- ઉત્સવ
ફોકસ : શું વરસાદમાં નથી જઈ શકતાં જિમ? તો ઘરે જ કરો એક્સરસાઈઝ…
કિરણ ભાસ્કર વરસાદ વરસે એટલે આપણી દિનચર્યા ખોરવાઈ જાય છે. આપણાં અનેક કામ અટકી પડે છે. થોડો વરસાદ આવે કે પછી મુશળધાર મેઘ વરસે આપણે જિમ જવાનું, વૉક કરવાનું, વર્કઆઉટ કરવાનું અથવા અન્ય કસરત કરી શકતા નથી. એવામાં જો તમે…
- ઉત્સવ
આજે આટલું જ : શું વાંકમાં કોઈ જ નથી?
શોભિત દેસાઈ 1947માં અમુક રાજ્યોએ તો માલિકો જ બદલ્યા. અંગ્રેજ ગયા અને ગુંડા આવ્યા અને પાછી વ્યવસ્થાએ ત્યાંની જમીનમાં એવી ફળદ્રુપતા ભરી દીધી હતી કે ત્યાંની માંઓની કૂખેથી સાવ ભોળા, પેદા થવું એટલે શું એ હકથી પણ અજાણ્યા, ત્રણ વેળાના…
- ઉત્સવ
કેનવાસ : ભૂખ્યા શું કામ રહેવું જોઈએ?
અભિમન્યુ મોદી સિઝનલ પરિવર્તન જોયું? બધી ઋતુઓ એક એક મહિનો મોડી ચાલે છે. હમણાંથી તો કુદરત ચોતરફ મન મૂકીને વરસી રહી છે. શ્રાવણના તો સરવડા હોય એને બદલે સાંબેલાધાર વરસાદે અડધા ભારતને પાણી-પાણી કરી નાખ્યું. આવી અતિવૃષ્ટિને કારણે સમજાય કે…
- ઉત્સવ
કવર સ્ટોરી : ડ્રેગન-એલિફન્ટની જુગલબંદી દુનિયાનાં સમીકરણો બદલી શકે, પણ જરા સંભાલ કે…!
વિજય વ્યાસવર્ષો પહેલાં લાલ ચીનની દગાખોરીનો બહુ કડવો અનુભવ ભારતને થઈ ગયો છે. હવે અમેરિકાના ટ્રમ્પના બેફામ એવા ટૅરિફ તોફાનથી ભારત ચીન વધુ સમીપ સરકી રહ્યા છે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુત્સદ્દીભર્યા દાવ ખેલે અને ચીન જો કોઈ અવળચંડાઈ…
- ઇન્ટરનેશનલ
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પીએમ મોદી સાથે કરી વાત, શાંતિ સ્થાપવા માટે મદદ માંગી…
તિયાનજિન: આજે ચીનમાં SCOની 25મી બેઠક પણ થવા જઈ રહી છે. જેમાં પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનના તિયાનજિન ખાતે પહોંચી ચૂક્યા છે. અહીં તેઓ અનેક દેશના સર્વોચ્ચ આગેવાનોને મળવાના…
- ઉત્સવ
વલો કચ્છ : કચ્છનો વરસાદ: આશા – આગાહી ને અનુભવની લ્હાણી…
ડૉ. પૂર્વી ગોસ્વામી વરસાદ કચ્છ માટે ફક્ત ઋતુ નથી, પરંતુ જીવાદોરી છે. અહીંની કવિતાઓ, કહેવતો, આગાહીઓ અને લોકશ્રદ્ધા એ સાબિત કરે છે કે કચ્છની પ્રજા કુદરત સાથે કેટલી ઊંડે સુધી જોડાયેલી છે. આધુનિક વિજ્ઞાન આજે વરસાદની આગાહી માટે સેટેલાઇટનો સહારો…
- ગાંધીનગર
ગાંધીનગરમાં પર્યાવરણલક્ષી ગણેશ ઉત્સવ: પ્રદૂષણ અટકાવવા નવીન પહેલ…
ગુજરાત સહિત દેશભરમાં ગણેશ ઉત્સવનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે 31 ઓગસ્ટના ગણેશ મહોત્સવનો પાંચમો દિવસ છે. ત્યારે આ તહેવારને લઈ ગાંધીનગરમાં પર્યાવરણલક્ષી રીતે ઉજવવા માટે ખાસ પગલા લેવામાં આવ્યા છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ પર્યાવરણના પ્રદૂષણને રોકવા નવીન પહેલ શરૂ…
- નેશનલ
ભારત-અમેરિકા સંબંધોમાં તણાવ: ડૉનાલ્ડ ટ્રમ્પે ભારતનો પ્રવાસ રદ કર્યો, જાણો શું છે કારણ…
નવી દિલ્હી: અમેરિકાએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફને કારણે બંને દેશો વચ્ચે ખટરાગ વધી રહ્યો છે. જેના કારણે બંને દેશના વડાઓ એકબીજાને મળવાનું ટાળી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે, આંતરરાષ્ટ્રીય મીડિયાના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, વીજળીના કડાકા ભડાકા સાથે આ જિલ્લામાં થઈ શકે મેઘ મહેર…
અમદાવાદ: હવામાન વિભાગની આગાહીના પગલે ગુજરાતભરમાં વરસાદી માહોલ છવાયેલો છે. આજે સવારથી પણ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આગામી 5 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યની આસપાસ ત્રણ…
- રાશિફળ
સપ્ટેમ્બર મહિનામાં આ 4 રાશિઓનું ભાગ્ય ચમકશે! નોકરી અને ધંધામાં થશે જબરદસ્ત લાભ…
September 2025 Horoscope: હિંદુ સનાતન ધર્મમાં 12 રાશિઓ છે. રાશિ પ્રમાણે વ્યક્તિનું નામ રાખવામાં આવે છે. રાશિ વ્યક્તિના જીવન પર અસર કરે છે. તેથી દરેક વ્યક્તિ પોતાનું રાશિફળ જાણવા ઈચ્છે છે. સપ્ટેમ્બર મહિનાને હવે એક દિવસ બાકી રહ્યો છે. ત્યારે…