- નેશનલ
શિવ મંદિર સામે માંસ વેચવાનો વિરોધ કરનાર યુવકની થઈ હત્યા, વિધર્મી પિતા-પુત્રની કરાઈ ધરપકડ
દમોહ: ઉત્તર ભારતમાં પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. આ મહિના દરમિયાન હિંદુ સનાતન ધર્મના લોકો માંસાહાર કરવાનું ટાળતા હોય છે. શ્રાવણ મહિનામાં કેટલાક લોકો સ્વેચ્છાએ પોતાની માંસ વેચવાની દુકાન બંધ રાખતા હોય છે. ત્યારે મધ્ય પ્રદેશમાં શિવ મંદિરની…
- નેશનલ
IIM કોલકાત્તા રેપ કેસ: પીડિતાના પિતાએ કરી ચોંકાવનારી વાત, જાણો શું કહ્યું?
કોલકાત્તા: પશ્વિમ બંગાળના કોલકાત્તામાં બળાત્કારની ઘટનાઓ વધી ગઈ છે. ગયા મહિને જ લો કોલેજમાં એક વિદ્યાર્થિની પર ત્રણ શખસોએ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે હવે આ મહિને પણ દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે. IIM કોલકત્તામાં એક કાઉન્સેલર મહિલાને નશીલું…
- અમદાવાદ
અમદાવાદ વિમાન દુર્ઘટનાનું કારણ બનેલી ‘ફ્યુલ સ્વીચ’ કેવી રીતે કામ કરે છે?
અમદાવાદ: મેઘાણીનગર ખાતે થયેલ વિમાન દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ આવી ગયો છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ, વિમાન ટેકઓફ થયાની થોડીક સેકન્ડ પછી ઇંધણનો પુરવઠો પહોંચવાનો બંધ થઈ ગયો હતો. બંને એન્જિનની ફ્યુલ સ્વીચો ‘કટઓફ’ સ્થિતિમાં પહોંચી ગઈ હતી, જેથી આ મોટી દુર્ઘટના…
- મનોરંજન
સૈફ અલી ખાન બાદ કરીના કપૂર પર પણ થયો હતો હુમલો: રોનિત રોયે કર્યો ખુલાસો
જાન્યુઆરી મહિનામાં સૈફ અલી ખાનના ઘરમાં એક હુમલાખોર ઘૂસી આવ્યો હતો. તેણે છરી વડે સૈફ અલી ખાન પર હુમલો કર્યો હતો. આ ઘટનાને લઈને કરીના કપૂર સહિતના લોકો ચિંતામાં મૂકાયા હતા. જોકે, આ ઘટનાના પાંચ મહિના બાદ એક બીજો મોટો…
- જામનગર
એક સદી જૂનો ધંધો હતો તો પછી ‘કચોરી કિંગ’ જયંત વ્યાસે કેમ કરી આત્મહત્યા?
જામનગર: 117 વર્ષ જૂના ધંધાને વૈશ્વિક સ્તરે કેવી રીતે લઈ જવાય એ જામનગરના જયંત વ્યાસ પાસેથી શિખવા જેવું હતું. તેમણે પોતાના પિતાના કચોરી વેચવાના વ્યસાયને મોટી એચ.જે. વ્યાસ મીઠાઈવાલા નામની બ્રાન્ડ સુધી પહોંચાડ્યો હતો. પરંતુ હવે જયંત વ્યાસ આપણી વચ્ચે…
- નેશનલ
પિતાની આ એક વાત ન માનવાનું રાધિકાને પડ્યું ભારેઃ પોલીસે કર્યા ખુલાસા
ગુરુગ્રામ: હરિયાણાની સ્ટેટ ટેનિસ પ્લેયર રાધિકા યાદવની હત્યાને લઈને અવનવા ખુલાસા થઈ રહ્યા છે. અત્યારસુધીની પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, પિતા દીપક યાદવે દીકરી રાધિકાને 1.5 કરોડની ટેનિસ એકેડમી બનાવી આપી હતી. પરંતુ આજે પોલીસે એક નવી વાતનો ખુલાસો…
- નેશનલ
સોનમના પરિવારે પરત કર્યા રઘુવંશી પરિવારના ઘરેણા, દહેજ પરત ન લેવાની કરી વાત
શિલોંગ: લગ્નના 11 દિવસ બાદ પતિ રાજા રઘુવંશીની હત્યાના કરનાર સોનમ રઘુવંશી શિલોંગની પોલીસના કબ્જામાં છે. આ કેસ ફરિ એક વખત નવો વળાંક લીધો છે. સોનમના પરિવારે રાજાના પરિવારને લગ્નમાં આપેલા તમામ ઘરેણાની પરત કરી દીધા છે. જોકે મંગળસૂત્ર અને…
- અમદાવાદ
અમદાવાદમાં રૂપિયાની લેતીદેતી બાબતે બિલ્ડર પર ફાયરિંગ, તપાસનો ધમધમાટ શરૂ
અમદાવાદ: કારંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 11 જુલાઈના મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી. રૂપિયા 8 કરોડની લેતીદેતીના મામલે બિલ્ડર પર તેના પૂર્વ ભાગીદારે જ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાએ શહેરમાં ગેંગવોર જેવો માહોલ સર્જ્યો, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ…