- આમચી મુંબઈ

ભાયંદરમાં દીપડાનો આતંકઃ રહેવાસી વિસ્તારમાં ઘૂસેલા દીપડાએ ચાર જણને કર્યાં ઘાયલ
મુંબઈ/થાણે: ભાયંદરના રહેણાક વિસ્તારમાં આજે સવારના દીપડો ઘૂસી આવતાં રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. ચાર વ્યક્તિને ઘાયલ કર્યા બાદ દીપડો ઇમારતની એક રૂમમાં થોડા સમય માટે છુપાઇ ગયો હતો. દીપડાને પકડવા માટે પોલીસ, ફાયરબ્રિગેડ તેમ જ વનવિભાગની ટીમોને ભારે જહેમત ઉઠાવવી…
- આમચી મુંબઈ

નવી મુંબઈ એરપોર્ટથી ઉડાન ભરવા તૈયાર થઈ જાવ: 25 ડિસેમ્બરથી આ 4 શહેર માટે શરૂ થશે સીધી ફ્લાઈટ…
મુંબઈ: નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટૂંક સમયમાં ચાર શહેરો માટે સીધી વિમાન સેવા શરૂ થવા જઈ રહી છે. પ્રાદેશિક એરલાઇન સ્ટાર એર ૨૫ ડિસેમ્બર, ૨૦૨૫થી ફ્લાઇટ સેવાઓ શરૂ કરશે. આ નિર્ણય સાથે નવી મુંબઈ એરપોર્ટ પરથી નિયમિત સેવા શરૂ…
- નેશનલ

મનરેગા બિલ મુદ્દે હોબાળો: કોંગ્રેસના 8 સાંસદ વિરૂદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ
નવી દિલ્હી: ભારતની સંસદે મનરેગા યોજનામાં મોટો ફેરફાર કર્યો છે, જેમાં મનરેગા યોજનાનું નામ બદલીને ‘વિકસિત ભારત જી રામ જી’ બિલ કરવામાં આવ્યું છે. જેને લઈને વિપક્ષે સંસદમાં હોબાળો કર્યો હતો. આ હોબાળાને લઈને કૉંગ્રેસના આઠ સાંસદો વિરૂદ્ધ વિશેષાધિકાર ભંગ…
- નેશનલ

ઈડીની મોટી કાર્યવાહી: ઉદ્યોગપતિ આનંદ જૈન અને જય કોર્પ પર રાયપુર સહિત 5 શહેરમાં દરોડા…
રાયપુર: જય કોર્પ લિમિટેડના ડિરેક્ટર અને ઉદ્યોગપતિ આનંદ જયકુમાર જૈન અને તેમની સાથે જોડાયેલી કંપનીઓ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)ના શંકાના દાયરામાં આવી ગઈ છે. ઈડી આ કંપની સાથે જોડાયેલા દસ્તાવેજો, નાણાકીય ટ્રાન્ઝેક્શન અને શંકાસ્પદ રોકાણોની તપાસ કરી રહી છે. આ તપાસના…
- નેશનલ

ઓનલાઈન સટ્ટાકાંડમાં EDની મોટી કાર્યવાહી: યુવરાજ સિંહ અને રોબિન ઉથપ્પા સહિત અનેક સેલેબ્સની સંપત્તિ જપ્ત
નવી દિલ્હી/મુંબઈઃ ઓનલાઈન સટ્ટાકાંડમાં કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ આજે સૌથી મોટી કાર્યવાહી કરતા દિગ્ગજ ક્રિકેટર સહિત બોલીવુડના જાણીતા કલાકારોની સંપત્તિ જપ્ત કરી છે. ઈડીની કાર્યવાહીનો સામનો કરનારા ખેલાડીમાં પૂર્વ ક્રિકેટરના નામનો સમાવેશ થાય છે, જેમાં યુવરાજ સિંહ, રોબિન ઉથપ્પાની…
- નેશનલ

મહુઆ મોઈત્રાને મોટી રાહત: ‘કેશ ફોર ક્વેરી’ કેસમાં CBI ચાર્જશીટ પર હાઈ કોર્ટનો સ્ટે
નવી દિલ્હી: 17મી લોકસભા દરમિયાન ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ નિશિકાંત દુબેએ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં મહુઆ મોઇત્રા પર ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીના ઈશારે સંસદમાં પ્રશ્નો પૂછવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. અદાણી વિરૂદ્ધ પ્રશ્નો પૂછવાના…
- મનોરંજન

મનોરંજનનું મેઘધનુષઃ અનન્યા પાંડે સતત ફ્લોપ જતી આ અભિનેત્રીને આગામી ફિલ્મનાં બોલ્ડ દૃશ્યો સફળતા અપાવશે?
ઉમેશ ત્રિવેદી એકાદ-બે સફળ ફિલ્મોને બાદ કરતાં ચંકી પાંડે અને ભાવના પાંડેની પુત્રી અનન્યા પાંડેને હજી સુધી જોઈએ એવી સફળતા મળી નથી. હા, પણ એ એક અલગ વાત છે કે તેણે અવોર્ડ અનેક મેળવ્યા છે. તેમાં તેની પહેલી ફિલ્મ ‘સ્ટુન્ડટ્સ…









