- લાડકી

ફેશન: સૌની ફેવરિટ શોર્ટ કુરતી
-ખુશ્બુ મુલાણી ઠક્કર યોક સ્ટાઇલ કુરતી એટલે. જે કુરતીમાં યોક હોય. યોક એટલે જે કુરતીને પેટર્ન વાઇસ અને ફેબ્રિક વાઇસ અલગ પાડવા માટે જેનો ઉપયોગ થાય તેને યોક સ્ટાઇલ કુરતી કહેવાય. અલગ અલગ પેટર્ન વાઇસ કુરતીમાં યોક આપવામાં આવે છે.…
- અમદાવાદ

હવે તો જગન્નનાથજી જ બહાર કાઢે મંદીમાંથીઃ ડેવલપર્સ આપી રહ્યા છે ખરીદદારોને આવી ઓફર્સ
અમદાવાદ: ગુજરાતમાં ભરમાં મંદીનો માહોલ અને મકાન મિલકત પર વધાલી જંત્રીના કારણે રિયલ એસ્ટેટ બિઝનેસ પર માઠી અસર પડી રહી છે. આ વેપાર સાથે સંકળાયેલા લોકોને મંદી સામનો કરવો પડી રહ્યો છે. આ વચ્ચે હવે તહેવારોની સિઝન શરૂ થઈ રહી…
- પુરુષ

માતૃભાષાના યજ્ઞને આ રીતે પ્રજ્વલિત રાખીએ…
-નીલા સંઘવી ‘મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે,….. ક્યાં દીધો કક્કો હજુ પાટીમાં રાખ્યો છેમલક કંઇ કેટલા ખૂંધા બધાંની ધૂળ ચોંટી પણહજુયે મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે’કવિ-ગઝલકાર રઇશ મણિયારની આ પંક્તિઓ માતૃભાષાનું મહત્ત્વ ઉજાગર કરે છે. આપણી…
- લાડકી

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ કારકિર્દીનાં વર્ષો દરમિયાન અપેક્ષાઓનો બોજ
શ્વેતા જોષી-અંતાણી આરવી પોતાના રૂમમાં પલંગના કિનારે સુનમુન બેઠી હતી. ફિઝિક્સની બુક ખોળામાં ખૂલેલી હતી ને પાનાઓ પર હાઈલાઈટ કરેલા ફોર્મ્યુલા હતાં. જોકે, એને સમજમાં કંઈ જ આવતું નહોતું. બારી બહાર સાંજના નારંગી આકાશને એકીટશે જોઈ રહી. કંઈક અજીબ ગૂંગળામણ…
- નેશનલ

બદ્રીનાથ હાઈવે પર બસ ખીણમાં ખાબકી, 1નું મોત, 9 ઘાયલ, 10 ગુમ
રુદ્રપ્રયાગ: ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં બદ્રીનાથ હાઈવે પર જતી બસને અકસ્માત નડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. આ દુર્ઘટનામાં એક ટેમ્પો ટ્રેવેલરનો ખીણમાં ખાબકીને અલકનંદા નંદીમાં સમાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાની સાથે રાહત અને બચાવ કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી…
- ઇન્ટરનેશનલ

મેક્સિકોમાં ગેંગવોર, પાર્ટીમાં થયો ગોળીબાર, 12ના મોત અનેક ઘાયલ, જાણો શું છે મામલો
ગુઆનાજુઆટો: મેક્સિકોના ગુઆનાજુઆટોમાં એક પાર્ટી દરમિયાન બંદૂકધારીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો, જેમાં 12 લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા. આ ઘટનાએ સ્થાનિક સમુદાયને હચમચાવી દીધો છે. પોલીસે તપાસ શરૂ કરી છે, જ્યારે દેશના રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો…
- લાડકી

લાફ્ટર આફ્ટર : દાંત સાથે ચેડાંના ચક્કર…
-પ્રજ્ઞા વશી આમ તો માણસજાતે કોઈની પણ સાથે ચેડાં કરવા જોઈએ નહીં, પણ માણસજાતનું તો ભાઈ, એવું છે ને કે એને ચેડાં કર્યાં વિના તો ચાલે જ નહીં. માણસજાત ચાલતા કૂતરાં સાથે ચેડાં કરે તો ક્યારેક કરંટ લાગે એવા પ્લગ…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : કૉંગ્રેસના મોઢે અઘોષિત કટોકટીની વાત શોભતી નથી
-ભરત ભારદ્વાજ કૉંગ્રેસને પોતે ભૂતકાળમાં કરેલી ભૂલોમાંથી કશું શીખવામાં રસ નથી કે એ ભૂલ સ્વીકારવા જેટલી ખેલદિલી પણ તેનામાં નથી. ભૂતકાળમાં પોતે કરેલાં મહાપાપોને કૉંગ્રેસ પશ્ચાતાપથી નહીં પણ ભાજપ પર પ્રહારો કરીને ભૂલાવવા માગે છે. આડકતરી રીતે કૉંગ્રેસ પોતે ભાજપ…
- નેશનલ

હિમાચલના ધર્મશાળામાં નદી-નાળામાં પાણીની ધરખમ આવક, હાઈડ્રો પાવર પ્રોજેક્ટ અસરગ્રસ્ત, અનેક મજૂર ગુમ, બેના મોત
ધર્મશાળા: હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં એક હૃદયદ્રાવક ઘટના બની હોવાના સમાચાર મળી રહ્યા છે, ધર્મશાળા સ્થિત એક હાઇડ્રો પાવર પ્રોજેક્ટ નજીક નાળામાં પાણીની ભારે આવકથી અનેક મજૂરોનો પાણીમાં ગરકાવ થયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાની સાથે સ્થાનિક…









