- આમચી મુંબઈ

આવતીકાલે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરશે પહેલી ફ્લાઈટ, જાણો શેડ્યૂલ
મુંબઈઃ લગભગ એક દાયકાના ઇંતજાર અને અનેક ઉતાર-ચઢાવ પછી આખરે એ ઐતિહાસિક પળ આવી ગઈ છે, જ્યારે નવી મુંબઈના આસમાનમાં પહેલી વખત કમર્શિયલ વિમાનનો અવાજ સંભાળશે. હવે એના થોડા કલાકો જ બાકી રહ્યા છે, જ્યારે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (એનએમઆઈએ)એ…
- ઇન્ટરનેશનલ

ઉસ્માન હાદીની હત્યા મુદ્દે યુનુસ સરકારને મળી ગંભીર ચેતવણી, શેખ હસીના જેવા હાલ થશે…
ઢાકાઃ દેશમાં નવો વિવાદ છેડાયો છે. આ હત્યા બાદ ફરી એકવાર રસ્તાઓ પર હિંસા ફાટી નીકળી છે અને વચગાળાની સરકારની કાર્યશૈલી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. રાજકીય વિશ્લેષકો આ ઘટનાને આગામી સામાન્ય ચૂંટણીઓ પર પડનારા સંકટ તરીકે જોઈ રહ્યા…
- નેશનલ

દિલ્હીમાં નવા વર્ષ અગાઉ હટાવાયા ગ્રેપ-4ના પ્રતિબંધો, હવા ‘સ્વચ્છ’ થતાં લેવાયો નિર્ણય
નવી દિલ્હી: દેશની રાજધાની માટે રાહતના સમાચાર આવ્યા છે. પાછલા ઘણા સમયથી દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ બુધવારે 271 નોંધવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ એર ક્વોલિટી ઈન્ડેક્સ 412 નોંધયો હતો. હવાની ગુણવત્તામાં સુધારો થતા એક ક્વોલિટી મેનેજમેન્ટ…
- નેશનલ

બળાત્કારીને જામીન શરમજનક: ઉન્નાવ પીડિતા માટે રાહુલ ગાંધીએ ન્યાયની માંગ કરી
નવી દિલ્હીઃ ઉન્નાવ બળાત્કાર પીડિતા સાથેના કથિત દુર્વ્યવહાર બાદ ભારત માત્ર એક મૃત અર્થતંત્ર જ નહીં પરંતુ એક મૃત સમાજ પણ બનાવી રહ્યા છીએ. આ ટીપ્પણી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કરી હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું કે બળાત્કાર પીડિતા દિલ્હીમાં હાઇકોર્ટ…
- આમચી મુંબઈ

2051 સુધીમાં મુસ્લિમ વસ્તી 30 ટકા થવાની શક્યતાઃ TISSનો ચોંકાવનારો રિપોર્ટ
મુંબઈ: મુંબઈમાં બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરોની સંખ્યામાં વધતી રહી છે, જે 2051 સુધીમાં શહેરના ડેમોગ્રાફીમાં જોરદાર ફેરફાર થઈ શકે છે, જ્યારે એની રફતાર એટલી ઝડપી છે કે 2051 સુધીમાં મુંબઈમાં મુસ્લિમોની વસ્તી 30 ટકાએ પહોંચી જશે. માયાનગરી મુંબઈમાં સતત વસ્તી…
- નેશનલ

ચીન ભારતને ઘેરવા પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં બનાવી રહ્યું છે લશ્કરી મથકોઃ પેન્ટાગોનનો ખુલાસો
વોશિંગ્ટન/નવી દિલ્હીઃ લદ્દાખના કેટલાક ભાગ પર પોતાનો હક્ક ગણાવતું ચીન ભારત પર અતિક્રમણ કરવાની યોજના બનાવવાનું બંધ કરી રહ્યું નથી. તે ભારતના પડોશી દેશોની મદદ કરીને પોતાની આર્મી તથા શસ્ત્રોનો ફેલાવો કરી રહ્યું છે. આ બાબતનો તાજેતરમાં અમેરિકાના રક્ષા વિભાગ…









