- ઈન્ટરવલ
ઔર યે મૌસમ હંસીં… : અંત:અસ્તિ પ્રારંભ: અંત એ જ નવી શરૂઆત છે…
-દેવલ શાસ્ત્રી તાજેતરમાં એક નવી ફિલ્મ ‘સૈયારા’ આવી જેને યુવાનો જોતાં જોતાં ધ્રુસકેને ધ્રુસકે રડી રહ્યા છે. ફિલ્મમાં પ્રેમની કોઈ ક્ષણ જોઈને યુવાનો બેહોશ પણ થઇ જાય છે અને એમને હૉસ્પિટલ લઇ જવા પડે છે… કેટલાક માને છે કે આ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ચોમાસું વેકેશન મુડમાં, આ વિસ્તારમાં વરસાદ પુરાવી શકે છે હાજરી…
અમદાવાદ: ગુજરાતમાં વરસાદની ધમાકેદાર બેટીંગ બાદ હવે ચોમાસું નબળું પડી રહ્યું છે. આ વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. 6 ઓગસ્ટ 2025, બુધવારે રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે,…
- સ્પેશિયલ ફિચર્સ
આ રીતે પૂજા અર્ચના કરવાથી તમને થશે ભગવાનની દિવ્ય ઉર્જાનો અનુભવ…
હિન્દુ ધર્મમાં દરેક દેવી દેવતાની પૂજા અર્ચનાની રીત અલગ હોય છે. પરંતુ દરેક દેવી દેવતાની પૂજા વખતે લોકોમાં એક સામાન્ય અસમંજસ જોવા મળે છે કે પૂજા વખતે આંખો ખુલી રાખવી કે બંધ? ઘણા લોકો એવું માને છે પૂજા અર્ચના સમયે…
- આમચી મુંબઈ
લાડકી બહિણ યોજનાનો ફટકો: ગણેશોત્સવમાં નહીં મળે ‘આનંદાચા શિધા’, શિવ ભોજન થાળી પણ બંધ થશે?
મુંબઈઃ લાડકી બહિણ યોજનાનો ફટકો ‘આનંદાચા શિધા‘ સ્કીમને પાડવાનો હોવાથી આ વર્ષે ગણેશોત્સવમાં જનતાને ‘આનંદાચા શિધા’ નહીં આપી શકાય એવી સ્પષ્ટતા કરી રાજ્યના અન્ન પુરવઠા ખાતાના પ્રધાન છગન ભુજબળે જણાવ્યું હતું કે ‘લાડકી બહિણ’ યોજના માટે 45 હજાર કરોડ ફાળવવાના…
- નેશનલ
પ્રયાગરાજમાં જળબંબાકાર: જ્યાં હતો મહાકુંભ, ત્યાં દેખાય છે દરિયા જેવા દ્રશ્યો
ગુજરાતમાં હાલ વરસાદનું જોર ધીમું પડ્યું છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. પૂરની સૌથી વધુ અસર સંગમ શહેર તરીકે જાણીતા પ્રયાગરાજમાં જોવા મળી છે. પ્રયાગરાજમાં ગંગા અને જમુના…
- મહારાષ્ટ્ર
મહાદેવી હાથીને પરત લાવવા રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં કરશે અરજી: મુખ્ય પ્રધાન ફડણવીસ
કોલ્હાપુર: કોલ્હાપુર જિલ્લાના નાંદણી જિનસેન મઠના માધુરી ઉર્ફે મહાદેવી હાથીને પરત કરવા માટે ચાલી રહેલા સંઘર્ષમાં લોકોની તીવ્ર લાગણીઓ જોવા મળી છે. આ કારણે, મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં સમીક્ષા અરજી દાખલ કરશે. નાંદણીથી મહાદેવી…
- આમચી મુંબઈ
કોલાબાની BMC સ્કૂલના 1500 વિદ્યાર્થીઓ ઓનલાઈન ભણવા મજબૂર, કારણ જાણીને નવાઈ લાગશે!
મુંબઈ: મુંબઈના કોલાબા ખાતે આવેલી એક નાગરિક સંચાલિત સ્કૂલના અંગ્રેજી-માધ્યમના ૧,૫૦૦ વિદ્યાર્થીઓ છેલ્લાં 15 દિવસથી ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરી રહ્યા છે. જોકે, આ વિદ્યાર્થીઓ પોતાની મરજીથી નહીં પણ મજબૂરીમાં કરી રહ્યા છે. બીએમસીના સ્કૂલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેલે (એસઆઈસી) કોલાબામાં આવેલી સ્કૂલની…
- આમચી મુંબઈ
દાદર કબૂતરખાના વિવાદ: BMCએ 142 લોકો પાસેથી ₹68,700નો દંડ વસૂલ્યો, વિરોધ છતાં ભીડ
મુંબઈ: દાદર કબૂતરખાના પાસે કબુતરોને ચણ નાખનાર અને બીએમસી વચ્ચેનો વિવાદ ચાલુ છે આમ છતાં, મહાનગરપાલિકા શહેરના અન્ય કબૂતરખાનાઓ પાસેથી સૌથી વધુ દંડ વસુલવામાં સફળ રહી છે, બીએમસીએ રવિવાર સુધી ૧૪૨ વ્યક્તિઓ પાસેથી રૂ.૬૮,૭૦૦ વસૂલ્યા હતા. આશ્ચર્યજનક રીતે, સૌથી વધુ…
- આમચી મુંબઈ
CM રાહત ફંડનો ઉપયોગ નિર્ધારિત હેતુ માટે જ થશે તેવી આશા: બોમ્બે હાઈકોર્ટ
મુંબઈ: મુખ્યપ્રધાન રાહત ભંડોળમાંથી કરવામાં આવતી નાણાંની વહેંચણી પર દેખરેખ રાખવી શક્ય નથી, પણ એ વહેંચણીનો હેતુ જળવાઈ રહેશે એવી આશા અને વિશ્વાસ છે એમ બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું છે. ચીફ જસ્ટિસ આલોક આરાધે અને ન્યાયમૂર્તિ સંદીપ માર્નેની ખંડપીઠે 31 જુલાઈએ…