- નેશનલ

CM રેવંત રેડ્ડીની મુંબઈ મુલાકાત સફળ: તેલંગાણામાં સલમાન ખાને કર્યું 10,000 કરોડનું જંગી રોકાણ
હૈદરાબાદ: તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીની મુંબઈ મુલાકાત મોટું રોકાણ લઈને આવી છે. અભિનેતા સલમાન ખાને તેલંગાણામાં રૂ. 10,000 કરોડનું રોકાણ કર્યું છે. આ અંગે તાજેતરમાં યોજાયેલ ‘તેલંગાણા રાઇઝિંગ ગ્લોબલ સમિટ’માં સલમાન ખાન વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ અને તેલંગાણા સરકાર MoU…
- નેશનલ

આઈટી કંપનીના CEOએ સાથી સાથે મળીને ચાલુ કારમાં મહિલા મેનેજર પર કર્યો ગેંગ રેપ
ઉદયપુર: રાજસ્થાનના ઉદયપુર ખાતે 20 ડિસેમ્બરને 2025ના રોજ એક કોર્પોરેટ ગેંગરેપની ઘટના ઘટી હતી. જેને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ ગેંગરેપ સાથે સંકળાયેલા ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આ આરોપીઓમાં IT કંપનીના CEOનો પણ સમાવેશ થાય છે.…
- આમચી મુંબઈ

થાણેની આશ્રમશાળામાં 16 વર્ષીય વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા: કારણ અકબંધ
થાણે: દેશમાં આત્મહત્યાની ઘટનાઓ અવારનવાર ઘટતી રહે છે. આજના સમયમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આત્મહત્યા જેવું મોટું પગલું ભરતા થઈ ગયા છે. છેલ્લા કેટલાક સમયમાં વિદ્યાર્થીઓએ શાળામાં આત્મહત્યા કર્યાની ઘટનાઓ જોવા મળી છે. આ ઘટનામાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો…
- મનોરંજન

ક્રિસમસ પર કાર્તિક-અનન્યાનું કમબેક ફ્લોપ: ‘તું મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી’નું બોક્સ ઓફિસ પર સુરસુરિયું!
મુંબઈ: આજના સમયમાં બેસતું વર્ષ, ઈદ અને ક્રિસમસ જેવા તહેવારો પર ફિલ્મો રિલીઝ કરવાનું ચલણ વધ્યું છે. ભૂતકાળમાં આ તહેવારો પર રિલીઝ થયેલી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જોરદાર કલેક્શન કર્યું છે. પરંતુ તાજેતરમાં ક્રિસમસ પર રિલીઝ થયેલી ‘તું મેરી મેં…
- મનોરંજન

જાનવર જેવું વર્તન ન કરો: ભીડ બેકાબૂ બનતા કૈલાશ ખેર કોન્સર્ટ છોડીને ભાગ્યો
ગ્વાલિયર: વર્ષ 2024થી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને ‘ગ્વાલિયર ગૌરવ દિવસ’ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ દિવસે જિલ્લા પ્રશાસન દ્વારા મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિવિધ પ્રકારના કાર્યક્રમ રાખવામાં આવે છે. આ વર્ષે ગ્વાલિયરના મેળામાં…
- Uncategorized

એકસ્ટ્રા અફેરઃ રાજ-ઉદ્ધવનો ભરત મિલાપ: બે ડૂબતાએ એકબીજાને ઝાલ્યા
ભરત ભારદ્વાજ ગુજરાતીમાં કહેવત છે કે, ડૂબતો માણસ તરણું ઝાલે અને રાજ ઠાકરે સાથે હાથ મિલાવીને બાળાસાહેબ ઠાકરેના વારસ અને શિવસેના (યુબીટી)ના કર્તાહર્તા ઉદ્ધવ ઠાકરેએ આ કહેવત અંશત: સાચી પાડી છે. વાસ્તવિક રીતે બે ડૂબતા માણસોએ તરતા રહેવા એકબીજાને ઝાલ્યા…









