- આમચી મુંબઈ

શિંદેની પાઠશાળાઃ પાર્ટીની ‘બદનામી’ પછી વિધાનસભ્યો/મંત્રીઓના લીધા ‘ક્લાસ’, શું કહ્યું?
મુંબઈઃ રાજ્યમાં પાલિકાની ચૂંટણીની જાહેરાત પૂર્વે ઠાકરેબંધુ એક થયા પછી એક પછી એક મુદ્દે રાજકારણ ગરમાયું છે. એકનાથ શિંદેની પાર્ટીના નેતાઓના જાહેર થયેલા વીડિયો (મારપીટ અને પૈસાથી ભરેલી બેગ)એ પણ પાર્ટી પર એકનાથ શિંદેના અંકુશ મુદ્દે ગંભીર સવાલો ઊભા થયા…
- નેશનલ

PM ધન-ધાન્ય કૃષિ યોજના મંજૂર: 100 જિલ્લામાં ખેડૂતોના સશક્તિકરણનો લક્ષ્ય
નવી દિલ્હી: ખેડૂતો સદ્ધર બને તે માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે એક નવી યોજના લોન્ચ કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ આજે નવી દિલ્હી ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં પીએમ ધન-ધાન્ય…
- આમચી મુંબઈ

પિતાના અવસાન બાદ સગીર બાળકીની વાલી માતા જ: બોમ્બે હાઈ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો…
મુંબઈ: બોમ્બે હાઇ કોર્ટની ઔરંગાબાદ ખંડપીઠે દાદા – દાદી સાથે રહેતી પાંચ વર્ષની બાળકીનો કબજો તેની માતાને સોંપી નોંધ્યું છે કે પિતા પછી સગીર બાળકની વાલીનો હક માતાનો છે. ન્યાયમૂર્તિ એસ જી ચપળગાવકરની ખંડપીઠે કહ્યું કે હિન્દુ માઇનોરિટી એન્ડ ગાર્ડીયનશીપ…
- સુરત

સુરતમાં છેડતીનો ભોગ બનેલી યુવતીનો આપઘાત: સમાજે ન્યાય અપાવવા સીએમને કરી માંગ…
સુરત: સુરતના કતારગામ વિસ્તારમાં ઓડિસા જેવી જ ઘટના બની છે. સુરતના કતારગામમાં 19 વર્ષની ટ્યૂશન ટીચરે છેડતીથી પરેશાન થઈને આપઘાત કરી લીધો છે. આ બાબતની જાણ પરિવારના સભ્યોએ ઘરે આવ્યા પછી થઈ હતી. યુવતીના પિતાએ આરોપ મૂક્યો છે કે કોલેજમાં…
- નેશનલ

દેશમાં મુંબઈ અને દિલ્હી વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ શહેર…
નવી દિલ્હી: વિદ્યાર્થીઓ માટે દેશના શ્રેષ્ઠ શહેરોમાં મુંબઈમાં મોખરાના સ્થાને છે, ત્યાર પછી દિલ્હી, બેંગલુરુ અને ચેન્નઈનો ક્રમ આવે છે. બીજી બાજુ વિદ્યાર્થીઓને પરવડી શકે એવા દુનિયાના શહેરોની યાદીમાં દિલ્હી પ્રથમ છે. ક્યુએસ બેસ્ટ સ્ટુડન્ટ સિટીઝ રેન્કિંગ 2026ના અહેવાલ મુજબ…
- ઈન્ટરવલ

કચ્છી ચોવક: એ ત્રણ અક્ષરમાં સમાઈ જાય તેટલી ટૂંકી ને ગજ જેટલી લાંબી પણ હોય છે…
કિશોર વ્યાસ કચ્છી ભાષાના એકાક્ષરી શબ્દોની માફક ચોવકો પણ ઘણીવાર ત્રણ અક્ષરમાં સમાઈ જાય તેટલી ટૂંકી અને ઘણી ચોવકો ગજ જેટલી લાંબી હોય છે. ‘જી યે રા’ એ ટૂંકી ચોવક છે, જેનો અર્થ થાય છે ‘રાજા ઘણું જીવો’ અને લો,…
- ઈન્ટરવલ

મગજ મંથન: ઈશ્વર સાથે જોડાવાનું સબળ સાધન છે : પ્રાર્થના
-વિઠ્ઠલ વઘાસિયા પ્રાર્થના એ આપણી લાગણી- દુ:ખ- દર્દ- આશા અને અભિલાષા સાફ અને નિર્મળ અવાજ છે, જે સીધો ઈશ્વર સુધી પહોંચે છે. પ્રાર્થનામાં શબ્દો કરતાં ભાવની અસર વધારે હોય છે. સાચી પ્રાર્થના એ છે, જેમાં આપણી અંદરથી સંપૂર્ણ શ્રદ્ધા, ભક્તિ…
- ઈન્ટરવલ

રમૂજી સવાલના મનમોજી જવાબ
દર્શન ભાવસાર બત્રીસ લક્ષણાને કોણ હંફાવી શકે?-એક અપલખણો… વડીલની કઈ બુદ્ધિની ટીકા થાય?-બાળ બુદ્ધિની…હાથીના ખાવાના અને ચાવવાના દાંત જુદા કેમ હોય?-એનું ચોકઠું બનતું નથી એટલે…ગામ ગધેડે ચઢે. તો ઘોડા પર કેમ નહીં?-ઘોડો તો વરઘોડામાં બિઝી હોયને! આ પણ વાંચો: રમૂજી…
- ઈન્ટરવલ

શરદ જોશી સ્પીકિંગ: તૌબા…તૌબા… યે બંબઇ કી બારિશ!
સંજય છેલમુંબઈનો વરસાદ ફક્ત કવિતાનો જ વિષય નથી હોતો! મુંબઈનો વરસાદ ‘બ્રેકિંગ ન્યૂઝ’ અને ડરાવના ફોટોગ્રાફ્સનો પણ વિષય હોય છે. મુંબઈનો વરસાદ જાતજાતની વોર્નિંગ આપતી માહિતીઓથી ભરેલી એક ભયાનક ઘટના છે. જેમ કે એક બોરિંગ ખાડો છે, જે અખબારમાં દેખાય…
- Uncategorized

ઔર યે મૌસમ હંસીં… કોર્પોરેટ્સમાં SWOT એનાલિસિસ આઉટડેટેડ થઇ ગયું છે?
-દેવલ શાસ્ત્રી 1960ના દાયકામાં બજારોમાં મોટી હિલચાલ થતી ન હતી અને ટેકનોલોજી સહિત દુનિયાનો વિકાસ પ્રમાણમાં ધીમો હતો. મોટાભાગના પ્રોજેક્ટ પરંપરાગત શૈલીથી ચાલતા હતા એ સમયે વિશ્વભરમાં SWOT એનાલિસિસ એક સુપરહીરોની જેમ ઊભરી આવ્યું. દુનિયામાં ટેકનોલોજીનો ધડાકો કે ઇન્ટરનેટની દુનિયા…









