- નેશનલ

15 ઓગસ્ટથી FASTag આપશે બમ્પર ઓફર, એન્યુઅલ પાસ શરૂ કરાશે…
નવી દિલ્હી: નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા 15 ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસથી FASTag એન્યુઅલ પાસ શરૂ કરવામાં આવી રહ્યો છે, જે હાઈવે પર મુસાફરીને વધુ સરળ અને સસ્તી બનાવશે. આ નવો પાસ ખાસ કરીને નિયમિત મુસાફરી કરનારા ખાનગી વાહન…
- મનોરંજન

‘વોટ ચોરી’ અભિયાનમાં કૉંગ્રેસે કર્યો કેકે મેનનના વીડિયોનો ઉપયોગ, અભિનેતાએ વાંધો ઉઠાવ્યો…
મુંબઈ: કેકે મેનન એક જાણીતા અભિનેતા છે. અનેક ફિલ્મોમાં કેકે મેનનને આઈકોનિક રોલ કર્યા છે અને પોતાના અભિનયથી એક અલગ મિસાલ કાયમ કરી છે. કેકે મેનનની એક વેબસીરિઝની બીજી સીઝન ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. જેની જાહેરાતનો ઉપયોગ કૉંગ્રેસે…
- આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં દહીં-હાંડી પર કડક નિયમ: બાળ ગોવિંદા પર પ્રતિબંધ, નિયમભંગ કરનાર સામે કડક કાર્યવાહી
મુંબઈઃ 16મી ઓગસ્ટના મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં દહીંહાંડીનો તહેવાર ઉજવવામાં આવશે. તે માટે મંડળો દ્વારા પિરામિડ બનાવવાની પ્રેક્ટિસ શરુ થઇ ગઈ છે. મુંબઈના દહિસર વિસ્તારમાં ગયા રવિવારે દહીં-હાંડીની પ્રેક્ટિસ કરતી વખતે નીચે પટકાતા એક 11 વર્ષના બાળ ગોવિંદાનું મૃત્યુ થયું…
- નેશનલ

ગ્વાલિયરમાં હાઈ વોલ્ટેજ ડ્રામા: નશામાં ધૂત શખસ બન્યો લોકો પાઇલટ, વીડિયો વાયરલ…
ગ્વાલિયરઃ દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. કલ્પના કરો કે તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો અને પછી તમને ખબર પડે છે કે એક નશામાં ધૂત માણસ ટ્રેનના એન્જિનમાં ઘૂસી જાય અને તે પોતાને લોકો પાઇલટ માને અને પોતે…
- મનોરંજન

‘પરમ સુંદરી’નું ટ્રેલર રિલીઝઃ શું જાહ્નવી કપૂરની એક્ટિંગ કરી શકશે ઇમ્પ્રેસ?
મુંબઈઃ જાણીતા અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂર સ્ટારર ફિલ્મ ‘પરમ સુંદરી’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. લોકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અત્યાર સુધીમાં ફિલ્મના બે ગીતો – ‘પરદેસિયાં’ અને ‘ભીગી સાડી’ રિલીઝ થઈ ચૂક્યા છે. બંનેમાં સિદ્ધાર્થ…
- આમચી મુંબઈ

KBCમાં દેશની ત્રણ બહાદુર વિરાંગનાઓ જોવા મળશે, પ્રોમો જોઈ થઈ જશો ભાવુક!
મુંબઈ: પ્રખ્યાત ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ તેના 17મા સીઝન સાથે ફરી એક વખત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ સીઝનની શાનદાર શરૂઆત પછી, આગામી સ્વતંત્રતા દિવસ માટે વિશેષ એપિસોડ બનાવવામાં આવ્યો છે. આ વિશેષ એપિસોડમાં દેશની ત્રણ બહાદુર મહિલા…
- આમચી મુંબઈ

ડોમ્બિવલીનો પાણી પુરવઠો આવતીકાલે પાંચ કલાક માટે બંધ…
મુંબઈઃ કલ્યાણ – કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (કેડીએમસી)એ ડોમ્બિવલીના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારનો પાણીનો પુરવઠો આવતીકાલે બપોરે એક વાગ્યા થી સાંજે ૬ વાગ્યા સુધી તાત્કાલિક જાળવણી અને સમારકામના કામ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ડોમ્બિવલી શહેરને ઉલ્હાસ નદીના કિનારે આવેલા…









