- નેશનલ

પીએમ મોદી આર્જેન્ટિના પહોંચ્યા, રાષ્ટ્રપતિ મિલી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે, જાણો આજનો કાર્યક્રમ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રિનિદાદ અને ટોબેગોની બે દિવસની યાત્રા પૂર્ણ કરીને અર્જેન્ટીનાની રાજધાની બ્યુનસ આયર્સ પહોંચ્યા છે. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. PM નું રેડ કાર્પેટ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કરવામાં આવ્યું હતું. 1968માં…
- આમચી મુંબઈ

મુંબઈમાં બુલેટ ટ્રેનના સ્ટેશન માટે આવી નવી અપડેટ, જાણો કોને થશે ફાયદો?
મુંબઈ: મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડાવનારી બુલેટ ટ્રેનના પ્રસ્તાવિત પ્રકલ્પમાં મુંબઈમાં બીકેસી ખાતે બુલેટ ટ્રેનનું સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે, જ્યારે અંડરગ્રાઉન્ડ સ્ટેશનને ડાયરેક્ટ મેટ્રો સાથે જોડવામાં આવશે. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) ખાતેના ભારતના પ્રથમ ભૂગર્ભ બુલેટ ટ્રેન સ્ટેશનને બે મેટ્રો…
- મનોરંજન

પહલાજ નિહલાની એકતા કપૂર પર વરસી પડ્યાઃ ‘ભારતીય સંસ્કૃતિનો નાશ કરે છે!’
મુંબઈઃ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ અને ‘કસૌટી જિંદગી કી’ સહિત ભારતીય ટેલિવિઝનને ઘણા હીટ શો આપનાર ટેલિવિઝન કવીન એકતા કપૂરને આજે કોણ નથી ઓળખતું? પરંતુ આજકાલ એકતા કપૂર તેની ફિલ્મો કે સિરિયલને કારણે નહીં, પણ ફિલ્મ નિર્માતા પહલાજ…
- નેશનલ

ઓડિશાના પુરીમાં ગુંડિચા મંદિરમાં ‘સંધ્યા દર્શન’ માટે ઉમટ્યા હજારો શ્રદ્ધાળુઓ’
પુરીઃ ઓડિશાના પુરીમાં ગુંડિચા મંદિરની સામે ‘નવમી તિથિ’ના અવસર પર આજે હજારો ભક્તો ‘સંધ્યા દર્શન’ માટે કતારમાં ઊભા જોવા મળ્યા હતા. નવમી તિથિ એ છેલ્લી તક છે જ્યારે ભક્તો બહુદા યાત્રા પહેલા ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથના તેમના…
- અમદાવાદ

ખ્યાતિ કાંડ: કાર્તિક પટેલ સહિત તમામ આરોપીઓ સામે 18 જુલાઈએ આરોપો ઘડાવવાની શક્યતા
અમદાવાદઃ ખ્યાતિ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલને સેશન્સ કોર્ટમાં પોલીસ જાપ્તા સાથે રજૂ કરવામાં આવ્યો હતો. જ્યારે જામીન પર મુક્ત થયેલા રાજશ્રી કોઠારી અને ડો. સંજય પટોળિયા હાજર રહ્યા હતા. ડો. વજીરાણીને પોલીસનો જાપ્તો નહીં મળતા કોર્ટમાં રજૂ કરી શકાયા…
- નેશનલ

કોલ્હાપુરી ચપ્પલનો ‘અનધિકૃત ઉપયોગ’: ઈટાલિયન ફેશન હાઉસ સામે પીઆઇએલ, વળતરની માગણી
મુંબઈ: કોલ્હાપુરી ચપ્પલના કથિત અનધિકૃત ઉપયોગ બદલ ઇટાલિયન ફેશન હાઉસ પ્રાદા વિરુદ્ધ બોમ્બે હાઇ કોર્ટમાં એક પીઆઇએલ દાખલ કરવામાં આવી છે અને ભારતીય કારીગરોને તેમની ડિઝાઈનની નકલ કરવાના આરોપસર વળતર ચુકવવાની માગણી કરવામાં આવી છે. પ્રાડાએ તેના સ્પ્રિંગ/સમર કલેક્શનમાં ફેશનેબલ…
- આપણું ગુજરાત

ખેડાના મહુધા તાલુકાની સ્કૂલમાં શિક્ષિકાએ વિદ્યાર્થિનીની ચોટલી કાપી, વાલીઓમાં રોષ
મહુધાઃ ગુજરાતીમાં કહેવત છે કે ‘સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ઘમઘમ!’ પણ આજના જમાનામાં એ યથાર્થ ઠરી રહી નથી. પહેલા સ્કૂલના શિક્ષકોનો એવો દબદબો રહેતો કે કોઈ વિદ્યાર્થી ગુસ્તાખી કરવાનું વિચારી શકતો નહીં અને ઘરે ગેરવર્તનની ખબર પડે તો માબાપનો…









