- મનોરંજન

‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી 2: સિઝન 1ના આ કલાકારો દુનિયા છોડી ચાલ્યા ગયા…
મુંબઈ: એક એવો સમય હતો, જ્યારે ભારતની ગૃહિણીઓ ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ ટીવી સીરિયલની રાહ જોતી હતી. 8 વર્ષ સુધી આ સીરિયલ ટીવી પર પ્રસારિત થઈ હતી. આ સીરિયલમાં તુલસીની ભૂમિકા ભજવીને સ્મૃતિ ઈરાનીએ પોતાની આગવી ઓળખ ઊભી…
- નેશનલ

ટ્રેનમાં હવે જલ્દી મળશે કન્ફર્મ ટિકિટ, ભારતીય રેલવેએ નક્કી કરી વેઇટિંગ લિસ્ટની મર્યાદા
નવી દિલ્હી: દેશનો એક મોટાભાગનો વર્ગ ટ્રેનમાં મુસાફરી કરે છે. કેટલાક લોકો ટ્રેનમાં સારી જગ્યા મેળવવા માટે ટિકિટ બુક પણ કરાવતા હોય છે. પરંતુ ક્યારેક ટિકિટ બુક ન થવાને કારણે વેઇટિંગ ટિકિટ લેવી પડતી હોય છે. ઘણીવાર વેઇટિંગ ટિકિટ કન્ફર્મ…
- અમદાવાદ

અમદાવાદ પ્લેનક્રેશની જગ્યા ફેરવાઈ જશે સ્મારકમાંઃ જાણો વિદ્યાર્થીઓની હૉસ્ટેલ અંગે સરકારે શું લીધો નિર્ણય
અમદાવાદ: મેઘાણીનગર ખાતે થયેલી વિમાન દુર્ઘટનને આઠ દિવસ વિતી ગયા છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોની ઓળખ કરી તેને પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે. ત્યારે હવે આ દુર્ઘટનાને લઈને ગુજરાત સરકાર દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અતુલ્યમ…
- નેશનલ

મુંબઈમાં ડીઆરઆઈની મોટી કાર્યવાહી: પાંચ કરોડના ડ્રગ્સ સાથે નાઇજીરિયન મહિલાની કરી ધરપકડ
મુંબઈ: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ(ડીઆરઆઈ) વિદેશથી છૂપી રીતે લાવવામાં આવતી વસ્તુઓ પર સતત દેખરેખ રાખે છે. જો કોઈ શંકાસ્પદ વસ્તુ સાથે વ્યક્તિ પકડાય તો તેની ધરપકડ કરીને આગળ કાર્યવાહી પણ કરે છે. આજે ડીઆરઆઈ દ્વારા એક વિદેશી મહિલાની ધરપકડ કરવામાં…
- નેશનલ

પ્રેમીના ઘરે પત્નીને જોઈને પતિ વિફર્યો, નાક પર એવું બચકું ભર્યું કે જોવા જેવી થઈ
હરદોઈ: પતિને અન્ય સ્ત્રી સાથે જોઈને પત્ની આક્રમક થયાની ઘટનાઓ સામે આવતી હોય છે. પરંતુ ઉત્તર પ્રદેશના હરદોઈમાં પત્નીને અન્ય પુરૂષ સાથે જોઈને પતિ વિફર્યો હોવાની ઘટના સામે આવી છે. પત્નીને તેના પ્રેમી સાથે જોઈને પતિ એવો વિફર્યો કે તેણે…









