- મનોરંજન

દીપિકા પાદુકોણે રચ્યો ઇતિહાસ, હોલીવુડ વોક ઓફ ફેમ 2026 ની યાદીમાં અભિનેત્રીનું નામ
મુંબઈ: બોલીવુડનો જાણીતો ચહેરો દીપિકા પાદુકોણ, જેણે પોતાના કામ અને અદાથી લોકોના મન જીતી લીધા છે. તેમણે હેવ વૈશ્વિક સ્તરે ઈતિહાસ રચ્યો છે. તેઓ પ્રથમ ભારતીય અભિનેત્રી બન્યા છે, જેમને હોલીવુડ વૉક ઑફ ફેમ 2026માં મોશન પિક્ચર કેટેગરીમાં સન્માનિત કરવામાં…
- નેશનલ

એક રાજાનું તો બીજું કોનું? સોનમ પાસેથી મળ્યા બે મંગલસૂત્ર, જાણો રાજાના ભાઈ વિપિને શું કહ્યું
શિલોંગ: ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસે દેશભરમાં સનસનાટી મચાવી છે. આ કેસમાં રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે, જે તપાસને વધુ જટિલ બનાવી રહ્યા છે. તાજેતરમાં, રાજાની પત્ની અને મુખ્ય આરોપી સોનમની પાસેથી બે મંગળસૂત્ર મળવાની વાતે નવા સવાલો…
- ઇન્ટરનેશનલ

શું વિશ્વના 4% લોકોની નોકરી AIએ છીનવી લીધી? માઈક્રોસોફ્ટએ સૌથી મોટી છટણીનો કર્યો નિર્ણય
ટેકનોલોજી ક્ષેત્રમાં અગ્રેસર ગણાતી માઈક્રોસોફ્ટ કંપનીના કર્મચારી માટે માઠા સમાચાર સામે આવ્યા છે. માઇક્રોસોફ્ટે તાજેતરમાં 9,000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે વૈશ્વિક ટેક ઉદ્યોગ મંદી અને ખર્ચ ઘટાડાના તબક્કામાંથી પસાર થઈ રહ્યો…
- ઇન્ટરનેશનલ

માલીમાં અલ કાયદાના આતંકવાદીઓએ ત્રણ ભારતીયોનું કર્યું અપહરણ, ભારત સરકાર એક્શનમાં
કાયેસ: પશ્ચિમ આફ્રિકાના દેશ માલીમાં 1 જુલાઈના આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં ત્રણ ભારતીય નાગરિકોનું અપહરણ થયા હોવાના સમાચાર મળ્યા હતા. ત્રણેય ભારતીય નાગરિકોને મુક્તિ અને સલામતી માટે માલી સરકારને ભારતે વિનંતી કરી છે. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન…
- નેશનલ

પીએમ મોદીને ઘાનાના રાષ્ટ્રીય સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા, બંને દેશોએ મહત્વપૂર્ણ કરારો પર કર્યા હસ્તાક્ષર
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બે દિવસીય પશ્ચિમ આફ્રિકાના દેશ ઘાના પહોંચ્યા. આ તેમની ઘાનાની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે, જે ભારત અને ઘાનાના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાની દિશામાં મહત્વનું પગલું છે. અકરાના કોટોકા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર…
- સુરત

ઓપરેશન સિંદૂર પછી સુરતમાં બનતા ડ્રોનની માંગમાં થયો વધારો
સુરત: ઓપરેશન સિંદૂરમાં ડ્રોનનો ઉપયોગ કરીને ભારતીય સેનાએ પાકિસ્તાનના અનેક હુમલાઓને નાકામ બનાવ્યા હતા. જેના ભાગરૂપે હવે ડ્રોનની માંગમાં વધારો થયો છે. ત્યારે દેશમાં હથિયાર બનાવતી કેટલીક કંપનીઓેએ ખાસ પ્રકારની ડિઝાઈનના ડ્રોનનું નિર્માણ શરૂ કરી દીધું છે. જેમાં સુરતની ઇનસાઈડ…
- ઇન્ટરનેશનલ

કમ્યુનિસ્ટ પાગલ, હું ન્યૂ યોર્કને તબાહ થવા દઈશ નહીંઃ ડોનાલ્ડ ટ્રમ્પની પોસ્ટથી ખળભળાટ
વોશિંગટન ડીસી: છેલ્લા કેટલાક સમયથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેમણે ઇઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવામાં પોતાની ભૂમિકા સાબિત કરી બતાવી હતી. હવે તેઓ પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ‘Communist Lunatic’ (કમ્યુનિસ્ટ પાગલ)ને લઈને સમાચારોમાં આવ્યા છે.…
- આમચી મુંબઈ

કર્ણાક બંદરના નવા બ્રિજનું મુહૂર્ત ક્યારે નીકળશે?
મુંબઈ: દક્ષિણ મુંબઈના નવા બંધાયેલા કર્ણાક બ્રિજ -ભારે પોલીસ સુરક્ષા તૈનાત કરવામાં આવી છે, પણ વાહન વ્યવહાર માટે હજી એને ખુલ્લો નથી મૂકવામાં આવ્યો. બ્રિજને ખુલ્લો મુકવામાં થઈ રહેલા નાહકના વિલંબનો મુદ્દો બુધવારે વિધાનસભાના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય અમીન પટેલ દ્વારા…
- મનોરંજન

સર્વાઇકલ કેન્સર સ્ટંટ: પૂનમ પાંડેની માતાએ કર્યો મોટો ખુલાસો
મુંબઈઃ ફેબ્રુઆરી 2024માં જ્યારે મોડેલ-અભિનેત્રી પૂનમ પાંડેનું સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ થયું હોવાના સમાચાર આવ્યા ત્યારે સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. પરંતુ જ્યારે ખબર પડી કે આ પૂનમ પાંડેનો સ્ટંટ હતો, ત્યારે લોકો ગુસ્સે થઈ ગયા હતા. પોતાના જ મૃત્યુનું નાટક…
- નેશનલ

વિશ્વના અબજોપતિઓ ક્યાં રહે છે? વિશ્વના સૌથી ધનિક શહેરોમાં ભારતનું સ્થાન!
ન્યૂ યોર્કઃ વિશ્વમાં અમીરોની સંખ્યા વધી રહી છે અને વૈશ્વિકસ્તરે ફક્ત અબજોપતિઓની સંખ્યા હવે 3000ને વટાવી ગઈ છે. ફોર્બ્સે વર્ષ 2025માં વિશ્વના અબજોપતિઓની યાદી અને સૌથી વધુ અબજોપતિઓ ધરાવતા શહેરોની યાદી જાહેર કરી છે, જેને જોયા બાદ, આપણને ખબર પડે…









