- મનોરંજન

શ્વેતા તિવારીને મારવા પર રાજા ચૌધરીનો ખુલાસો: જાણો શું છે હકીકત?
મુંબઈઃ ટીવીની પ્રખ્યાત અભિનેત્રી શ્વેતા તિવારી પોતાના અંગત જીવનને કારણે કાયમ ચર્ચામાં રહે છે. અભિનેત્રીના પહેલા લગ્ન અભિનેતા રાજા ચૌધરી સાથે થયા હતા. તેમના લગ્નજીવનમાં ઘણી સમસ્યાઓ આવી હતી અને આખરે, આ લગ્ન તૂટી ગયા, પરંતુ તેમની વચ્ચેના લગ્નજીવનના ભંગાણ…
- મહારાષ્ટ્ર

નાશિકમાં ખુલ્લા ખાડામાં પડી જતાં ત્રણ માસૂમના મોતઃ બિલ્ડર-કોન્ટ્રાક્ટર જેલભેગા
નાશિક: મહારાષ્ટ્રના નાશિકમાં એક બાંધકામ સ્થળે પાણી ભરેલા ખાડામાં પડી જવાથી ત્રણ કિશોરોના મોત થયા હતા, જેના પગલે એક બિલ્ડર અને એક કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી હતી, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. સાઈ ગોરખ ગરડ (૧૪), સાઈ હિલાલ જાધવ…
- સ્પોર્ટસ

ભારતીય બોલિંગ આક્રમણમાં વિવિધતાનો અભાવ ચિંતાજનક: ગ્રેગ ચેપલ…
લંડનઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચમાં ભારતની હાર પછી ટીમના કેપ્ટનથી લઈને અન્ય ખેલાડીઓ ટીકાના ભોગ બની રહ્યા છે ત્યારે ટીમ ઈન્ડિયા અંગે ઓસ્ટ્રેલિયન બેટ્સમેને પણ મહત્વનું નિવેદન આપ્યું છે. ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન ગ્રેગ ચેપલનું માનવું છે કે…
- આમચી મુંબઈ

MMR માં પર્યાવરણ મુદ્દે 70,000 ઘરના બાંધકામ સ્થગિત…
મુંબઈ: પર્યાવરણીય સુરક્ષા અને અન્ય કુદરતી સંસાધનોને લગતા કેસ સાથે કામ કરતી ભારતની વૈધાનિક સંસ્થા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી), ભોપાલના નિર્દેશને પગલે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં 493 પ્રોજેક્ટસના 70 હજારથી વધુ ઘરનું બાંધકામ અટકી પડ્યું છે. ટ્રિબ્યુનલના આદેશમાં ઇકો-સેન્સિટિવ ઝોનની…
- સ્પોર્ટસ

ભારતના આયુષે યુએસ ઓપન સુપર 300નું ટાઇટલ જીત્યુંઃ તન્વી ફાઇનલમાં હારી…
આયોવા (અમેરિકા): ભારતના ઊભરતા બેડમિન્ટન ખેલાડી આયુષ શેટ્ટીએ યુએસ ઓપન સુપર 300ના મેન્સ સિંગલ્સની ફાઇનલમાં કેનેડાના બ્રાયન યાંગ સામે સીધી ગેમમાં જીત મેળવીને પોતાનું પહેલું બીડબલ્યૂએફ વર્લ્ડ ટૂર ટાઇટલ જીત્યું છે. 2023 જૂનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપના બ્રોન્ઝ મેડલ વિજેતા 20 વર્ષીય…
- સ્પોર્ટસ

10 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે એશિયા કપઃ યુએઇમાં યોજાવવાની સંભાવના
નવી દિલ્હીઃ એશિયા કપ અંગે લાંબા સમયથી ચાલી રહેલી અનિશ્ચિતતાનો હવે અંત આવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે મુશ્કેલીમાં મુકાયેલી આ ટુર્નામેન્ટના આયોજન અંગે હવે સકારાત્મક સંકેતો મળી રહ્યા છે. હાલમાં અત્યાર સુધી ટુનામેન્ટ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં…
- સ્પેશિયલ ફિચર્સ

અંબાણી-અદાણી નહીં, આ ગુજરાતી પાસે છે ભારતની સૌથી મોંઘી નંબર પ્લેટ!
અમદાવાદ: દુનિયામાં ઘણા લોકોને મોંઘી કાર અને અનોખી નંબર પ્લેટનો શોખ હોય છે. સામાન્ય રીતે ધનિકો પોતાની પસંદી કારમાં લક્કી નંબરની નંબર પ્લેટ લેતા હોય છે. આપણે જાણીએ છીએ ભારતના ધનિક લોકોમાં અંબાણી અને અદાણીનો સમાવેશ થાય છે. ધનિકોમાં અંબાણી…
- આપણું ગુજરાત

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની વિદાયની તૈયારીઓ શરૂ, જાણો DGPની રેસમાં કોણું નામ છે મોખરે
અમદાવાદ: ગુજરાત પોલીસ વિભાગમાં ટૂંક સમયમાં મોટા ફેરફારોની ચર્ચાઓ ચાલી રહી છે. રાજ્યના વર્તમાન ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) વિકાસ સહાયની નિવૃત્તિ નજીક છે, અને તેમને ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન મળવાની અટકળો હતી. જોકે, હવે એવું કહેવાય છે કે તેમને એક્સ્ટેન્શન…









