- આમચી મુંબઈ
નવી મુંબઈ એરપોર્ટ પર 200થી વધુ પોલીસ અધિકારીની ભરતીને મંજૂરી…
નવી મુંબઈ: નવી મુંબઈના બહુચર્ચિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે હવે ૨૮૫ પોલીસ પદો ભરવા માટે ગૃહ વિભાગે મંજૂરી આપી છે. આ પદો એરપોર્ટ પરના ચેકપોસ્ટ માટે હશે. આ માટે ૧૦,૧૦,૮૮,૦૦૦ રૂપિયાનો ખર્ચ થવાની ધારણા છે. સરકારે નવી મુંબઈમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો પ્રથમ…
- ટોપ ન્યૂઝ
અમદાવાદમાં પ્લેન ક્રેશ: FAAના રિપોર્ટમાં થયા ચોંકાવનારા ખુલાસા, માનવીય ભૂલની શંકા?
અમદાવાદ: એર ઈન્ડિયાના બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન 12 જૂનના અમદાવાદના મેઘાણીનગરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાન ક્રેશમાં 260 લોકોના મોત થયા હતા જે એર ઇન્ડિયાના ઇતિહાસમાં સૌથી ગંભીર ઘટનાઓમાંની એક છે. આ દુર્ઘટના બનવા પાછળનું કારણ જાણવા માટે સરકારી સહિત…
- નેશનલ
એર ઈન્ડિયાના વધુ એક વિમાનમાં ખામી: જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરતા હોનારત ટળી…
જયપુર: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઈન્ડિયા, ઈન્ડિગો સહિત અન્ય ફ્લાઈટના ટેક્નિકલ ખામીને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. ઇમરજન્સી લેન્ડિંગના ઘટનાક્રમમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે. આજે જયપુર ખાતે એર ઈન્ડિયાની એક ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું,…
- નેશનલ
સંસદમાં SIR વિવાદ: વિપક્ષના ઉગ્ર વિરોધથી બંને ગૃહો સોમવાર સુધી સ્થગિત
નવી દિલ્હી: સંસદમાં ચોમાસુ સત્રને શરૂ થયાને પાંચ દિવસ વિતી ગયા છે. આ પાંચ દિવસમાં એકપણ મુદ્દા અંગે સરખી રીતે ચર્ચા થઈ શકી નથી. વિપક્ષના હોબાળાને કારણે અવારનવાર લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના સભાપતિને ગૃહને સ્થગિત કરવા મજબૂર બનવું પડ્યું છે,…
- નેશનલ
સરકારી કર્મચારીઓને માતાપિતાની સંભાળ માટે 30 દિવસની ખાસ રજા: કેન્દ્ર સરકારની જાહેરાત…
નવી દિલ્હી: કેન્દ્ર સરકારમાં કાર્યરત કર્મચારીની સૌથી મોટી મૂંઝવણ પરિવાર અને કામના સમયને લઈ થતી ક્યારેક સમસ્યા ઊભી થતી હોય છે. ઘણી વખત સરકારી કર્મચારીઓ પોતાના વૃદ્ધ માતાપિતાની સેવા માટે પણ કામને કારણે સંભાળ રાખી શકતા નથી. આ મુદ્દે આજે…