- ઉત્સવ

સર્જકના સથવારે : ધરતી પર જોયો નહીં તો આભ પર દૃષ્ટિ કરી અંતે ઊંચે મસ્તકે મારે નમન કરવું પડ્યું…
રમેશ પુરોહિત ગઝલની શરૂઆત ગુફ્તગૂથી થાય છે. ગઝલની મૂળભૂત વ્યાખ્યા એ છે કે પ્રિયતમા સાથેની વાતચીત પરંતુ ક્યારેક કુતૂહલ થાય છે કે એ વાતચીત શું હશે! એ વાતચીત પહેલાં બોલકું મૌન પથરાયું હશે! એ વાતચીત પહેલાં ભાષાની પણ જે ભાષા…
- ઉત્સવ

ઈકો-સ્પેશિયલ: વૈશ્વિક પડકારો વચ્ચે આપણા અર્થતંત્રના વિકાસમાં વિશ્વાસ વધી રહ્યો છે…
જયેશ ચિતલિયા આપણી બજારોમાં રોકાણ માટે વિશાળ તકો હોવાનું નાણાં પંચના અધ્યક્ષે જણાવ્યું તો ભારતીય બજારોમાં નાણાંની પ્રવાહિતા વધારવાનું પગલું રિઝર્વ બૅંકના ગવર્નરે ભયુર્ં છે. આને દેશના અર્થતંત્રમાં વધી રહેલો વિશ્વાસ ગણી શકાય… વૈશ્વિક સ્તરે ભલે કેટલી પણ હલચલ અને…
- ઉત્સવ

હેં… ખરેખર?! : ક્રિસ્ટીનાની કમાલ: મગજ અડધું, સિદ્ધિ બમણી
ક્રિસ્ટીના સ્કૂલમાં હતી ત્યારે એને વારેવારે આંચકી આવે, દિવસમાં 100-150 વાર. ત્રીજા ધોરણની એ બાળકીનું નિદાન આવ્યું કે તે અત્યંત દુર્લભ રોગનો શિકાર બની હતી: રાસમુસેન એન્સેફાલીટીસ(Rasmussen’s ઇન્સફાલીટીસ). જો ઝડપભેર ને ઉચિત સારવાર ના થાય તો એ નિશ્ચિતપણે આગળ વધે…
- ઉત્સવ

મોર્નિંગ મ્યૂસિંગ : પગ ને પગરખાં… સત્તાધારીઓને ‘તમે ના-લાયક છો’ કહેવાની અનોખી રીત!
રાજ ગોસ્વામી ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટમાં, ‘સનાતન ધર્મનું અપમાન સહન કરવામાં નહીં આવે’ એવું કહીને, ભારતના મુખ્ય ન્યાયધીશ બી. આર. ગવઈ પર એક વકીલે જૂતાં ફેંકવાનો પ્રયાસ કર્યો તે ઘણી આઘાતજનક ઘટના છે. જસ્ટિસ ગવઈ ભારતના બીજા દલિત મુખ્ય ન્યાયાધીશ…
- ઉત્સવ

આજે આટલું જ: જગતજીત જગજીત સિંગ ને દિપોત્સવ…
શોભિત દેસાઈ જગજીત સિંગ ભારતના સ્વરનભમાં સદાના ઉદયમાન સૂર્ય છે. 1965માં મુંબઈ આવી, સરદારજી છાપ પાઘ દાઢીથી મુક્તિ પામી સિદ્ધિ સફળતાના પગથિયાં આરોહતા ગયા ઠેઠ 2011 સુધી. ગઝલો એવી ચુસ્તાઈથી પસંદ કરી સુરનાં વાઘા ધરે જાણે પરમ વૈષ્ણવ કૃષ્ણને શૃંગાર…
- Live News

બ્રેકિંગ ન્યૂઝ 12 OCT 2025
દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.
- અમદાવાદ

અમદાવાદમાં યોજાયો ફિલ્મફેર એવોર્ડ, જાણો કોને મળ્યો કયો એવોર્ડ…
અમદાવાદઃ શહેરમાં 70મો ફિલ્મફેર એવોર્ડ યોજાયો હતો. ખાનગી કલબમાં યોજાયેલા સમારોહમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત ફિલ્મ જગતની અનેક હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. કરણ જોહર અને મનીષ પોલની જોડીએ કાર્યક્રમને હોસ્ટ કર્યો હતો. અક્ષય કુમાર, મનોજ જોશી, મેઘા શંકર, સ્મૃતિ…









