- Uncategorized

મહિલા ગાન: મુંબઈ ટુ વડોદરા વાયા કચ્છ
વલો કચ્છ – ગિરિરાજ લેખક: ભારતીબહેન વ્યાસ ‘ઑર્ડર કરતાં આદરથી કામ ઝડપી પૂરું થાય’ આ વાક્ય કચ્છનાં દીકરી ભારતીબહેન વ્યાસના સમગ્ર જાહેર જીવનનો સાર છે. સત્તા કરતાં સેવા, પ્રસિદ્ધિ કરતાં પ્રજા અને રાજકીય હિત કરતાં માનવીય અભિગમને પ્રાધાન્ય આપનાર ભારતીબહેન…
- મનોરંજન

નશામાં ધૂત કારચાલકે નોરા ફતેહીની કારને અડફેટે લીધી: અભિનેત્રીને માથામાં ઈજા
મુંબઈ: પોતાના ડાન્સ માટે બોલીવૂડમાં જાણીતી અભિનેત્રી નોરા ફતેહીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. નોરા ફતેહી તાજેતરમાં એક અકસ્માતનો ભોગ બની છે. નશામાં ધૂત એક વ્યક્તિએ નોરા ફતેહીની કારમાં ટક્કર મારી હતી. જેથી નોરા ફતેહીને માથામાં ઈજા પહોંચી છે.…
- ઉત્સવ

શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
મોર્નિંગ મ્યૂસિંગ – રાજ ગોસ્વામી આજે ‘દસ મિનિટના ડિજિટલ વાંચન’ની દુનિયામાં, એક પ્રિન્ટેડ પત્રિકા તેનાં અસ્તિત્વનાં 100 વર્ષ પૂરાં કરે તે સાચે જ એક સેલિબ્રેશનનો અવસર કહેવાય- ભલે તે પત્રિકા વિદેશની હોય અને ભલે તે પત્રિકા ‘ચટપટુ’ વાંચન પીરસતી ન…
- ઉત્સવ

નીતીશકુમારની આ તે કેવી ઘૃણાસ્પદ ચેષ્ટા…
એક જાહેર સરકારી કાર્યક્રમમાં ખુદ બિહારના મુખ્ય પ્રધાને એક મુસ્લિમ મહિલાનો બુરખો દૂર કરવાની જે હરકત કરી એને કારણે જબરો રાજકીય ઊહાપોહ મચી ગયો છે… એથી વિશેષ સત્તાધારી અને સહયોગી પક્ષો જે રીતે નીતીશકુમારનો આંધળો બચાવ કરે છે એ વધુ…
- નેશનલ

47 ગુનામાં સંડોવાયેલો ‘આઝાદ’ ઉર્ફે ઝુબૈર યુપી પોલીસના એન્કાઉન્ટરમાં ઠાર: ગુનેગારોમાં ફેલાયો ફફડાટ
બુલંદશહેર: ગુનેગારોને લઈને યુપી પોલીસ કડક વલણ અપનાવ્યાના અનેક ઉદાહરણો પાછલા સમયમાં જોવા મળ્યા છે. આ ઉદાહરણોમાં વધુ એક ઉદાહરણનો ઉમેરો થયો છે. ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં શનિવારે મોડી રાત્રે પોલીસની એક વોન્ટેડ ગુનેગારો સાથે અથડામણ થઈ હતી. તે દરમિયાન થયેલા…
- નેશનલ

રક્ષા મંત્રાલયનો લાંચિયો લેફ્ટનેંટ કર્નલ ઝડપાયો: CBIના દરોડામાં મળી 2 કરોડથી વધુની રકમ
લેફ્ટનેંટ કર્નલ દીપક કુમારે લીધી હતી રૂ. 3 લાખની લાંચ નવી દિલ્હી: દેશમાં ઘણા દૂષણો પ્રવર્તમાન છે. ભ્રષ્ટાચાર આવા દૂષણો પૈકીનું એક દૂષણ છે. જોકે, ભ્રષ્ટાચાર વિરોધી સરકારી સંસ્થાઓ ભ્રષ્ટાચારને નાથવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. આ પ્રયત્નોના ભાગરૂપે તાજેતરમાં…
- નેશનલ

બુરખા વિવાદનો ભોગ બનનાર ડૉક્ટરે કેમ ડ્યુટી જોઈન ન કરી? જાણો કારણ
પટના: બિહારના મુખ્ય પ્રધાન બન્યા બાદ નીતીશ કુમાર એક વિવાદને લઈને ચર્ચામાં આવ્યા છે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે મહિલા ડૉક્ટરના ચહેરા પરથી બુરખો હટાવવાની કોશિશ કરી હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. જેને લઈને નીતીશ…
- અમદાવાદ

નિયમભંગ કરનાર સામે અમદાવાદ પોલીસની મોટી કાર્યવાહી, SG હાઇવે પર 300થી વધુ વાહનચાલકોને ફટકારાયો દંડ…
અમદાવાદ: દરેક મહાનગરોમાં ટ્રાફિક એક મોટી સમસ્યા છે. આ સમસ્યાના નિવારણ માટે શહેરની પોલીસ અવારનવાર વિવિધ પ્રકારની કામગીરી કરતી હોય છે. આજે અમદાવાદ શહેરના વ્યસ્ત એસ.જી. હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને ટ્રાફિકજામની કાયમી સમસ્યાના નિવારણ માટે ટ્રાફિક પોલીસ અને…
- સુરત

સુરતમાં 500થી વધુ લોકો ઘરને તાળાં મારીને ક્યાં ગાયબ થયા?
સુરત: રાજ્યમાં SIRની કામગીરી સમાપ્ત થઈ ગઈ છે. કામગીરી પૂરી થયા બાદ મતદાર યાદીનો નવો ડ્રાફ્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. રાજ્યના નાગરિકો નવી મતદાર યાદીમાં પોતાનું નામ તપાસી રહ્યા છે. એવામાં સુરતના બંગાળી મહોલ્લામાં સન્નાટો છવાઈ ગયો છે.…









