- લાડકી
ફોકસ : સ્ત્રી ઉપર પુરુષની માલિકીની ભાવના શેમાંથી જન્મી હશે?
-ઝુબૈદા વલિયાણી મનુષ્ય પણ એક પશુ જ છે. વાનરમાંથી મનુષ્ય બન્યો હોવાનું કહેવાય છે. વાનર જાતિઓમાં શક્તિશાળી નરવાનર અન્ય નરવાનરોને તગેડીને ટોળીમાંની માદા વાનરો પર પ્રજોત્પત્તિનો અધિકાર મેળવે છે. ટૂંકમાં નરવાનરો બહુપત્નીક હોય છે. પશુ અવસ્થામાં પુરુષ પણ બહુપત્નીક હોવો…
- લાડકી
ફોકસ પ્લસ : સ્ટ્રેચમાર્કને પણ સ્વીકારો…
-નીલોફર કવિતાએ જ્યારે પોતાનું વજન ઓછું કરવા માટે જિમમાં પરસેવો રેડયો અને 80 કિલો વજન ઓછું કરીને 50 કિલો કર્યું ત્યારે તેના શરીરમાં ઘણું પરિવર્તન થઈ ચુકયું હતું. તેેમાં સૌથી મોટું પરિવર્તન હતું તેના પેટ પરના સ્ટ્રેચમાર્ક. જેના પર તેણે…
- પુરુષ
મેલ મેટર્સ : ઘરનું શું કરવું…. ભાડાનું લેવું કે પોતાનું?
-અંકિત દેસાઈ 2025માં ઘર ખરીદવું કે ભાડે રહેવું એ એક એવો સવાલ છે જે ઘણા પુરુષોના મનમાં રમે છે, ખાસ કરીને જે પોતાના નાણાકીય ભવિષ્ય અને જીવનશૈલીની પસંદગીઓને લઈને વિચારી રહ્યા છે. આ નિર્ણય નાણાકીય પરિસ્થિતિ, જીવનના ધ્યેયો અને વ્યક્તિગત…
- નેશનલ
બે મહિના બાદ શુભાંશુ પરિવારને મળી થયા ભાવુક, જાણો શું કહ્યું…
નવી દિલ્હી: ભારતીય અંતરિક્ષયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)થી 15 જુલાઈના રોજ પૃથ્વી પર ફર્યા હતા. 18 દિવસની આ યાત્રા બાદ તેઓ પોતાના પરિવારને મળ્યા હતા. જેના ફોટા હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. તેમણે બે…
- આમચી મુંબઈ
ઇન્ડિગોની ફલાઈટનું એન્જિન થયું ફેલ, મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ…
મુંબઈઃ દિલ્હીથી ગોવા જતી ઇન્ડિગોની ફલાઈટનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ થયું હતું. ફલાઈટના એન્જિનમાં ખામી સર્જાતા લેન્ડિંગ કરવું પડ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફ્લાઈટે ઉડાન ભર્યા બાદ રાત્રે 9.25 કલાકે એટીસીને ઈમરજન્સીની સૂચના આપી હતી. જે બાદ 9.42 કલાકે સુરક્ષિત લેન્ડિંગ…
- નેશનલ
DRDOએ આકાશ પ્રાઈમ એર ડિફેન્સ સિસ્ટમનું કર્યું સફળ પરીક્ષણ, જાણો તેની ખાસિયત…
લદાખ: ‘ઑપરેશન સિંદૂર’માં ભારતીય સેનાના હથિયારોની ક્ષમતા સમગ્ર વિશ્વએ જોઈ લીધી છે. ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ અને ડ્રોન દ્વારા પાકિસ્તાન પર હુમલા કરવામાં આવ્યા હતા. વાયુસેનાના આ હુમલાઓમાં આકાશ પ્રાઈમ એર ડિફેન્સ સિસ્ટમે પણ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. જેનું આજે…
- નેશનલ
ફ્લેટને બદલે પ્લોટ: ભારતના રિયલ એસ્ટેટ માર્કેટમાં નવા ટ્રેન્ડ પાછળના કારણો જાણો?
નવી દિલ્હીઃ રોટી, કપડાં ઓર મકાન. એક માણસની આ ત્રણ મુખ્ય જરૂરિયાતો છે. પહેલી બે જરૂરિયાતો પૂરી થાય એટલે વ્યક્તિ મકાન શોધે છે. જોકે આજના સમયમાં એપાર્ટમેન્ટમાં સસ્તા ઘર મળી રહે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી રેસિડેન્શિયલ પ્લોટની ખરીદીમાં વધારો…
- આમચી મુંબઈ
શોકિંગ: મહારાષ્ટ્રમાં ચાલતી બસમાં જન્મ આપી નવજાતને બારીમાંથી ફેંક્યું, દંપતી વિરુદ્ધ ગુનો
મુંબઈ/પરભણીઃ આપણે ઘણી વાર સાંભળ્યું હશે કે કોઈ મહિલાને બસ કે ટ્રેનમાં અચાનક પ્રસૂતિ પીડા ઉપડી અને ત્યાં જ બાળકને જન્મ આપ્યો હોય. બાદમાં માતા અને બાળકના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોય. પરંતુ તાજેતરમાં મહારાષ્ટ્રના પરભણીમાં…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલનો દમાસ્કસ પર હુમલો: સિરિયા આર્મી હેડક્વાર્ટર ધ્વસ્ત, નવા યુદ્ધની આશંકા?
દમાસ્કસ: વર્ષ 2025માં વિશ્વના ઘણા કેટલાક દેશો વચ્ચે યુદ્ધનો માહોલ જોવા મળ્યો છે. ‘ઑપરેશન સિંદૂર’ને લઈને ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયું હતું. પાછલા મહિને ઇઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું. જોકે, અમેરિકાના હસ્તક્ષેપને કારણે બંને વચ્ચે યુદ્ધવિરામ થયો હતો, પરંતુ હવે ઇઝરાયલ…
- આમચી મુંબઈ
AC લોકલમાં વગર ટિકિટે? કરો આ નંબર પર ફરિયાદ, રેલવેએ વસૂલ્યો કરોડોનો દંડ!
મુંબઈઃ મધ્ય રેલવે (CR)ને એસી લોકલ સંબંધિત ઘણી ફરિયાદો મળી રહી હતી. તેના ઉકેલ માટે મધ્ય રેલવેએ સમર્પિત 24/7 WhatsApp હેલ્પલાઇન અને ખાસ અમલીકરણ ટીમની રચના કરી હતી. આ ટીમે એક મહિના કરતાં પણ ઓછા સમયમાં તેની એર-કન્ડિશન્ડ ઉપનગરીય ટ્રેન…