- નેશનલ
નર્સરીમાં ભણતા બાળકની ફી ભરવા લોન લેવી પડશે!
એક સમય એવો હતો, જ્યારે ભાર વિનાના ભણતરની વાત થતી હતી. પરંતુ હવે ભણતરમાં વધતી મોંઘવારીની વાત થાય છે. એકથી બાર ધોરણમાં પોતાના શિક્ષણ પાછળ માતા-પિતાએ જેટલો ખર્ચ કર્યો હતો. એટલો જ ખર્ચ હવે તેઓ પોતાના નર્સરીમાં ભણતા સંતાન માટે…
- નેશનલ
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નિવૃત્તિની યોજના અંગે મોટી જાહેરાત કરી, જાણો શું કહ્યું…
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નિવૃત્તિની યોજના અંગે મહત્ત્વની વાત કર્યા પછી આજે ઉપરાષ્ટ્રપતિએ પણ નિવૃત્તિ અંગે મોટી વાત કરી હતી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગુરુવારે કહ્યું હતું કે જો ભગવાનની કૃપા રહેશે તો તેઓ ઓગસ્ટ 2027માં નિવૃત્ત થશે.…
- નેશનલ
‘છાંગુર બાબા’નું ધર્માંતરણ રેકેટ: 1500થી વધુ યુવતીને નિશાન બનાવનાર માસ્ટરમાઇન્ડ કોણ?
લખનઉ: ‘ધ કેરળ સ્ટોરી’ ફિલ્મ કેરળની 32,000 મહિલા પર આધારિત હતી, જેઓ ઇસ્લામિક દેશોમાં નર્સ તરીકે કામ કરવા ગઇ હતી, પરંતુ તેમનું બળજબરીથી ધર્માંતરણ કરાવીને આતંકવાદી સંગઠન ISISમાં ભરતી કરવામાં આવી હતી. જોકે, હવે ઉત્તર પ્રદેશથી પણ 1500થી વધુ યુવતીનું…
- અમદાવાદ
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 16 પર પહોંચ્યોઃ સરકારે સીટની રચના કરી…
અમદાવાદઃ વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ બુધવારે તૂટી પડતાં અનેક વાહનો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત નીપજ્યાં છે. બુધવાર મોડી રાતથી એસડીઆરએફ, એનડીઆરએફ અને ફાયરબ્રિગેડ સહિત 10થી વધુ એજન્સીની ટીમ બચાવ અને રાહતકાર્યમાં જોતરાયેલી…
- નેશનલ
પહેલા પ્રિયંકા અને હવે રાહુલ ગાંધીને મળશે ડીકે શિવકુમાર, સિક્રેટ મીટિંગના કારણો શું?
બેંગલુરૂ: કર્ણાટકમાં મુખ્ય પ્રધાન બદલવાની અટકળો દિવસેને દિવસે વધતી જાય છે. કર્ણાટક સરકારની કેબિનેટમાં પણ ફેરફાર કરવાની વાત ચાલી રહી છે. આ બધાની વચ્ચે કર્ણાટક કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમાર એઆઈસીસીના વરિષ્ઠ નેતાઓ સાથે ખાનગી બેઠકો…
- નેશનલ
ગુરુગ્રામમાં જળબંબાકાર: બિયર ભરેલો ટ્રક ખાડામાં ખાબક્યો, ‘વર્ક ફ્રોમ હોમ’ના આદેશ
નવી દિલ્હી: દેશભરમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત સહિત દેશભરમાં હળવાથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદને પગલે વરસાદી પાણી ભરાયા હતા. કેટલાક વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. પાણી ભરાવાથી…
- અમદાવાદ
અમદાવાદ ફ્લાઇટ ક્રેશનો તપાસ રિપોર્ટ 48 કલાકમાં આવશે!
અમદાવાદ: 12 જૂનના એર ઈન્ડિયાની ફ્લાઈટ ઉડાન ભર્યા બાદ ગણતરીની સેકન્ડમાં શહેરના રહેણાંક વિસ્તારમાં પડી ભાંગી હતી. આ વિમાન દુર્ઘટના થવા પાછળનું કારણ જાણવા માટે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી, જ્યારે આ દુર્ઘટનાને લઈ એજન્સી…
- મનોરંજન
ઈમોશન્સથી ભરપૂર ‘ધડક 2’નું પોસ્ટર રિલીઝ, જાણો સિદ્ધાંત ચતુર્વેદી-તૃપ્તિ ડિમરીની ફિલ્મનું ટ્રેલર ક્યારે આવશે
મુંબઈ: બોલિવૂડના ચાર્મિંગ અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી અને નેશનલ ક્રશ તૃપ્તિ ડિમરીની આગામી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘ધડક 2’નું નવું પોસ્ટર સામે આવ્યું છે. આ પોસ્ટરે ચાહકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો છે. આ ફિલ્મ નિર્દેશન શાઝિયા ઇકબાલે કર્યુ છે. 1 ઓગસ્ટ 2025ના રોજ…
- નેશનલ
શુભાંશુ શુક્લાની ISSથી વાપસીમાં વિલંબ! યુરોપિયન સ્પેસ એજન્સીએ કર્યો ચોંકાવનારો દાવો
નવી દિલ્હી: ભારતીય અંતરિક્ષ યાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા Axiom-4 મિશન અંતર્ગત આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) પર 12 દિવસથી છે. આ મિશન 25 જૂન 2025ના રોજ ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી SpaceXના ફાલ્કન 9 રોકેટ દ્વારા લોન્ચ થયું હતું. અત્યાર સુધી…