- ઉત્સવ
સુખનો પાસવર્ડ : બધાને બધું જણાવી દેવાનું આ ઝનૂન શા માટે?
આશુ પટેલ જૂન 12, 2025ના દિવસે અમદાવાદમાં ‘એર ઇન્ડિયા’નું પ્લેન તૂટી પડ્યું એ પછી વોટ્સ એપ પર મેસેજિસનો મારો ચાલ્યો. અનેકે ‘ફેસબુક’ પર પોસ્ટ્સ મૂકી. એમાં ઘણાએ પોતાનું જ્ઞાન પ્રદર્શિત કર્યું. એમણે દાવા સાથે કહ્યું કે આમ કે તેમ જ…
- જામનગર
જામનગરના ધાર્મિક સ્થળમાં સ્વિમિંગ પુલ, બાથટબ જોઈ પોલીસ પણ ચોંકી ગઈ…
જામનગર: શહેરમાં પાછલા ઘણા સમયથી ગેરકાયદે સરકારી જમીનો પર બાંધકામ કરનારા સામે તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. આ અગાઉ જામનગર આસપાસના ટાપુ પરથી સરકારના બુલડોઝરે ગેરકાયદે જમીનો ખુલી કરી હતી. ત્યારે ફરી એક વખત જામનગરમાં રંગમતી નદીના પ્રવાહમાં…
- ઉત્સવ
સર્જકના સથવારે : પ્રકૃતિના સથવારે અનુભૂતિ અવતારનો શાયર કૈલાસ પંડિત
રમેશ પુરોહિત રંગ ભીની ને સુવાળી નીકળીયાદ એની બારમાસી નીકળીઆજે આપણે વાત કરવી છે પરભાષાના સર્જક કે જેમણે ગુજરાતી ભાષાને પોતાની માતૃભાષા હિન્દી કરતા વધારે લાડ લડાવ્યા હતા. આ ચલગારા કવિનું નામ છે કૈલાસ પંડિત. આખી જિંદગી મહાનગર મુંબઈમાં વીતાવી.…
- ઉત્સવ
કેનવાસઃ એક રોગે ઘરની ડિઝાઈન બદલી, હવે ઘરની ડિઝાઈન નવા રોગને નોતરે છે?
અભિમન્યુ મોદી જૂનાં ઘરો અને નવાં ઘરોની બાંધણીને ધ્યાનથી જોઈ છે?‘શાંત ઝરુખે વાટ નીરખતી રૂપની રાણી જોઈ હતી, મેં એક શહેજાદી જોઈ હતી’.ઝરૂખામાં શહેજાદી, રાણી, રાજકુમાર જ કેમ ઉભા હોય? કારણ કે એ ઝરૂખા મહેલોમાં હોય તો હવે બીજો સવાલ,…
- ઉત્સવ
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : શું તમારા વ્યવસાયને બ્રાન્ડ બનાવવાની જરૂર છે?
સમીર જોશી આ અઠવાડિયે આપણા કોમર્સ અને ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર પીયૂષ ગોયલજીએ એક્સપોર્ટ સંબંધી એક વાત કહી કે એ MSME (મિનિસ્ટ્રી ઓફ માઈક્રો સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈસ) ઇન્ડસ્ટ્રીને એમની પ્રોડક્ટ વિદેશમાં રજિસ્ટર કરવામાં મદદ કરશે. આની સાથે એમણે બીજી મજેદાર વાત…
- ઉત્સવ
સ્પોટ લાઈટ : અફલાતૂન’ને અફલાતૂન આવકાર
મહેશ્વરી ‘મહેશ્વરી બહેન, તમારા સીનમાં ડાન્સ રાખીએ.’ ડિરેક્ટર નીરજ વોરાનું સૂચન સાંભળી ક્ષણિક હું વિચારમાં પડી ગઈ, પણ પછી હસી પડી. મેં આ નાટક સ્વીકાર્યું ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે નીરજ સાથે કામ કરવાની મજા જરૂર આવશે, પણ એ…
- ઉત્સવ
હેં… ખરેખર?! : 33 હજાર ફૂટથી વગર પેરેશૂટે પડ્યાં ને જીવતાં રહ્યાં, બોલો!
પ્રફુલ શાહ Vesna Vulovic હા, આ મહિલાને નામે અનોખો વિશ્વ-વિક્રમ છે. આમાં એમની કોઈ કરામત, હિંમત કે કાબેલિયત નથી પણ નિયતિ અને નસીબનો ભૂરપૂર સાથ મળ્યો.વેસ્ના વુલોવિક (3 જાન્યુઆરી, 1950 – 23 ડિસેમ્બર, 2016) એક સર્બિયન યુવતી અને એર હોસ્ટેસ.…
- ઉત્સવ
ઈકો-સ્પેશિયલ : છલકાઈ જતા તમામ આઈપીઓ સારા જ હોય એ જરૂરી નથી
જયેશ ચિતલિયા જાહેર ભરણાં (આઈપીઓ-ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ) કંપનીઓ માટે પરિવર્તનકારી સીમાચિન્હ સમાન હોય છે. આ સાથે કંપની પબ્લિક સમક્ષ આવે છે, વધુ પારદર્શક અને જવાબદાર બને છે. તેના શૅરોમાં લાખો લોકો લે-વેચ કરે છે. તેણે સતત નીતિ-નિયમોના પાલન કરવાના આવે…
- નેશનલ
બિહારની ચૂંટણીમાં પ્રશાંત કિશોર કેટલું કાઠું કાઢશે?
મુજ્જફરપુર: બિહારમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સ્થાનિક રાજકીય પક્ષો દ્વારા જોરશોરમાં પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. નીતિશ કુમારના જનતા દળ (યુ)ને હંફાવવા માટે ઘણા રાજકીય પક્ષો મેદાનમાં આવ્યા છે. જન સુરાજ પક્ષ પણ આવા રાજકીય પક્ષો પૈકીનો…