- નેશનલ
બિહાર બાદ દેશભરમાં થશે મતદાર યાદીનું પુનર્મુલ્યાંકન! ECએ આદરી તૈયારીઓ
નવી દિલ્હી: બિહારમાં ચૂંટણી પંચે મતદાર યાદીનું પુનર્મુલ્યાંકન હાથ ધર્યું હતું. આ પ્રક્રિયામાં ગેરકાયદે ભારતમાં ઘૂસણ ખોરી કરનારાનું યાદીમાં નામ નિકળ્યા હોવાનો ખુલાસો થયો હતો. આ બાદ હવે ચૂટંણી પંચ દેશભરમાં મતદાર યાદીના પુનર્મુલ્યાંકનનની તૈયારી કરી રહ્યું છે. આ નિર્ણય…
- રાશિફળ
આજનું રાશિફળ (14/07/2025): મેષ, મિથુન અને તુલા રાશિના જાતકો માટે રહી શકે અઘરો દિવસ, બાકીના લોકોનું શું થશે જાણો?
આજે તમારા આવકના સ્ત્રોતોમાં વધારો થશે. કાર્યસ્થળ પર તમારી સારી વિચારસરણીથી તમને ફાયદો થશે. એક કરતાં વધુ સ્ત્રોતોમાંથી તમારી આવકમાં વધારો થઈ શકે છે, પરંતુ વાહન અચાનક બગડવાથી તમારા પૈસા ખર્ચમાં વધારો થઈ શકે છે. પરિવારના કોઈ સભ્યના લગ્ન નક્કી…
- મનોરંજન
દિગ્ગજ તેલુગુ અભિનેતા કોટા શ્રીનિવાસ રાવનું નિધન, 83 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ…
હૈદરાબાદ: તેલુગુ સિનેમાથી દુ:ખદ સમાચાર મળી રહ્યા છે. ટોલીવુડના દિગ્ગજ અભિનેતા કોટા શ્રીનિવાસ રાવનું 83 વર્ષની વયે નિધન થયું છે. હૈદરાબાદના જુબલી હિલ્સમાં તેમના નિવાસસ્થાને લાંબી બીમારી બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા. બે દિવસ પહેલાં જ તેમણે 83મો જન્મદિવસ ઉજવ્યો…
- નેશનલ
રેલવેએ પ્રવાસીઓની સુરક્ષા માટે લીધો મોટો નિર્ણય: ટ્રેનના કોચ અને એન્જિનમાં બેસાડાશે CCTV કેમેરા…
નવી દિલ્હી: ભારતીય રેલવેએ યાત્રીઓની સુરક્ષા માટે એક મહત્વનો નિર્ણય લઈ રહી છે. હવે દેશભરના તમામ પેસેન્જર કોચ અને લોકોમોટિવમાં અદ્યતન સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. આ નિર્ણય કેટલાક કોચમાં સફળ પરીક્ષણ બાદ લેવાયો છે. આ પગલું યાત્રીઓને શરારતી અસામાજિક તત્વોથી…
- નેશનલ
શુભાંશુ શુક્લાની અવકાશમાંથી ધરતી પર વાપસી: જાણો સંપૂર્ણ પ્રક્રિયા
નવી દિલ્હી: ભારતીય વાયુસેનાના ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા, જેઓ એક્સિયમ-4 મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર ગયા છે. તેઓ આગામી 15 જુલાઈ, 2025ના રોજ પૃથ્વી પર પરત ફરશે. આ વાતની પુષ્ટી કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કરી હતી. તેમણે જણાવ્યું…
- આમચી મુંબઈ
શું લાડકી બહિણ યોજના મહાયુતિ સરકાર માટે માથાનો દુખાવો બની રહી છે? કેબિનેટ પ્રધાનનું નિવેદન ચર્ચામાં
મુંબઈઃ મુખ્ય પ્રધાનની લાડકી બહિણ યોજના મહાયુતિ માટે સત્તામાં પાછા ફરવા માટે ગેમ-ચેન્જર બની છે. જોકે, વારંવાર એવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે ઘણા વિકાસ કાર્યો અને વિવિધ વિભાગોના ભંડોળ આ યોજના માટે વાળવામાં આવ્યા છે. હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ…
- મનોરંજન
હવે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી રચશે નવો ઈતિહાસ, ભારતની પ્રથમ ફિલ્મનું થયું મુહૂર્ત, જાણો ખાસિયતો…
અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ પાછલા ઘણા સમયથી હરણફાળ ભરી છે. એક બાદ એક યુનિક કનસેપ્ટને લઈ ફિલ્મ બનાવવામાં આવે છે, જ્યારે આ ફિલ્મો દર્શકોને પણ પસંદ પડી રહી છે. ટૂંકમાં, ગુજરાતી દર્શકોને માતૃભાષામાં ફિલ્મ જોવા પર મજબૂર બનાવી રહ્યા છે…
- મનોરંજન
સૈફ પરના હુમલામાં નવો ખુલાસોઃ કરીનાની કાર પર પણ થયો હતો હુમલો!
મુંબઈઃ સૈફ અલી ખાન પર થયેલા હુમલાએ બધાને ચોંકાવી દીધા હતા. એક અજાણ્યા વ્યક્તિએ મોટા ભાગે ચોરીના ઇરાદે અભિનેતાના ઘરમાં ઘૂસીને તેના પર છરાથી હુમલો કર્યો, જેના પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. હવે સૈફ અલી ખાન અને તેના…