- Top News
અગલે બરસ જલદી આનાઃ ઢોલ-તાશા અને ડીજેના તાલે દેશભરમાં ‘બાપ્પા’નું ભવ્ય વિસર્જન
મુંબઈ/હૈદરાબાદ/સુરતઃ ગણેશ ઉત્સવનો આજે છેલ્લો દિવસ હતો. અનંત ચતુર્દશીના દિવસે દેશભરમાં વાજતેગાજતે ગણપતિ બાપ્પાનું ધામધૂમથી વિસર્જન કરવામાં આવ્યું. 10 દિવસ સુધી ઘરે ઘરે અને પંડાલોમાં બિરાજમાન વિઘ્નહર્તાની ઢોલ-તાશ અને ડીજેના તાલથી બાપ્પાને ભારે હૃદયે વિદાય આપી હતી, જ્યાં મોટા ભાગના…
- ઇન્ટરનેશનલ
કિમ જોંગની ‘જાસૂસી’: ઉત્તર કોરિયામાં અમેરિકાના નિષ્ફળ ઓપરેશનની રિયલ સ્ટોરી જાણો
વિશ્વના 9 દેશો પરમાણુ હથિયારોથી સજ્જ છે. જેમાં અમેરિકા, રશિયા, બ્રિટેન, ફ્રાંસ, ચીન, ભારત, પાકિસ્તાન, ઉત્તર કોરિયા અને ઇઝરાયલનો સમાવેશ થાય છે. ઉત્તર કોરિયાએ વર્ષ 2006માં પોતાનું પહેલું પરમાણુ કરી હતી. જોકે, પોતાની જાતને શાંતિદૂત સાબિત કરવા નીકળેલા અમેરિકાના રાષ્ટ્રપતિ…
- મહારાષ્ટ્ર
નાશિકમાં અંતિમસંસ્કાર વખતે મૃત વ્યક્તિ જીવતી થઈ, પછી શું થયું?
નાશિક: ઘરમાં કોઈ સભ્યનું મૃત્યુ થાય ત્યારે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જાય છે. પરંતુ જો મૃત વ્યક્તિ અચાનક જીવીત થઈ જાય તો કેવું થાય? આવો વિચાર આપણા મનમાં કૂતુહલ પેદા કરે છે. પરંતુ નાશિકમાં આવી સત્ય ઘટના બની છે. જેમાં…
- શેર બજાર
અસ્થિર માહોલમાં માર્કેટમાં કોણે આપ્યું દમદાર રિટર્ન? જાણો 10 વર્ષમાં સ્મોલ, મિડ અને લાર્જ-કેપ ફંડનું પ્રદર્શન
શેરબજારમાં અનિશ્ચિતતાઓ વચ્ચે રોકાણકારોને રોકાણ કરવા માટે હંમેશાં અસમંજસ રહે છે. અનેક રોકાણકારો ઉતાવળમાં જાણે અજાણે રોકાણ કરી નાખે છે, જ્યારે નજીકના ટાર્ગેટમાં પૈસા પણ ઉપાડી લે છે. અમેરિકાના ટેરિફના કકળાટ વચ્ચે ભારતીય શેરબજારમાં ઉતારચઢાવ જોવા મળે છે, પરંતુ અસ્થિરતાને…
- મનોરંજન
હોલીવુડની ‘કોન્જ્યુરિંગ’એ ‘બાગી 4’ને પછાડી, જાણો ભારતમાં પહેલા દિવસે કેટલી કમાણી કરી
‘ધ કોન્જ્યુરિંગ: લાસ્ટ રાઈટ્સ’, એડ અને લોરેન વોરેનની પેરાનોર્મલ તપાસની છેલ્લી ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી છે. 5 સપ્ટેમ્બર, 2025ના રોજ રિલીઝ થયેલી આ હોલીવુડ હોરર ફિલ્મે બોલીવુડની મોટી ફિલ્મોને પછાડીને રેકોર્ડબ્રેક કમાણી કરી છે. દર્શકોના ઉત્સાહ…
- વડોદરા
વડોદરા-મુંબઈ માર્ગ પર 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામઃ જૂઓ વીડિયો અને જાણો કારણ
વડોદરા: નેશનલ હાઈવે 48 પર વડોદરા નજીક વાઘોડિયા બ્રિજ આસપાસ 6 સપ્ટેમ્બરે રસ્તા પરના મોટા ખાડાને કારણે એક ટ્રક ફસાઈ જતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ઘટનાએ વાહનચાલકોને કલાકો સુધી રસ્તા પર અટવાયેલા રાખ્યા, અને સ્થાનિક તંત્ર તેમજ નેશનલ…
- વીક એન્ડ
સ્થાપત્યનું વાઈ-ફાઈ : સાંકડા આવાસની હકીકત…
હેમંત વાળાએ તો સ્વાભાવિક છે કે આવાસની રચના પ્રાપ્ય જમીનના માપ અનુસાર થાય. જો જમીન વ્યવસ્થિત માપની અને વ્યવસ્થિત આકારમાં હોય તો આવાસની રચનામાં સરળતા રહે અને તેની ઉપયોગિતા પણ સરળ બને. પણ જ્યારે ચોક્કસ સ્થાનનું મહત્ત્વ વધુ હોય ત્યારે…
- નેશનલ
ટ્રમ્પે ટેક સીઈઓના ડિનરમાં એલન મસ્કને બોલાવ્યા જ નહીં, ક્યા ભારતીયો રહ્યા હાજર ?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 4 સપ્ટેમ્બરે વ્હાઈટ હાઉસમાં મોટી ટેક કંપનીઓના સીઈઓ સાથે એક ડીનરનું આયોજન કર્યું હતું, જેમાં ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કની ગેરહાજરીએ મીડિયાનું ધ્યાન ખેંચ્યું. મસ્ક, જેઓ એક સમયે ટ્રમ્પના નજીકના સાથી હતા, તેની અને ટ્રમ્પ વચ્ચે આ…