- અમદાવાદ

PMના બે ડ્રિમ પ્રોજેક્ટની કામગીરી હેઠળ ટ્રાફિક પોલીસનો મહત્વનો નિર્ણય, બે રૂટ પર લાગાવ્યો પ્રતિબંધ, જાણી લો વૈકલ્પિક રસ્તા
અમદાવાદ: શહેરમાં હાલ બે મહત્વના પ્રોજેક્ટ પર કામગીરી ચાલી રહી છે. અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશનને અતિઆધુક બનાવવા માટે નવીનતમ રેલ્વે સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે. તો બીજી બાજુ અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પુરજોરમાં ચાલી રહી છે. આ પ્રોજેક્ટના…
- વીક એન્ડ

સ્પોર્ટ્સ વુમન – સ્મૃતિ મંધાના: કરોડો ક્રિકેટપ્રેમીઓના સ્મૃતિપટ પર અંકિત થઈ ગઈ છે!
સાશા12 વર્ષથી ભારતનું નામ રોશન કરતી સ્ટાઇલિશ ઓપનર ત્રણેય ફૉર્મેટમાં સદી ફટકારનારી એકમાત્ર ભારતીય મહિલા ક્રિકેટર છે સ્મૃતિ મંધાનાએ ત્રણેય ફૉર્મેટમાં સદી ફટકારવાનો ભારતીય વિક્રમ કર્યો છે. સ્મૃતિ મંધાનાનો બૉયફ્રેન્ડ પલાશ મુચ્છલ બૉલિવૂડનો જાણીતો સંગીતકાર, સિંગર અને ડિરેકટર છે. તે…
એકસ્ટ્રા અફેર: પાકિસ્તાન યુએનએસસીનું પ્રમુખ અને કૉંગ્રેસ દ્વારા બુદ્ધિનું પ્રદર્શન
ભરત ભારદ્વાજ કૉંગ્રેસનું નેતૃત્વ દિશાહીન તો છે જ પણ સામાન્ય વિવેકબુદ્ધિ પણ ખોઈ બેઠું હોય એવું લાગે છે. દેશના મુખ્ય વિપક્ષ તરીકે હકારાત્મક ભૂમિકા ભજવવાના બદલે કૉંગ્રેસ નરેન્દ્ર મોદી સરકારની સતત ટીકા કર્યા કરવાને જ પોતાની ફરજ માને છે ને…
- ઇન્ટરનેશનલ

અમેરિકાના ટેક્સાસમાં ભારે વરસાદથી હિલ કન્ટ્રી જળમગ્ન, પૂરમાં 24ના મોત 23 ગુમ
ટેક્સાસ: અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં ભારે વરસાદનો કાળો કહેર વર્તાય રહ્યો છે. રાજ્યમાં રાતોરાત ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. મળતી માહિતી પ્રમાણે રાજ્યના હિલ કન્ટ્રી વિસ્તારમાં ભારે વરસાદ પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદથી ગુઆડાલુપ નદીનું જળસ્તર અચાનક વધ્યું હતુ.…
- આમચી મુંબઈ

20 વર્ષ બાદ ઠાકરે બ્રધર્સ એક સ્ટેજ પર, મરાઠી અસ્મિતા માટે મુંબઈમાં રેલીનું આયોજન
મુંબઈમાં બે દાયકા બાદ શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના નેતા રાજ ઠાકરે એક સાથે એક મંચ પર જોવા મળશે. આજે વરલીમાં ‘અવાજ મરાઠીચા’ નામની વિજય રેલી આયોજન કરવામાં આવ્યું છે. જેનું આયોજન મહાયુતિ સરકારે પ્રાથમિક…
- અમદાવાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં મેઘ મહેર, સુરતના પલસાણામાં સૌથી વધુ 3.7 ઈંચ વરસાદ
અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની ઋતુ જામી રહી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. આ વચ્ચે જો ગઈકાલની વાત કરવામાં આવે તો, પાછલા 24 કલાકમાં 201 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. 4 જુલાઈ 2025ના સવારે 6:00થી 5 જુલાઈ 2025ના…
- નેશનલ

પીએમ મોદી આર્જેન્ટિના પહોંચ્યા, રાષ્ટ્રપતિ મિલી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે, જાણો આજનો કાર્યક્રમ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રિનિદાદ અને ટોબેગોની બે દિવસની યાત્રા પૂર્ણ કરીને અર્જેન્ટીનાની રાજધાની બ્યુનસ આયર્સ પહોંચ્યા છે. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. PM નું રેડ કાર્પેટ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કરવામાં આવ્યું હતું. 1968માં…








