- લાડકી
ફેશન પ્લસ : મહાનગરોમાં ધૂમ મચાવી રહી છે સાયબરપંક ફેશન
પ્રતીમા અરોરા હિંદુસ્તાનના મહાનગરોમાં શહેર દિલ્હી, મુંબઇ, બેંગલુ અને પુણેના 18થી 30 વર્ષના અર્બન એલીટ વચ્ચે હાલના દિવસોમાં સાયબરપંક ફેશન મજબૂતીથી પગ જમાવી રહી છે. સોશ્યલ મીડિયા, મ્યુઝિક ફેસ્ટિવલ્સ અને સ્ટ્રીટ ફેશન ઇવેન્ટ્સે તેને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે. વાસ્તવમાં સાયબરપંક…
- પુરુષ
લાફ્ટર આફ્ટર : આવા જેકીનું શું કરવું?
પ્રજ્ઞા વશી જેકી ઉર્ફે જયકિશન, સોળમી છોકરીનું ઇન્ટરવ્યૂ લેવા અને પસંદ કરવા વડીલો સાથે નિક્કી ઉર્ફે નિકિતાનાં ઘરે પહોંચ્યાં. રસ્તામાં એનાં મોમ-ડેડ સતત સલાહનું આક્રમણ કરતાં રહ્યાં. અનુક્રમે જોઈએ તો….. `જો, આ સોળમી છોકરી છે. એ હાથમાંથી જવી ન જોઈએ.…
- અમદાવાદ
મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને કર્ણાટકની સરખામણીમાં ગુજરાત ઓછું હરિયાળુ
અમદાવાદ: ગુજરાત સહિત દેશમાં ગ્લોબલ વોર્મિંગમાં સતત વધારો નોંધાય રહ્યો છે. જેનું મુખ્ય કારણે છે ટ્રી કવરમાં થતો સતત ઘટાડો. જ્યારે તાજેતરના એક રીપોર્ટમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. ગુજરાતમાં છેલ્લાં 6 વર્ષમાં વૃક્ષ આવરણમાં લગભગ 17% ઘટાડો નોંધાયો છે.…
- લાડકી
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : ઉછળતી લાગણીના સમુદ્ર વચ્ચે એક શાંત-સ્થિર તરુણીનો મિજાજ પલટાય ત્યારે…
શ્વેતા જોષી-અંતાણી ગ્રીવા…. નામ તો સરસ હતું એનું, પણ સ્કૂલમાં સહુ એને `રોબોટ’ કહી બોલાવતા. કોઈ એને સામે આવીને તો આવું ના કહેતા, કારણ કે તણોમાં એવી હિંમત મોટાભાગે હોતી નથી. હા, પણ પાછળથી બદબોઈ કરવાનો એક પણ મોકો ચૂકતા…
- લાડકી
ભારતની વીરાંગનાઓ : ભારતસુંદરી બની વિશ્વસુંદરી લીલા નાયડૂ
ટીના દોશી આસમાનમાં એક ચંદ્ર પૂર્ણિમાનો અને એક ચંદ્ર અમાસનો….! પૂનમની રાત્રિએ આકાશમાં ચંદ્ર સોળે કળાએ ખીલેલો જોવા મળે છે, પણ બીજા દિવસથી ચંદ્રની ચડતી કળામાં પડતી થવા લાગે છે. અમાસની રાત્રિ આવતાં સુધી તો ચાંદ ડૂબી જાય છે… ક્યારેક…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : ડૉ. માધવી લતાની પરિપક્વતાને સલામ કરવી જોઈએ
ભરત ભારદ્વાજ ભારતમાં લોકો પોતે ના કર્યું હોય તેનો પણ જશ ખાટવા માટે કોઈ પણ હદે જતાં વિચાર કરતાં નથી ત્યારે ડો. માધવી લતાએ બતાવેલા સ્પિરિટ અને પરિપક્વતાને સલામ કરવી જોઈએ. દુનિયાના સૌથી ઊંચા ચિનાબ રેલ પુલના નિર્માણનો યશ ડૉ.…
- પુરુષ
મેલ મેટર્સ : ઈન્દોરનો સનસનાટીભર્યો મર્ડર કેસ અહીં જો પાત્રોની અદલાબદલી થઈ ગઈ હોત તો?
અંકિત દેસાઈ મધ્ય પ્રદેશ – ઇન્દોરના એક યુવાન રાજા રઘુવંશીએ પોતાની નવપરિણીત પત્ની સોનમ સાથે મેઘાલયમાં હનીમૂનનું આયોજન કર્યું. બંને નવદંપતીના ઉત્સાહ સાથે પૂર્વોત્તરના આ સુંદર રાજ્યમાં ગયા. શરૂઆતમાં બધું બરાબર હતું, પરંતુ એક અઠવાડિયા બાદ ખબર પડી કે પતિ…
- લાડકી
આ રીતે પણ સમાજને ઉપયોગી બની શકીએ…
નીલા સંઘવી નિવૃત્તિ કાળે, જીવન સંધ્યાએ પહોંચેલા લોકો સમાજને વિવિધ રીતે ઉપયોગી થઈ શકે છે. સમાજને ઉપયોગી થવા સાથે આવક પણ રળી શકે છે. સુમતિબહેને એવી જ પ્રવૃત્તિ પસંદ કરી હતી, જેનાથી એ સમાજને ઉપયોગી થઈ શક્યાં સાથે સાથે પોતાનો…
- પુરુષ
ડિયર હની, તારો બન્નીઃ કામવાળીને માન-સન્માન કેમ નહીં?
કૌશિક મહેતા ડિયર હની, ઘરમાં ગૃહિણીનું મહત્ત્વ છે એટલું જ કદાચ કામવાળી બાઈનું મહત્ત્વ છે, પણ એને આપવું જોઈએ માન કે સન્માન ઘરના સભ્યો દ્વારા અપાતું નથી. (એમ તો ગૃહિણીને પણ એટલું મહત્ત્વ ક્યાં અપાય છે!) જોકે, વાસ્તવિકતા એ છે…