- નેશનલ

કારની વિન્ડશિલ્ડ પર FASTag પર નથી લગાવ્યું? ચેતી જજો નહીંતર…
મુંબઈઃ રાજ્ય અને દેશના હાઇવે પર મુસાફરી કરતી વખતે ટોલ બુથ પર લાગતી લાંબી લાઈનોના વિકલ્પ રૂપે ફાસ્ટેગની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ કેટલાક વાહનચાલકો ફાસ્ટેગ (FASTag) જરૂરિયાત મુજબ વિન્ડશિલ્ડ પર લગાવવાના બદલે પોતાની પાસે રાખી મૂકે છે અને જરૂર…
- નેશનલ

55 કરોડના ફ્રોડ કેસમાં મેહુલ ચોક્સી અને અન્યોને અદાલતે આપી હંગામી રાહત…
મુંબઈ: કેનેરા બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રની આગેવાની હેઠળની બેંકોના કન્સોર્ટિયમ સામે ₹55.27 કરોડની છેતરપિંડીના આરોપસર ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સી અને અન્યો સામે 2022માં થયેલા બેન્ક ફ્રોડ કેસમાં સીબીઆઈની વિશેષ અદાલતે તેમનીઅને અન્યો સામે ચાલી રહેલી કાર્યવાહી પર રોક…
- નેશનલ

હવે આ દેશના લોકો ટેક્સીમાં ઉડશેઃ જાણો કેવી છે આ નવા મૉડ ઓફ ટ્રાન્સપોર્ટની ખાસિયતો
નવી દિલ્હી: ભારત જેવા અનેક દેશોમાં મેટ્રો ટ્રેનની સુવિધા છે. જે પરિવહનને સુલભ બનાવે છે. પરંતુ દુબઈ હવે મેટ્રો કરતાં પણ એક પગલું આગળ વધવાની તૈયારી કરી રહ્યું છે. વર્ષ 2026માં દુબઈ ખાતે ઉડતી ટેક્સીની શરૂઆત થવા જઈ રહી છે.જે…
- મનોરંજન

અજય દેવગણના ચાહકોને ઝટકો: ‘સન ઓફ સરદાર 2’ ની રિલીઝ ડેટ બદલાઈ, જાણો ક્યારે આવશે સિનેમાઘરોમાં!
મુંબઈ: 2012માં આવેલી અજય દેવગન અને સોનાક્ષી સિન્હાની ફિલ્મ ‘સન ઓફ સરદાર’ને લોકોએ ખૂબ પસંદ કરી હતી. ત્યારે હવે 16 વર્ષ બાદ અજય દેવગન ‘સન ઓફ સરદાર 2’ ફિલ્મ લઈને આવ્યા છે. ‘સન ઓફ સરદાર’ ફિલ્મના ચાહકો ‘સન ઓફ સરદાર…
- આમચી મુંબઈ

વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલથી પાયલટ્સમાં આક્રોશ: કેપ્ટન રંધાવાએ માફી અને સ્પષ્ટીકરણની માંગ કરી
મુંબઈ: અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસનો પ્રારંભિક રિપોર્ટ 12 જુલાઈ 2025ના રોજ આવ્યો હતો. જેમાં એન્જિનની ફ્યુલ સ્વીચ બંધ થવાનું કારણ દર્શાવવામાં આવ્યું હતું. જોકે, આ ઘટનાને લઈને આંતરરાષ્ટ્રીય મીડિયાએ પાયલટ પર ફ્યુલ સ્વીચ બંધ કરવાના આરોપો લગાવ્યા હતા. જેથી ફેડરેશન…
- મનોરંજન

ન ડાયેટ ન જીમ તો પણ જેઠાલાલનું 16 કિલો વજન કઈ રીતે ઉતર્યુઃ જાણો અભિનેતાએ શું કહ્યું
મુંબઈ: છેલ્લા 17 વર્ષથી ટીવી પર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નામની સીરિયલ આવી રહી છે. આ શોમાં હિટલર જેવી મુછો ધરાવતા જેઠાલાલનું પાત્ર ઘણું લોકપ્રિય બન્યું છે. જેને દિલીપ જોશી નામના ગુજરાતી કલાકાર ભજવી રહ્યા છે. આ સીરિયલની શરૂઆતથી…
- નેશનલ

આ તે કેવી શિક્ષણ વ્યવસ્થા?: ઓડિશા બાદ હવે નોઈડામાં વિદ્યાર્થિનીની આત્મહત્યા, કારણ પણ સરખા
ગ્રેટર નોઈડા: તાજેતરમાં ઓડિસાની એક યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થિનીએ શિક્ષક દ્વારા જાતિય સતામણીથી કંટાળીને આત્મદાહ કર્યો હતો. આ ઘટનાને એક અઠવાડિયું થવા આવ્યું હતું, ત્યારે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાની એક યુનિવર્સિટીમાં પણ એક વિદ્યાર્થિનીએ આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થિનીએ…
- વીક એન્ડ

વિશેષ: મલ્ટિનેશનલ કંપનીની જોબ માટે જરૂરી આ EQ શું છે?
– નરેન્દ્ર કુમાર મલ્ટિનેશનલ કંપનીઓમાં નોકરી મેળવવી હોય તો EQ એટલે કે ઈમોશનલ ઇન્ટેલિજેન્સ ખૂબ અગત્યનું છે. તમને સવાલ થશે કે આખરે આ ઈમોશનલ ઇન્ટેલિજેન્સ એટલું કેમ જરૂરી છે? અને આ EQ શું છે? નિષ્ણાંતો મુજબ કોર્પોરેટ કંપનીમાં કામ કરવા…
- વીક એન્ડ

ફોકસ: એકતાની મિસાલ- અરુણાચલનો દ્રી ફેસ્ટિવલ
ધીરજ બસાક ભારતના ઉત્તર પૂર્વમાં સ્થિત અરુણાચલ પ્રદેશની અપાતાની જનજાતિ દ્વારા મનાવવામાં આવેલ દ્રી ફેસ્ટિવલ અથવા દ્રી પર્વ એક લણણીનો તહેવાર છે અને એને લોકો હર્ષોલ્લાસથી ઊજવે છે. હકીકતમાં દ્રી ફેસ્ટિવલ એક કૃષિ પરંપરાનો લણણીનો તહેવાર છે. વાસ્તવમાં જે પાક…
- વીક એન્ડ

સ્થાપત્યનું વાઈ-ફાઈ: સ્માઇલી લંડન: માત્ર મજા માટેની રચના…
હેમંત વાળા આમ તો સ્થાપત્ય ગંભીરતા ધરાવતું ક્ષેત્ર છે. તેમાં માત્ર મજા માટે કોઈ પણ રચના નથી કરાતી. સ્થાપત્યમાં ઉપયોગિતા, મજબૂતાઈ અને દેખાવ, એ ત્રણેયનું મહત્ત્વ છે. ઉપયોગિતા વગરની મજબૂતાઈ કે દેખાવ કામના નથી. દેખાવ વિનાની ઉપયોગીતા કે મજબૂતાઈ પણ…









