- નેશનલ
હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર: 7 જિલ્લામાં પૂરનો ખતરો, 225 રસ્તાઓ બંધ
શિમલાઃ હિમાચલ પ્રદેશના અનેક હિસ્સાઓમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાથી, સ્થાનિક હવામાન વિભાગે મંગળવારે આગામી 24 કલાકમાં સાત જિલ્લાઓના કેટલાક ભાગોમાં અચાનક પૂરની ચેતવણી આપી હતી. આ જિલ્લાઓમાં ચંબા, કાંગડા, મંડી, કુલ્લુ, શિમલા, સોલન અને સિરમૌરનો સમાવેશ થાય છે. હવામાન…
- મનોરંજન
હંમેશા ડાયેટ પર રહેતી કેટરિના કૈફને પરાઠા કેમ ખાવા પડ્યા?
મુંબઈઃ કેટરિના કૈફ ઘણીવાર તેની સુંદરતા અને ફિટનેસ માટે હેડલાઇન્સમાં રહે છે. તેણે સ્વસ્થ આહાર અને સ્વસ્થ જીવનશૈલીથી પોતાના ફિગરને જાળવી રાખ્યું છે, પરંતુ હંમેશાં ઓઈલી ફૂડ લેવાનું ટાળતી આ અભિનેત્રીએ અચાનક પોતાના આહારમાં પરાઠા કેવી રીતે સામેલ કર્યા? કેટરિના…
- ઇન્ટરનેશનલ
ભગવાન રામના જન્મસ્થળ અંગે નેપાળના PM ઓલીનો બફાટ: શું છે દાવા પાછળનું સત્ય?
કાઠમાંડુ: હિંદુ સનાતન ધર્મના પુસ્તકોના પુરાવાઓના આધારે 2019માં સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદના નિર્ણયમાં સ્વીકાર કર્યું હતું કે અયોધ્યા જ ભગવાન રામનું જન્મ સ્થાન છે. પરંતુ નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ ભગવાન રામના જન્મસ્થળને લઈને ફરી એકવાર બફાટ…
- મનોરંજન
આ વર્ષે સંજુ બાબાનો રહેશે દબદબો: બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા આવી રહી છે 4 મોટી ફિલ્મો!
મુંબઈઃ નેવુંના દાયકાના દિગ્ગજ ફિલ્મ અભિનેતા અને નરગીસ અને સુનિલ દત્તના દીકરા સંજય દત્તને કોઈ પરિચયની જરૂર નથી. હાલમાં સંજુ બાબા બોલીવુડ અને દક્ષિણ ભારતની ફિલ્મોમાં સતત સક્રિય છે અને એક પછી એક ફિલ્મો કરીને દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે.…
- આમચી મુંબઈ
નવી મુંબઈ એરપોર્ટનું ઉદ્ધાટન ફરી લટ્ક્યું, જાણો નવી ડેડલાઈન?
મુંબઈઃ છેલ્લા કેટલાક મહિનાથી નવી મુંબઈ એરપોર્ટનું ઉદ્ધાટન કરવા માટે પ્રશાસન કમર કસી રહ્યું છે, જે વારંવાર નવી ડેડલાઈન જાહેર કર્યા પછી હવે એરપોર્ટના ઉદ્ધાટનનું કામ લટકી ગયું છે. નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લગભગ ૯૫ ટકા બાંધકામ કાર્ય પૂર્ણ થયું…
- નેશનલ
અપગ્રેડ રડાર સીસ્ટમથી સજ્જ હશે તેજસ Mk-1A, દુશ્મન દેશોના હુમલાનો આપશે જડબાતોડ જવાબ
નવી દિલ્હી: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા તેજસ Mk-1A ફાઇટરના નિર્માણની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. તેજસ Mk-1Aએ તેજસ Mk1 કરતાં અપગ્રેહ હશે. જેથી તેની હુમલો કરવાની ક્ષમતાઓમાં પણ વધારો થશે. આવો જાણીએ તેજસ Mk-1Aમાં એવું તે શું હશે,…
- આમચી મુંબઈ
બુલેટ ટ્રેન પ્રોજેક્ટઃ ગુજરાતમાં દમણ ગંગા નદી પર બ્રિજનું બાંધકામ પૂર્ણ
મુંબઈ: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગ રૂપ ગુજરાતના વલસાડ જિલ્લામાં દમણ ગંગા નદી પર બ્રિજનું બાંધકામ પૂર્ણ થઈ ગયું હોવાની જાહેરાત નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ)એ કરી હતી. ગુજરાતમાં આયોજિત કુલ ૨૧ બ્રિજમાંથી પ્રોજેક્ટ માટે પૂર્ણ થનાર આ…
- નેશનલ
કાળજુ કંપાવનારો અકસ્માતઃ તમિલનાડુમાં ટ્રેન સાથે સ્કૂલ બસ ટકરાઈ, બે વિદ્યાર્થીનાં મોત…
કુડ્ડલોર: દેશમાં મોટા ભાગના રેલવે અકસ્માતમાં બેદરકારીના કારણે થતા હોય છે, જે પૈકી આજે તમિલનાડુમાં રેલવે ક્રોસિંગમાં ચોંકાવનારો અકસ્માત સર્જાયો. તમિલનાડુના કુડ્ડલોર જિલ્લાના એક રેલવે ક્રોસિંગ પર સ્કૂલ બસનો ટ્રેન સાથે વિચિત્ર અકસ્માત થયો હતો, જેમાં બે વિદ્યાર્થીનાં મૃત્યુ નિપજ્યાં…