- મનોરંજન

હિંમતની કોઈ ઉંમર નથી! સુપ્રિયા પાઠક કપૂરની ‘આન્ટીપ્રેન્યોર’માં સ્ત્રીશક્તિની નવી સફર…
મુંબઈઃ શેમારૂમીની નવી રજૂઆત, એ મિથ તોડી નાખે છે કે મહત્ત્વાકાંક્ષા માત્ર યુવાનીની સંપત્તિ છે. હૃદયસ્પર્શી કહાની, સંબંધિત હાસ્ય અને દરેક પેઢીને સ્પર્શી જાય એવો સંદેશ સાથે, આ ફિલ્મ હિંમત, સહકાર અને એ અદમ્ય સ્ત્રીશક્તિની ઉજવણી કરે છે જે ફરી…
- નેશનલ

બિહારમાં મોટું પરિવર્તન: નીતીશ કુમારે ગૃહ વિભાગ છોડ્યું, સમ્રાટ ચૌધરી નવા ગૃહ પ્રધાન…
નવી દિલ્હીઃ બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ એનડીએ ગઠબંધનની શક્તિમાં વધારો કર્યો હતો, જ્યારે વિધિવત રીતે શપથગ્રહણ કાર્યક્રમ પૂરો થયા પછી હવે ખાતા ફાળવણી પણ કરવામાં આવી છે. પહેલી વખત નીતીશ કુમારને ગૃહ મંત્રાલય છોડવું પડ્યું છે, જ્યારે સામે પક્ષે ભારતીય…
- નેશનલ

દુબઈ એરશો વખતે ભારતનું ફાઈટર પ્લેન ‘તેજસ’ ક્રેશઃ પાઈલટે જીવ ગુમાવ્યો
દુબઈ: આજે દુબઈ ખાતે એર શો યોજાયો હતો, જ્યાં ભારતીય ફાઈટર જેટે પણ ભાગ લીધો હતો, પરંતુ ભારતીય હવાઈ દળ માટે એ કમનસીબ સાબિત થયો છે. આજના એર શો વખતે ભારતનું ફાઈટર પ્લેન તેજસ ક્રેશ થઈ ગયું છે. ક્રેશ થવાનું…
- મનોરંજન

મિસ યુનિવર્સઃ પાકિસ્તાની સુંદરીએ એવું તે શું કહ્યું કે પાકિસ્તાનીઓ થયા ધૂંઆપૂંઆ…
સ્વિમસ્યુટ રાઉન્ડમાં આખા શરીરને ઢાંકતા ડ્રેસ અને ઈવનિંગ ગાઉન પર ક્રિસ્ટલ ક્રોસના ચિહ્નથી ઉઠ્યા સવાલ બેંગકોક: મિસ યુનિવર્સ 2025 સ્પર્ધાનું આજે સમાપન થઈ ગયું છે. મેક્સિકોની સુંદરી ફાતિમા બોશ વિજેતા બની છે. ડેનમાર્કની 2024ની મિસ યુનિવર્સ વિક્ટોરિયા કજેર થેલ્વિગે ફાતિમા…
- મહારાષ્ટ્ર

માલેગાંવમાં ‘હંગામો’: બળાત્કારના આરોપીને ફાંસીની સજા આપવા મુદ્દે લોકો બન્યા આક્રમક, પોલીસે કર્યો લાઠીચાર્જ…
મુંબઈઃ માલેગાંવના ડોંગરાલે ગામમાં ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર કરવાની સાથે હત્યા કરવાનો ઘાતકી બનાવ બન્યો હતો. નરાધમને ફાંસીની સજા આપવા મુદ્દે કોર્ટ પરિસરમાં લોકોએ આક્રમક પ્રદર્શન કર્યું હતું. લોકોએ કોર્ટ પરિસરમાં હંગામો કર્યા પછી કોર્ટના દરવાજે ચપ્પલ ફેંકી હતી,…









