારવા અને ગાઝાની સત્તા છોડવા માટે રવિવારે સાંજે 6 વાગ્યા (ભારતીય સમય…
- સ્પેશિયલ ફિચર્સ

ઘરમાં પારિજાતનો છોડ લગાવતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન…
હિન્દુ ધર્મમાં પારિજાતના છોડને અનોખું મહત્વનું સ્થાન મળ્યું છે. જેના સફેદ ફૂલો માત્ર સુંદર જ નથી, પરંતુ તે પવિત્રતા અને સૌભાગ્યનું પ્રતીક પણ છે. આ ફૂલ, જે હરસિંગાર અને રાતની રાણીના નામે પણ ઓળખાય છે, આ ફૂલ મા લક્ષ્મીને અત્યંત…









