- આમચી મુંબઈ

મધ્ય રેલવેમાં રોજની કેટલી સુપરફાસ્ટ ટ્રેન દોડાવાય છે, જાણો હકીકત?
મુંબઈઃ રેલવે ભારતીય અર્થવ્યવસ્થામાં તો મહત્વનો ભાગ ભજવે છે એની સાથે દેશના લોકો માટે એક ભરોસાપાત્ર અને સસ્તો-ઝડપી પરિવહનનો વિકલ્પ પણ છે. તેમ છતાં વસ્તીના પ્રમાણમાં દોડી રહેલી ટ્રેનો હંમેશાં ઓછી પડતી હોય તેવું લાંબા વેઇટિંગ લિસ્ટ જોઈને લાગે છે.…
- ઉત્સવ

ઊડતી વાત : રાજુ રદ્દીને ‘તગડું’ પ્રમોશન કઈ રીતે મળી ગયું?!
-ભરત વૈષ્ણવ ‘લો લઇ લો, આ તમારો લબાચો.’ રાજુ રદી આવેશભર ‘બખડજંતર’ ચેનલના માલિક બાબુલાલ બબુચકની બખોલ ચેમ્બરમાં ઘૂસી ગયો. બહાર પટાવાળા ગણપત ગાંગડાએ ‘સાહેબ અગત્યની મીટિંગમાં છે…. થોડીવાર પછી આવવાનું સૂચવ્યું.’ તેમ છતાં, રાજુ ધરાર ચેમ્બરમાં ઘૂસી ગયો. બાબુલાલ…
- મનોરંજન

રામ કપૂરે ‘બિગ બોસ 19’માં ભાગ લેવા અંગે મૌન તોડ્યું: 20 કરોડ મળે તો પણ…
મુંબઈ: સલમાન ખાનનો લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ’ સીઝન 19ની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. શો શરૂ થવાના થોડા મહિના પહેલા જ શોની નવી થીમ અને સ્પર્ધકોના નામને લઈને લોકોમાં ઉત્સુકતા જોવા મળતી હોય છે. પોતાના ફેરવેરટ સેલેબ્રિટીની બિગ બોસમાં…
- આમચી મુંબઈ

ભાષા વિવાદનો રેલો પહોંચ્યો ગુજરાતઃ ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી ગુજરાત-મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
મુંબઈ: શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે મુંબઈમાં મરાઠી અસ્મિતા માટે એક રેલીનું આયોજન કર્યું હતું. મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ભાષા વિવાદ વચ્ચે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 20 વર્ષ બાદ બંને પિતરાઈ ભાઈ એક મંચ પર જોવા મળ્યા…
- નર્મદા

ચૈતર વસાવાની ધરપકડથી રાજકારણ ગરમાયું, દેડીયાપાડામાં 144ની કલમ લાગુ
નર્મદા: જિલ્લાના દેડીયાપાડામાં આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડે રાજકીય વિવાદ સર્જ્યો છે. ભાજપના તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથેની ઝઘડાની ઘટના બાદ ચૈતર વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. જેને પગલે નર્મદા પોલીસે તેમની ધરપકડ કરી છે. આ…
- ઉત્સવ

ઝબાન સંભાલ કે: ગુરુ કહે તેમ કરવું, ગુરુ કરે તેમ ન કરવું
-હેન્રી શાસ્ત્રી ગુરુ. બે અક્ષરનો આ શબ્દ વિશાળ પરિમાણ ધરાવે છે. વિદ્યાભ્યાસ કરાવી જીવન ઉત્કર્ષમાં નિમિત્ત બનતા ગુરુથી લઈને લુચ્ચા કે નાલાયક ગુરુ ઘંટાલ સુધી આ શબ્દના અર્થ સામ્રાજ્યનો વિસ્તાર છે. યોગાનુયોગ 10મી જુલાઈએ ગુરુવારના દિવસે જ ગુરુ પૂર્ણિમા છે…
- મનોરંજન

Happy Birthday: સ્ટારબક્સના વેઈટરથી માંડી સુપરસ્ટાર સુધીની સફર ખેડી છે આ અભિનેતાએ
મુંબઈ: ફેસનેબલ કપડાના દિવાના, રંગીન મીજાજ અને બોલ્ડ અવતારથી વારંવાર સમાચારની હેડલાઈન બની રહેનાર બોલિવૂડના લોકપ્રિય અભિનેતા રણવીર સિંહનો આજે 6 જુલાઈના જન્મદિવસ છે. મુંબઈના સિંધી પરિવારમાં 1985માં જન્મેલા રણવીરે પોતાની દમદાર અભિનય શૈલીથી લાખો ચાહકોના દિલ જીત્યા છે. ‘બેન્ડ…
- ઉત્સવ

ફોકસઃ વર્ષાઋતુ: ગ્રીન-યલ્લો-ઓરેન્જ ને રેડ એલર્ટ શું છે?
લોકમિત્ર ગૌતમ જો તમે હવામાન સંબંધી ખબરો સાંભળતા હોવ કે વરસાદની આગાહી પર નજર રાખતા હોવ તો તમે નોંધ્યું હશે કે, હવામાન વિભાગ તરફથી અલગ અલગ કલરના એલર્ટ સાંભળવામાં આવે છે એટલે કે, રેડ, યેલો, ઓરેન્જ અને રેડ એલર્ટ. આજથી…









