- મનોરંજન
આવતીકાલે થિયેટરમાં ધૂમ મચાવશે 6 ફિલ્મ, જુઓ લિસ્ટ
Upcoming 6 Movie List: સિનેમાઘરોમાં જઈને ફિલ્મો જોવાના શોખીન લોકો શુક્રવારની આતૂરતાપૂર્વક રાહ જોતા હોય છે. જોકે, હવે તેમની આતૂરતાનો અંત આવવાનો છે. કારણ કે આ શુક્રવારે કોમેડી, થ્રિલર, એડવેન્ચર અને રોમાન્સથી ભરપૂર ફિલ્મો રિલીઝ થવાની છે. જેમાં બોલીવુડ તથા…
- નેશનલ
કેરળે ગુમાવ્યું સૌથી વધુ સાક્ષર રાજ્યનું બહુમાન, ગુજરાતનું સ્થાન ક્યાં?
Most literate state in India: સૌ ભણે, સૌ આગળ વધે. આ સૂત્ર સાથે વર્ષ 2001માં ભારત સરકારે સર્વ શિક્ષા અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનના આજે સકારાત્મક પરિણામ જોવા મળી રહ્યા છે. છેલ્લા 25 વર્ષથી સાક્ષરતા દરમાં કોનો પહેલો ક્રમ…
- સ્પેશિયલ ફિચર્સ
ક્યારે છે ઈન્દિરા એકાદશી? જાણો વ્રત, પૂજા અને મુહૂર્ત વિષે વિગતવાર…
ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષ એકાદશી તિથિએ ઇન્દિરા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે, જે ભગવાન વિષ્ણુની પૂજા અને પિતૃઓના શ્રાદ્ધ માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. આ વ્રતથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને વ્રત કરનારને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે.…
- બનાસકાંઠા
વાવનું લોદ્રાણી બન્યું સંપર્ક વિહોણું, છ દિવસે પણ પાણી ન ઓસરતા સ્થાનિકોએ હૈયા વરાળ ઠાલવી…
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં છ દિવસ પહેલા થયેલા ભારે વરસાદે મોટા પાયે વિનાશ વેર્યો છે. આ વરસાદના કારણે ખાસ કરીને વાવ તાલુકાના ઘણા ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.જેના લીધે લોકોનું જનજીવન અસ્તવ્યત થઈ ગયું છે. ગામોમાં પાણી ભરાઈ જવાથી લોકોને…
- આપણું ગુજરાત
બાયડ-અમદાવાદ રોડ પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત…
અમદાવાદ: ગુજરાતમાં દિવસે દિવસે રોડ અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે બાયડ-અમદાવાદ રોડ પર આંબલિયારા ગામ નજીક ફરી એક વખત બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના કમકમાટી ભર્યા મોત…
- ઇન્ટરનેશનલ
નેપાળમાં સરકારને ઉથલાવી નાખનાર આ Gen Z કોણ છે? જાણો તમારી ઉંમર પ્રમાણે તમે કઈ કેટેગરીમાં આવો છો
Who is Gen-Z: નેપાળ સરકારે તાજેતરમાં ફેસબુક, વોટ્સએપ અને યુટ્યુબ સહિતના 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેને લઈને દેશના Gen-Z વિફર્યા હતા અને દેશવ્યાપી આંદોલન શરૂ કર્યું હતું. આ આંદોલનના કારણે ગણતરીના દિવસોમાં નેપાળમાં સરકાર પડી ભાંગી…