- લાડકી
ફેશનઃ ફેસ્ટિવ વેરમાં શું પહેરશો?
ખુશ્બુ મુલાણી ઠક્કર તહેવારોના દિવસો આવે અને સૌથી મોટો પ્રશ્ન જો મહિલાઓને મુંજવતો હોય તો એ છે કે, પહેરવું શું ? કોઈને કપડાં રિપીટ કરવા ગમતા નથી. કપડાં રિપીટ કરવાને બદલે જો આપણે એવા કપડાં વસાવીએ કે જે જરૂર પડે…
- અમદાવાદ
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર બેટિંગ, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો
અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિઓએ રાજ્યના અનેક વિસ્તારોમાં હાહાકાર મચાવ્યો છે. બુધવારે રાત્રે અમદાવાદ સહિત દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેરઃ રાજ્ય સરકારને મરાઠાઓને ઓબીસીમાં લેવાનો અધિકાર જ નથી
ભરત ભારદ્વાજ મુંબઈમાં મરાઠા અનામત માટેનું આંદોલન હાલ પૂરતું સમેટાઈ જતાં મુંબઈગરાઓને ભારે રાહત થઈ છે. મરાઠાઓ માટે અનામતના આંદોલનના મશાલચી મનોજ જરાંગે આઝાદ મેદાનમાં ડેરા નાખીને બેઠેલા પણ હજારોની સંખ્યામાં ઊમટી પડેલા આંદોલનકારીઓ મુંબઈના મોટા ભાગના વિસ્તારોમાં ફેલાઈ ગયેલા…
- નેશનલ
હવે ઘર થશે સસ્તા? બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન્સ મટિરિયલને GSTમાં આટલી રાહત
સરકારે બાંધકામ ઉદ્યોગને લગતો એક મોટો નિર્ણય લઈને આ ક્ષેત્રને નવું જોમ આપ્યું છે. બાંધકામમાં વપરાતી અનેક સામગ્રીઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં ઘટાડો કરવામાં આવ્યો છે, જેનાથી રિયલ એસ્ટેટ અને હાઉસિંગ સેક્ટરમાં ખુશીનો માહોલ ફેલાયો છે. આ નિર્ણયથી…
- નેશનલ
દેશમાં આકાશી આફતનો કહેર: દિલ્હીમાં 3 કલાકમાં ભારે વરસાદની આગાહી, જાણો બીજા રાજ્યોની સ્થિતિ
નવી દિલ્હી: ભારતના પહાડી વિસ્તારોથી મેદાની વિસ્તારો સુધી વરસાદે હાહાકાર મચાવ્યો છે. દિલ્હી-એનસીઆર, પંજાબ જેવા રાજ્યોમાં સતત વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે હવામાન વિભાગે દિલ્હી-એનસીઆરમાં 6 સપ્ટેમ્બર સુધી ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી ઉચ્ચારી છે, જ્યારે પંજાબમાં…
- નેશનલ
પંજાબમાં 1988 પછીનું સૌથી ભયાનક પૂર, ચોતરફા વિનાશના દ્રશ્યો સર્જાયા
ભારતભરમાં વરસાદી માહોલ છવાયો છે. ચોમાસાની સિઝન પૂર્ણ થવા આવી છે. ત્યારે ઠેર ઠેર ભાર વરસાદ નોંધાઈ રહ્યો છે. ત્યારે પંજાબ હાલ 1988 પછીનુ સૌથી વિનાશકારી પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યું છે. ભારે વરસાદ અને હિમાચલ પ્રદેશ તથા જમ્મુ-કાશ્મીરમાંથી છોડવામાં…
- ઇન્ટરનેશનલ
ભારત ટેરિફથી મારે છે: ડૉનાલ્ડ ટ્રમ્પના આ બફાટ પાછળનું શું છે કારણ?
વોશિંગટન ડી.સી: ભારત-પાકિસ્તાન વચ્ચે મેં યુદ્ધવિરામ કરાવ્યો, આવા અનેક પાયાવિહોણા નિવેદનો અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ આપી ચૂક્યા છે. હવે તેમણે ભારતને લઈને વધુ એક નિવેદન આપ્યું છે. આ નિવેદન ભારત દ્વારા લાદવામાં આવતા ટેરિફ વિશે છે. ડૉનાલ્ડ ટ્રમ્પે ભારત વિશે…
- નેશનલ
GST કાઉન્સિલનો મોટો નિર્ણય: 12% અને 28%ના GST સ્લેબ રદ, અનેક વસ્તુઓના ઘટશે દામ…
નવી દિલ્હી: GST કાઉન્સિલના GoMએ કેન્દ્ર સરકારના નવા GST સ્લેબના પ્રસ્તાવને GST કાઉન્સિલ સમક્ષ મૂક્યો હતો. જેને મંજૂર કરવા માટે આજે GST કાઉન્સિલની 56મી બેઠક મળી હતી. આ બેઠકમાં એક મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. જે દેશના નાગરિકોને રાહત આપશે અને…