- નેશનલ
રાહુલ ગાંધીનો સરકાર પર આકરા પ્રહાર: ‘ટ્રમ્પ સાચા છે, ભારતીય અર્થવ્યવસ્થા મરી પરવારી છે’
નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ભારત પર અન્ય દેશો કરતા સૌથી વધારે ટેરિફ લાદ્યો છે. જેને લઈને સમગ્ર દેશમાં ચર્ચાઓ શરૂ થઈ છે. ટેરિફ લાદ્યા બાદ ડૉનાલ્ડ ટ્રમ્પે એક પોસ્ટ પણ કરી હતી. જેને વિવાદનું કારણ બની છે. સાથોસાથ…
- લાડકી
ફેશનઃ બ્લોક પ્રિન્ટ કે જે ક્યારેય પણ આઉટ ઓફ ફેશન થતી નથી…
-ખુશ્બુ મુલાણી ઠક્કર બ્લોક પ્રિન્ટ આજે પણ લોકપ્રિય છે. જે ન માત્ર પારંપરિક વસ્ત્રોમાં, પરંતુ આધૂનિક ફેશન અને ઘરના સામાનમાં પણ જોવા મળે છે. એનાથી કારીગરોને રોજગાર પણ મળી રહે છે. આ એક ટકાઉ અને પર્યાવરણની દૃષ્ટિએ સલામત છે. બ્લોક…
- લાડકી
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : આસપાસ કઈ રીતે વિસ્તરે છે આવું જૂઠ્ઠાણાનું જાળું…
શ્વેતા જોષી-અંતાણી મેઘા બરાબર સોળ વર્ષને ચાર મહિનાની હતી જ્યારે પહેલીવાર એને અહેસાસ થયો કે એની જિંદગી જૂઠ્ઠાણાથી છલકાય ઊઠી છે. આમ કોઈ મોટી નૌટંકી કે ડ્રામા માફક નહી, પરંતુ નાનાં-નાનાં જૂઠ્ઠાણાં, એક પર એક રાખેલી ઈંટો માફક ચણાતાં ગયાં…
- નેશનલ
‘ભગવા’ આતંકવાદ શબ્દનો જન્મ માલેગાંવ બ્લાસ્ટથી થયો, જાણો કેસની અજાણી વાતો
માલેગાંવ: 2008ના માલેગાંવ બોમ્બ વિસ્ફોટ પછી જ દેશમાં ભગવો આતંકવાદ શબ્દ પ્રયોગ પ્રચલિત થયો હતો. રાજ્યની એન્ટી ટેરર સ્ક્વોડ (આતંકવાદ વિરોધી ટુકડી)ના વડા હેમંત કરકરેએ ઘટનાસ્થળેથી મળી આવેલા સ્કૂટરના આધારે આ કેસ સોલ્વ કર્યો હતો અને કહેવાતા ‘અભિનવ ભારત’ સંગઠનની…
- પુરુષ
મુખ્બિરે ઈસ્લામ : જેવો આહાર તેવો ઓડકાર, જેવી નિયત તેવી બરકત: નેક માર્ગે કમાયેલી દૌલત ઈબાદતનો જ એક ભાગ
અનવર વલિયાણી દીને ઈસ્લામના જે પાયાના નિયમો છે તેમાંનું એક બુનિયાદી સિદ્ધાંત ઈમાનદારી અર્થાત્ સચ્ચાઈ; સત્ય માર્ગ છે. નેકી; પ્રમાણિકતાથી મેળવેલી; રાઈના દાણા જેટલીપણ વસ્તુ ઈબાદત, અલ્લાહ-ઈશ્ર્વરની સ્તૂતિને પાત્ર લેખવામાં આવી છે. ગુજરાતીમાં એક જાણીતી કહેવત છે કે, ‘જેવો આહાર,…
- પુરુષ
અહા…કેવી મસ્ત મજાની જિંદગી!
નીલા સંઘવી સાઠ સાલ પછી જિંદગી કેટલી સરસ રીતે જીવી શકાય એનું ઉદાહરણ છે. ભાવેશભાઈની પ્રવૃત્તિઓ જોઈએ તો ખ્યાલ આવે કે ‘સાઠે બુદ્ધિ નાઠી’ કહેવત જેણે પણ કહી હશે એ ખોટી છે. સાઠે તો અનુભવનો અર્ક જીવનમાં મળે એટલે બુદ્ધિ…
- સ્પેશિયલ ફિચર્સ
આ શુભ મુહૂર્તમાં ભાઈને રાખડી બાંધવાથી મળશે સારુ ફળ, જાણો રક્ષાબંધનની તારીખ અને મુહૂર્ત
વર્ષના સૌથી પવિત્ર ગણાતા શ્રાવણ મહિના સાથે તહેવારની સિઝન શરૂ થઈ ચૂકી છે. આ મહિનામાં જ ભાઈ બહેનના પવિત્ર પ્રેમ, વિશ્વાસ અને રક્ષણના પ્રતિક સમાન રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવશે. આ તહેવાર દર વર્ષે શ્રાવણ માસની શુક્લ પક્ષની પૂર્ણિમાએ ઉજવાય…