- આપણું ગુજરાત

ગુજરાતમાં દારૂ-ડ્રગ્સ મુદ્દે મેવાણી આક્રમક, હર્ષ સંઘવીના રાજીનામાની કરી માગ
ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાં દારૂ, ડ્રગ્સ, જુગાર અને કુટણખાનાના બેફામ વેપારના વિવાદે હવે ઉગ્ર રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. આ ગંભીર મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણીએ ફરી એકવાર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહારો…
- ઇન્ટરનેશનલ

ગાઝા બાદ હવે સીરિયા ઇઝરાયેલના નિશાન પર: હુમલામાં 13 લોકો માર્યા ગયા
દમાસ્કસ: ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે હવે ઇઝરાયેલે દક્ષિણ સીરિયાના એક ગામને નિશાન બનાવ્યું હતું. સીરિયાની સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, ગામમાં રાત્રિના અંધારામાં ચાલેલા એક અભિયાન દરમિયાન થયેલી ગોળીબારમાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે. સીરિયાના વિદેશ મંત્રાલયે ઇઝરાયેલના…
- નેશનલ

સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારે કરી મુલાકાત, જાણો મુખ્ય પ્રધાન પદને લઈ ક્યાં થશે નિર્ણય?
બેંગલુરુ: કર્ણાટકના રાજકારણમાં ચાલી રહેલી પાવર ગેમ અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા તથા નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર વચ્ચેના કથિત આંતરિક સંઘર્ષની ચર્ચાઓ વચ્ચે એક મોટો રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. પાર્ટીના હાઈકમાન્ડની દખલગીરી બાદ આ બંને દિગ્ગજ નેતાઓ બેંગલુરુમાં નાસ્તાના ટેબલ પર…
- નેશનલ

ભારતમાં નવો ભૂકંપ ઝોન મેપ જાહેર: 61% વિસ્તાર હવે જોખમી!
નવી દિલ્હી: ભારતીય માનક બ્યુરો (BIS) દ્વારા દેશનો નવો ભૂકંપ ઝોન મેપ અને ભૂકંપ ડિઝાઇન કોડ જાહેર કરવામાં આવ્યો છે, જે સુરક્ષા અને માળખાકીય વિકાસના ક્ષેત્રે એક ક્રાંતિકારી પગલું છે. આ નવા નકશામાં પહેલીવાર સમગ્ર હિમાલયન પટ્ટાને સર્વોચ્ચ જોખમ શ્રેણી…
- Uncategorized

મહારાષ્ટ્રના ગોંદિયામાં 89 લાખના ઈનામી 11 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ
પૂર્વીય મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાંથી સુરક્ષા એજન્સીઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ સારા સમાચાર સામે આવ્યા છે. અહીં પ્રતિબંધિત ભાકપા (માઓવાદી) સંગઠનના ‘દરેકસા દલમ’ (Darekasa Dalam)ના વડા અનંત ઉર્ફે વિનોદ સય્યના સહિત કુલ 11 નક્સલીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આ નક્સલીઓ…
- વીક એન્ડ

મસ્તરામની મસ્તીઃ ત્રિભોવનકાકાનો મનિયો નવી ગાડી લાયો…
મિલન ત્રિવેદી મુંબઈમાં ત્રિભુવન શેઠનો મોટો કારોબાર અને દર દિવાળીએ પરિવાર સાથે પોતાના વતનમાં આવે.આવતાની સાથે જ બે- ત્રણ દિવસમાં ગામ જમણ પણ થાય. અને પછીનું અઠવાડિયું ગામમાં માત્ર ત્રિભુવન શેઠના જ સમાચાર ફરતા રહે. આ વર્ષે ત્રિભુવન શેઠના નાના…
- વીક એન્ડ

ભાત ભાત કે લોગઃ કઈ રીતે માપવામાં આવે છે લોકશાહીનું સ્તર… ભારતનું સ્થાન ક્યાં?
જ્વલંત નાયક બિહાર ચૂંટણીનાં પરિણામો બાદ ફરી એક વાર વિપક્ષોએ કાગારોળ મચાવી છે. ચૂંટણીઓમાં પારદર્શિતાનો અભાવ હોવાનો વિપક્ષોનો આક્ષેપ છે. એમના કહેવા પ્રમાણે ચૂંટણી પ્રક્રિયા સાથે છેડછાડ થવાને કારણે ભારતીય લોકતંત્ર ખતરામાં છે. અહીં મજાની વાત એ છે કે વિપક્ષ…
- વીક એન્ડ

એક નજર ઈધર ભી…: બ્રસેલ્સ: ફિઝિક્સથી ફિલોસોફીનો ફેરો
કામિની શ્રોફફ્રેન્ચ ફ્રાઈઝ (આપણી પોટેટો ચિપ્સ), વોફલ્સ, ચોકલેટ અને બિયર માટે પ્રખ્યાત બેલ્જીયમ યુરોપનો સમૃદ્ધ દેશ છે. દેશનું અર્થતંત્ર મજબૂત છે અને છથી 15 વર્ષનાં બાળકો માટે શિક્ષણ ફરજિયાત છે. વૈજ્ઞાનિક વિચારધારાને પ્રાધાન્ય અપાય છે. બેલ્જીયમની મુલાકાત લેતી વખતે અનેક…









