- અમદાવાદ

એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં આવી મોટી અપડેટ! તપાસ દરમિયાન મળ્યાં આવા સંકેત
અમદાવાદ: અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન એઆઈ-171 12મી જુનના રોજ બપોરે ક્રેશ થયું હતું. આ દુર્ઘટના મામલે હજી પણ તપાસ ચાલી રહી છે. અમદાવાદ એરપોર્ટ પર થઈ ટેક ઓફ કર્યા બાદ થોડી જ ક્ષણોમાં વિમાન ક્રેશ થઈ ગયું…
- આમચી મુંબઈ

ભાયખલા ઝૂમાં પેંગ્વિન બન્યા ‘મોંઘા’ મહેમાન: 5 વર્ષમાં ₹ 25 કરોડનો ખર્ચ!
મુંબઈ: ભાયખલામાં આવેલા વીરમાતા જીજાબાઈ ભોંસલે ઉદ્યાનમાં રાખવામાં આવેલા પેંગ્વિનની જાળવણી માટે છેલ્લા પાંચ વર્ષમાં રૂ. ૨૫.૮૩ કરોડ ખર્ચાયા છે. જોકે પ્રાણી સંગ્રહાલયની જાળવણી માટે કુલ ખર્ચ રૂ. ૧૦૫.૫૯ કરોડ થયો છે. આમ માત્ર પેંગ્વિનની જાળવણી માટે પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓએ…
- આમચી મુંબઈ

હિજાબ પર પ્રતિબંધ: એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલને ધમકી
છત્રપતિ સંભાજી નગર: છોકરીઓને હિજાબ પહેરવાની મંજૂરી ન આપવા બદલ છત્રપતિ સંભાજી નગરની સ્થાનિક એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલને ધમકી આપવાના આરોપસર છ અજાણ્યા શખ્સ સામે ગુનાહિત ધાકધમકીનો કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, કોલેજ સત્તાવાળાઓએ આ પ્રકારનો કોઈ પ્રતિબંધ હોવાનો ઇનકાર કરતાં…
- ઇન્ટરનેશનલ

શું ટ્રમ્પની ટેરિફનીતિ અમેરિકા પર જ ભારે પડશે? રિપોર્ટમાં થયા ચોંકાવનારા ખુલાસા
વોશિંગ્ટન: અમેરિકામાં જ્યારથી રાષ્ટ્ર પ્રમુખ પદ પર ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણ કર્યા છે. ત્યારે અવાર નવાર વિવાદોમાં ઘેરાયેલા રહે છે. આમ તો તેમના દરેક નિર્ણય વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બની રહેતા હોય છે. આ નિર્ણયોમાં સૌથી વધુ ચર્ચામાં રહેનાર નિર્ણય છે…
- અમદાવાદ

વિશ્વ પ્લાસ્ટિક બેગ મુક્તિ દિવસ: પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવવા સરકારની નવી પહેલ, 13 ધાર્મિક સ્થળોએ 30 બેગ વેન્ડીંગ મશીન મૂકાયા
અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં ગ્લોબર વોર્મિગને કારણે માણસ સહિત ઋતુ ચક્ર પણ પ્રભાવિત થયું છે. આ જ મુખ્ય કારણે છે કે આપણે પર્યાવરણની જાળવણી કરવી જોઈએ. પર્યાવરણનો સૌથી મોટો દુશ્મન પ્લાસ્ટિક ગણાય છે. વિશ્વમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગની નિર્ભરતા ઘટાડવા…
- મનોરંજન

દીપિકા પાદુકોણે રચ્યો ઇતિહાસ, હોલીવુડ વોક ઓફ ફેમ 2026 ની યાદીમાં અભિનેત્રીનું નામ
મુંબઈ: બોલીવુડનો જાણીતો ચહેરો દીપિકા પાદુકોણ, જેણે પોતાના કામ અને અદાથી લોકોના મન જીતી લીધા છે. તેમણે હેવ વૈશ્વિક સ્તરે ઈતિહાસ રચ્યો છે. તેઓ પ્રથમ ભારતીય અભિનેત્રી બન્યા છે, જેમને હોલીવુડ વૉક ઑફ ફેમ 2026માં મોશન પિક્ચર કેટેગરીમાં સન્માનિત કરવામાં…
- નેશનલ

એક રાજાનું તો બીજું કોનું? સોનમ પાસેથી મળ્યા બે મંગલસૂત્ર, જાણો રાજાના ભાઈ વિપિને શું કહ્યું
શિલોંગ: ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસે દેશભરમાં સનસનાટી મચાવી છે. આ કેસમાં રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે, જે તપાસને વધુ જટિલ બનાવી રહ્યા છે. તાજેતરમાં, રાજાની પત્ની અને મુખ્ય આરોપી સોનમની પાસેથી બે મંગળસૂત્ર મળવાની વાતે નવા સવાલો…









