- ઉત્સવ

હેં… ખરેખર?!: હળાહળ ઝેરીલા સાપવાળા ટાપુ પર માનવીને પ્રવેશ નથી!
પ્રફુલ શાહ એકાદ સાપ સપનામાં દેખાય કે સામે આવી જાય તો મોટાભાગના માનવી ઊછળી પડે. ભલે બધા સાપ-નાગ ઝેરીલા ન હોય પણ એની પૂરેપૂરી જાણકારી-સમજ ક્યાં છે આપણને? એવામાં ડગલે ને પગલે દુનિયાના સૌથી ખતરનાક અને ઝેરીલા સાપ હોય ત્યાં…
- સ્પેશિયલ ફિચર્સ

રક્ષાબંધન વખતે બહેનો ઘરે ના જઈ શકે તો આ રીતે મોકલજો રાખડી, તહેવારને યાદગાર બનાવો!
Rakshabandhan 2025: રક્ષાબંધનનો તહેવાર નજીક છે, પરંતુ ઘણા ભાઈ-બહેનો એવા હશે જે ભાઈથી જોજનો દૂર રહેતી હોય. સાસરે હોય કે પછીના ઓફિસના કામકાજને કારણે રજા મળતી નથી અને તેઓ ઘરે જઈ શકતા નથી. આવી પરિસ્થિતિમાં, તહેવારની ઉજવણી ચૂકી જવાનો વસવસો…
- અમદાવાદ

અમેરિકન પરિવારને અમદાવાદમાં રહેવામાં પડી રહી છે શું મુશ્કેલી ? સોશિયલ મીડિયા પર માગી મદદ
અમદાવાદઃ અમેરિકાથી એક પરિવાર અમદાવાદમાં રહેવા માટે આવ્યો છે. સોફ્ટવેર કંપનીમાં કામ કરતા એક અમરેકી વ્યક્તિ પોતાના પરિવાર સાથે અમદાવાદમાં આવ્યો છે. પરંતુ અહીં તેમને અહીં મુશ્કેલીઓ થઈ રહી હોય તેવી સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે. ગુજરાતમાં આવ્યાં પછી…
- ઉત્સવ

મિજાજ મસ્તીઃ તેરી દોસ્તી, મેરા પ્યાર… ‘ફ્રેન્ડશિપ-ડે’ મુબારક હો!
સંજય છેલ ટાઇટલ્સ:દોસ્તીના M.O.Uના હોય! (છેલવાણી)કહે છે ‘દોસ્તોને ડિવોર્સ નથી આપી શકાતા’. મૈત્રી-દોસ્તી કે ફ્રેંડશિપ, લોહીનાં સંબંધો કરતાં વધુ ઘટ્ટ કે નફ્ફટ હોય છે, પણ એ જીવ સટોસટ હોય છે.સંગીતકાર આર.ડી બર્મન અને લક્ષ્મી-પ્યારે, બોલિવૂડમાં કટ્ટર હરીફ પણ એટલાં જ…
- ઉત્સવ

સુખનો પાસવર્ડઃ સુખને સંતોષ સાથે સીધો સંબંધ છે…
આશુ પટેલ થોડા દિવસો અગાઉ એક શ્રીમંત મિત્ર ઘણા સમય પછી મળ્યા. ફરિયાદના સૂરમાં એ કહે: ‘મને આખી જિંદગી સુખ મળ્યું જ નહીં. કંઈક ને કંઈક તકલીફો આવતી જ રહે છે. હું મારા મિત્રોને અને મારી આજુબાજુના બીજા લોકોને જોઉં…
- ઉત્સવ

સર્જકના સથવારેઃ પરંપરા ને આધુનિકતાના સંગમ સમા ‘નાઝ’ માંગરોળી
રમેશ પુરોહિત મુંબઈમાં રંગભવનની જાહોજલાલી હતી. સાત દિવસની નાટ્ય મહોત્સવની ઉજવણી, મુશાયરા, સામાજિક મિલન સમારંભો અને શાસન પુરુસ્કૃત કાર્યક્રમો રંગભવનમાં ઉજવવામાં આવતા. 14મી ઑગસ્ટનો ઈન્ડિયન નેશનલ થિયેટરનો મુશાયરો અત્યારે સંભારણું બની ગયો છે. પણ એક જમાનામાં કવિતા પ્રેમીઓ આવા અવસરની…
- ઉત્સવ

કેનવાસઃ મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમ શું છે?
અભિમન્યુ મોદી કોથમીરને જાણો છો? અરે, લીલા ધાણા! નાના પાંદડાવાળી ભાજી…ફ્રીઝના શાકભાજીવાળા ડ્રોઅરમાં ક્યાંક દબાઈને પડી હોય બિચારી. યાદ આવે તો એનો ઉપયોગ થાય બાકી એ સુકાઈ જાય કે ચીમળાઈ જાય એવી એને ફેંકી દેવાની આવે. રસોઈમાં જેની ચપટીક જ…
- ઉત્સવ

OTTનું – હોટસ્પોટ : 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી 9 શો ને અનેક સુપરહીટ ફિલ્મની ભરમાર
આ સમયગાળામાં ઓટીટી પર ફિલ્મપ્રેમીઓને નિહાળવા માટે અનેક વિવિધતા છે. ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ 29 જુલાઈથી શરૂ થઈ છે એ નિયમિત ચેનલ સ્ટાર પ્લસની સાથે નેટફિલક્સ પર પણ રજૂ થઈ રહી છે. શનિ-રવિના ‘કપિલ શર્મા’ને પણ નેટફ્લિક્સ પર…
- ઉત્સવ

મનોરંજનનું મેઘધનુષ્યઃ જુનૈદ વર્સિસ ઇબ્રાહિમ અલી ખાન
ઉમેશ ત્રિવેદીસન 1995માં યશ ચોપરા દિગ્દર્શિત એક ફિલ્મ આવી હતી ‘પરંપરા’. તેમાં સુનીલ દત્ત, વિનોદ ખન્ના, આમિર ખાન, સૈફ અલી ખાન, નીલમ, રવિના ટંડન, અશ્વિની ભાવે, અનુપમ ખૈર અને રામ્યા કૃષ્ણન હતા. આ ફિલ્મને અત્યારે યાદ કરવાનું કારણ એ છે…









